________________
આવસહી નિસિહીના વિષયનુ એકથ
[ ૫૩
अथ गमनागमनयोरेत न्निदानयोरुत्सर्गापवादाभ्यां व्यवस्थितत्वादनयोरपि तथा शीलत्वाद इत्याविर्भावयति —
होइ अगमणे इरिया विसो हिसज्झायझाणमाइगुणा । कारणियं पुण गमण तेण वि भेओ भवे आसिं ॥ ४० ॥
( भवत्यगमने ईर्याविशोधस्वाध्यायध्यानादयो गुणाः । कारणिकं पुनर्गमन तेनापि भेदो भवेदनयोः ||४०|| ) // બસિયા સમ્મત્તા ॥
होइ ति । भवति अगमने = अटनाभावे ईयणं ईर्ष्या, ततो विशुद्धिस्तन्निमित्तक कर्मबन्धाभावः = इति यावत्, तथा स्वाध्यायो वाचनादिः, ध्यानं धर्मध्यानादि, मकारोऽलाक्षणिकः, तान्यादौ येषां ते गुणाः परिणामविशोधिविशेषाः । गुणाभिधाने चात्मसंयमविराधनादयो दोषा ભિચારી છે. પણ જે વૃક્ષ હેાય તે અવશ્ય શિશા હોય જ એવા નિયમ નથી. તેથી વૃક્ષ, શિ ́શપાને વ્યભિચારી છે. માટે વૃક્ષ અને શિશપા સર્વથા એક નથી. એ રીતે નિષેધક્રિયા, આવશ્યકક્રિયાને વ્યભિચારી હાઈ તે એ સર્વથા એક નથી. તેથી આવસહી અને નિસિહી સામાચારીના વિષય એક છે એ વાત બરાબર નથી.
~~~^^^^^^
સમાધાન-તમારી શ'કા ચેાગ્ય નથી. શય્યામાં પ્રવેશ કરતી વખતે નિષેધ ક્રિયાને અભિમુખ જીવ જ નિસિહી પ્રયાગ કરે છે. એ વખતે પણ એ ગુરુથી અનુજ્ઞાત એવી, શય્યામાં બેસવા વગેરે રૂપ આવશ્યક ક્રિયાના પરિણામવાળા હાય છે. તેથી નિષેધક્રિયા, આવશ્યકક્રિયાને વ્યભિચારી ન હેાવાથી તે બન્નેનુ અકથ અક્ષત જ છે. માટે આ બન્ને સામાચારીને વિષય એક છે એ વાતમાં કેાઇ દોષ નથી. તેથી જ આવી પણ સંભાવના કરી શકાય છે કે ‘જે નિષિદ્ધાત્મા હોય તે અવશ્ય આવશ્યકમાં યુકત હોય જ' ઈયાઢિ કહેનાર ચૂણ કારે જ એકપદ વ્યભિચારી ભાવ વગેરે જે વાત કહી છે તે પક્ષાન્તર વ્યાખ્યા રૂપે કહી હાય.
વળી આ બેને ભિન્નાથ ક માનવામાં તેા ો પુળ ફ્રેડ્િ સે ચેવ' ઇત્યાદિસૂત્રનુ ઉલ્લંઘન થતુ. હાઈ ઉસૂત્રદોષની પણ આપત્તિ છે. તેમજ જ્ઞાÆિય* ૨ fન'...' એવા ભાષ્યકારના અભિપ્રાયને પણ પરિત્યાગ થઈ જાય છે, તેથી આવી અનેકાતા માનવામાં હવે બીજા વધારે દોષો બતાવવારૂપ અતિપીડાથી સર્યુ. ૫૩૯મા [અગમન-ગમન ઉત્સર્ગ-અપવાદરૂપ ]
આવસહી–નિસિહીના કારણભૂત ગમન-અગમન ઉત્સ-અપવાદરૂપ છે. તેથી પણ એ એ સામાચારીના ભેદ છે એવુ* દેખાડતાં ગ્રન્થકાર કહે છે
મુખ્યતયા તા ગમન જ ન કરવામાં ઈર્યાપાલન થાય છે જેનાથી, ગમન નિમિત્ત થનાર કર્માંધ ન થવા રૂપ વિશુદ્ધિ થાય છે તથા બહાર ન જવાના કારણે વાચનાદિ સ્વાધ્યાય, ધર્મ ધ્યાન વગેરે વિશુદ્ધ પરિણામરૂપ ગુણા થાય છે. અહી' સામાન્યથી ગમન ન કરવામાં ગુણા થાય છે એવુ' જે કહ્યુ' એનાથી જ તાપ થી ‘આત્મવિરાધના-સયમવિરાધના વગેરે વગેરે દાષા થતા નથી' એવુ‘ પણ સૂચન જાણી લેવુ', “અગમનમાં આ