________________
એક એક અક્ષરે પણ અર્થબોધક સંભવે
[૩૩ प्रकृते तु नैवमिति चेत् ? ननु तथापि मांस इति पदात् * "प्रेत्य मां स भक्षयिता यस्याऽह मांसममि” इति अस्यार्थस्य कथमुपस्थितिः ? न ह्यत्र योगरूढिः, योगार्थावच्छिन्नरूढयर्थाभावात् । 'स्मार्त्तनिरुक्तवशात्तथाबोधोऽपी(स्ती)ति चेद् ? आर्षनिरुतवशादस्माकमप्युक्तबोधो नानुपपन्न इति विक । स्यादेतत्-पदज्ञानस्यैव शाब्दबोध प्रति हेतुत्वात् कथमपदादर्थोपस्थितिः ? इति चेत् ? न, एकवर्णस्यापि पदस्य दर्शनेन 'वर्ण समुदायः पदम्' इति नियमाभावात् । 'शक्तिमत् पम्' इत्यभ्युपगमे तु न क्षतिः, अभिप्रायविशेषरूपाया अर्थान्तररूपाया वा तस्या વત્રવ્યનાયાત્ અવ પ્રત્યેકમક્ષરામર્થવર પ્રત્યે ચાલુuત્તકર, ધાતુવિમक्तिवाक्यवर्जार्थवत्त्वेन तस्य नामत्वादिति चेत् ? न, तत्रार्थ वत्पदस्य योगार्थवत्परत्वादिति अधिकमस्मत्कृताऽध्यात्ममतपरीक्षायामवसेयम् ॥२६॥ વાક્યાર્થીને મુખ્ય વાક્યથી પૃથફપણે સૂચિત કરનારો છે. પરકાર પા
અરે! પદો કે વાક્યો અર્થને જણાવે છે એવું જોવા મળે છે પણ પદના એકદેશભૂત અક્ષર પણ અર્થ બેધક છે એવું તો ક્યાંય જોયું નથી. તો તમે શી રીતે આવો તે તે અક્ષરોનો જુદો જુદો અર્થ કહો છો? એવી આશંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે
પદના એકદેશભૂત વર્ણમાત્રને સંકેતાધીન અર્થ “અભિપ્રેત નથી” એવું નથી. અર્થાત્ સંકેત કરનારનો “આ પદથી આ અર્થનો બોધ કરવો” એવો અભિપ્રાય જેમ માની શકાય છે તેમ “આ અક્ષરથી આ અર્થને બંધ કરવો એવો અભિપ્રાય કઈ રીતે અટકાવી શકાતો નથી. તેથી તે તે અક્ષરમાત્રનો પણ અર્થ હોવાનું સ્વીકારવું જ પડે તેમ છે. વળી આવી યુક્તિથી માત્ર અમને જ આવું અર્થ બેધકત્વ ઈષ્ટ છે એવું નથી. કિન્ત પ્રાચીન શિષ્ટ પ્રયોગમાં નિર્બાધ રીતે એ દષ્ટ પણ છે જ, જેમ કે- “મત્ર” શબ્દમાં “મન” અક્ષરરૂપ પકદેશનો અર્થ મનન=જ્ઞાન અને “ત્ર” અક્ષરરૂપ પકદેશને અર્થ ત્રાણ=પાલન છે. તાત્પર્ય એ છે કે- જેમ આખું “મન્ન” પદ મન્ટને જણાવતું હોવા સાથે તેના બે અક્ષર જ્ઞાન અને પાલનને પણ જણાવે જ છે તેમ પ્રસ્તુતમાં પણ આ “મિચ્છામી દુક્ષકડમ” પ્રયાગ તેના સમુદાયાથને, તેમજ “મિ” વગેરે પ્રત્યેક અક્ષરો મૃદુમાËવત્વ વગેરે પૃથગુ પૃથ> અર્થને જણાવી શકે છે.
શંકા – જેમ ગરૂઢ “પંકજ' એવું આખુ પદ અવયવના યોગથી “કાદવમાં ઉત્પન્ન થએલ” એવા અર્થને અને રૂઢિથી માત્ર કમલ રૂ૫ અર્થને જણાવે છે. અર્થાત્ યોગ અને રૂઢિથી ભિન્ન ભિન્ન બે અર્થનું વાચક છે તેમ “મંત્રી પદ પણ ભલે એવા ભિન્ન ભિન્ન બને અર્થનું વાચક હોય, પણ પ્રસ્તુતમાં “મિચ્છામિ દુક્કડમ'માં તો “મિ” વગેરે અક્ષરોને કઈ અર્થ ન હોઈ એવું ઉભયાર્થબોધકત્વ શી રીતે મનાય ?
સમાધાન – તો એ રીતે તો “માં” શબ્દથી જેનું માંસ હું ખાઉં છું તે મને ભવિષ્યમાં ખાશે” એવા મનુસ્મૃતિમાં પ્રતિપાદિત અર્થની ઉપસ્થિતિ શી રીતે થશે? કેમ કે યોગાથે વિશિષ્ટ રૂઢિ અર્થનો અભાવ હોવાથી અહીં કેઈ યોગરૂઢિ છે નહિ. * मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः [ मनु स्मृति ]