________________
સવિગ્નગીતાર્થના વચનમાં અતથાકાર અભિનિવેશથી
-
Ë 83
अथ संपूर्णचारित्रस्यापि साधोरक्षीणरागादिमत्त्वेन संविग्नपाक्षिकस्य चाऽसक्रियत्वेन कथ न तयोवितथोपदेशसंभव इत्यारेकामपचिकीर्षुराह
नाणेण जाणइ च्चिय संवेगेण तहेव य कहेइ ।
तो तदुभयगुणजुत्ते अतहक्कारो अभिणिवेसा ॥३३॥ (ज्ञानेन जानात्येव संवेगेन तथैव च कथयति । तस्मात्तदुभयगुणयुक्तेऽतथाकारोऽभिनिवेशात् ॥३३॥)" .
નાળ ત્તિ જ્ઞાનેન=પારમિયાન નાના જ્ઞાનનિષ્ઠામામઘેવ, ઇવે અન્યત્ર પ્રાપ્ત થએલ આ વિક૯૫ વ્યવસ્થિત (અસ્વૈચ્છિક) છે અર્થાત્ આડેધડ નથી કિન્તુ પદ્ધતિસરને છે–વિશેષ પ્રકારની વ્યવસ્થાવાળે છે. આવું જણાવવા જ ચૂર્ણિમાં
વ્યવસ્થિત વિક૯૫ અર્થ વાળું વિભાષાપદ વાપર્યું છે એ જાણવું. એની વ્યવસ્થા આ પ્રમાણે જાણવી–સંવિગ્નપાક્ષિક અને ગીતાર્થ વિશે એ રીતે જ (અવિકલપે) તથાકાર કરે. અર્થાત્ તેમના વચને અંગે તથાકાર પ્રયોગ અવશ્ય કરવો જ જોઈએ અહી સંવિગ્ન પાક્ષિક એટલે શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં કહેલ નિર્દોષ સાધુ ધર્મની પ્રરૂપેણ કરે, પોતાના શિથિલ આચારની નિંદા-ઘણ કરનાર, ઉત્તમ સાધુઓની આગળ સહુથી નાને થઈને રહે' ઇત્યાદિ લક્ષણવાળા ચારિત્રશિથિલ પુરુષો અથવા “જાણીને બેલાતા ઉસૂત્ર'ના વિરોધી પરિણામ વિશેષવાળા (એટલે કે ઉસૂત્ર બેલાઈ ન જાય એની કાળજી રાખવાના પરિણામવાળા) પુરુષે જાણવા. અહીં “સંવિગ્ન પાક્ષિક' એવા પદસમુદાયના એક ભાગરૂપ “સંવિગ્ન પદ કે જેને ગાથામાં ઉલ્લેખ છે તેમાં “સંવિગ્ન પાક્ષિક, પદસમુદાયને ઉપચાર કરી સંવિગ્ન પદના પદાર્થ તરીકે “સંવિગ્ન પાક્ષિક એ અર્થ લે. એ જ રીતે પદના એક દેશમાં પદસમુદાયને ઉપચાર કરી “ગીત પદને અર્થ ગીતાર્થ કરવો. આવા સંવિગ્ન પાક્ષિક ગીતાર્થ પુરુષો અંગે પણ જે અવિકલ્પ તથાકાર કહો તે આપવાદ છે એવું કેટલાક આચાર્યો માને છે જ્યારે બીજા કેટલાક આચાર્યોનું માનવું એવું છે કે એ પૂર્વ પ્રતિપાદિત વિધિ પરથી જ ફલિત થયેલ અન્ય વિધિ છે.
સંવિગ્નગીતાર્થ અને સંવિગ્ન પાક્ષિક ગીતાર્થ સિવાયના પુરુષો (એટલે કે અસંવિગ્નગીતાર્થ અથવા સંવિગ્ન અગીતાર્થ તેમજ અસંવિગ્ન–અગીતાર્થ વ્યક્તિએ) જ્યારે વક્તા તરીકે હોય ત્યારે તેઓના વચન જો યુક્તિસંગત હોય તો તથાકાર કરવો, નહિતર નહિ. શ્રી જિનપ્રવચનરૂપ સમુદ્રને પાર પામેલા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ છે. કહ્યું છે કે- “ક૯પાક૯પમાં પરિનિષ્ઠિત વગેરે વિશેષણશન્ય ગુરુના વચન વિશે વિકલ્પ તથાકાર કરો. અર્થાત યુક્તિસંગત વચનમાં તથાકાર કરો, શેષવચનમાં નહિ અથવા ગીતાર્થસંવિઝપાક્ષિક પાસત્યાદિના સર્વ વચનોમાં ઈતરેણુ=અપવાદરૂપે તથાકાર કરવો.” અથવા “ઈતરે ણ' શબ્દની બીજી". વ્યાખ્યા-ઈતરે= અગીતાર્થ પ્રજ્ઞાપક હોય ત્યારે –તથાકાર કરવો નહિ.” ૩રા
પરિપૂર્ણ ચારિત્રવાળા સાધુને ઉપદેશ રાગનો સંપૂર્ણ ક્ષય થયો ન હોવાના કારણે તેમજ સંવિગ્ન પાક્ષિકનો ઉપદેશ અ&િયાઓ હાજર હોવાના કારણે વિતથ હોવો કેમ ન સંભવે? એવી શંકાને દૂર કરવાની ઈચ્છાથી ગ્રન્થકાર કહે છે –