________________
“ મિચ્છામી દુક્કડમ ને અક્ષરાર્થ
[ ૩૧ .
अथ यतः परमानन्दनिदान' विशिष्टसंवेगः समुल्लसति, कोऽयमुक्तप्रयोगस्याक्षरार्थ: ? इत्याकाङ्क्षायामेतदर्थाभिधायकं नियुक्तिगतमेव गाथाद्वयं लिखति
मि त्ति मिउमद्दवत्ते छत्तिय दोसाण छायणे होइ ।
मि त्ति य मेराइठिओ दुत्ति दुगच्छामि अप्पाण ॥२४॥ (मीति मृदुमार्दवत्वे छेति च दोषाणां स्थगने भवति । मीति च मेरायां स्थित दुइति जुगुप्स आत्मानम् ॥२४॥)
'कत्ति कडं मे पावं डत्ति य डेवेमि तं उवसमेणं ।
एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेण ॥२५॥ (केति कृत मे पाप डेति च डीये तमुपशमेन । एषो मिच्छादुक्कडपदाक्षरार्थः समासेन ॥२५॥)
मि त्ति त्ति । क त्ति त्ति । 'मि त्ति' मि इत्येतदक्षरं मृदुमार्दवत्वे भवतीति योगः । भावप्रधाननिर्देशान्मृदुपद मृदुत्वार्थम् । ततो मृदु च मार्दवं च मृदुमाद वे कायनम्रताभावनम्रते, ते स्तोऽस्येति मत्वर्थीयोऽप्रत्ययः, तद्भावस्तत्त्व तस्मिन्नित्येके। मृदुश्वासौ मार्द वश्चेति कर्मधारयात्त्वप्रत्यय इत्यपरे । मृदु सुकुमार मार्दवं यस्य तद्भावस्तत्त्वमित्यप्याहुः । छ त्ति छ इत्येतदक्षर 'दोषाणां' असंयमलक्षणानां स्थगने-अपुनरासेवने भवति। मि त्ति य= मि કેમ કે તેવા પ્રકારના ગુરુના ઉપદેશાદિને પરતંત્ર રહેવામાં શુભભાવાદિરૂપ ફળનો સદુભાવ [=હાજરી] અને ન રહેવામાં અભાવ [ગેરહાજરી] થવા સંભવિત છે. તેથી દક્ષ સાધુઓ [આવો નિશ્ચિત રીતે શુભભાવ કમાવાને મળતો હોવાથી] પ્રાકૃતશૈલીવાળો આ “મિચ્છામી દુકકડમ” પ્રયોગ કરવાને ઘણે આગ્રહ રાખે છે. અદક્ષવ્યક્તિ તો આ સામાચારીને અધિકારી જ ન હોઈ તેની શી વાત કરવી ? [અહીં ઉપલક્ષણથી આ પણ સમજી લેવું કે દક્ષ સાધુઓએ દરેક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાને જ આગ્રહ રાખવો જોઈએ. વિધિ સાચવવાનો પૂરો ભાવ હવા માત્રથી સંતોષ ન રાખવો] ૨૩
ઉક્ત પ્રયોગના અક્ષરોનો એવો કયો અર્થ છે જેનાથી પરમાનંદ (મોક્ષ)ના કારણભૂત વિશિષ્ટ સંવેગ પ્રગટે છે? એવી જિજ્ઞાસા પૂરવા માટે આવશ્યકનિયુક્તિની જ તે અર્થને જણાવનાર બે ગાથાઓને ગ્રન્થકાર જણાવે છે
fમ” અક્ષર મૃદુમાર્દવ7 અર્થ માં છે. આમાં મૃદુ શબ્દનો નિર્દેશ ભાવપ્રધાન હોઈ તેનો અર્થ મૃદુ ન કરતાં મૃદુપણું કરવો. (અહીં મૃદુ-મૃદુત્વ એટલે શારીરિક નમ્રતા અને માર્દવ એટલે ભાવનમ્રતા જાણવી.) પછી મૃદુ અને માર્દવ શબ્દનો દ્વન્દ્રસમાસ કરો. તે બે જેમાં હોય તે વ્યક્તિ પણ મવથી “” પ્રત્યય લાગવાથી મૃદુમાર્દવ કહેવાય. તે એવાળા હોવાપણું એ મૃદુમાર્દવ7. “ઉ” શબ્દ આવા શારીરિક નમ્રતા અને ભાવનમ્રતાવાળા હોવાપણારૂપ મૃદુમાÉવત્વને જણાવે છે એવું કેટલાક આચાર્યો કહે છે.
મૃદુમાÉવત્વ શબ્દમાં મૃદુ-માર્દવન વિશેષણવિશેષ કર્મધારય સમાસ થઈ તેના પર ભાવવાચક “વ” પ્રત્યય લાગે છે એવું બીજા કેટલાક આચાર્યો કહે છે. વળી બીજા કેટલાક આચાર્યો મૃદુ(=સુકુમાર) છે માર્દવ જેનું તે વ્યક્તિ મૃદુમાવ એવો બહુવીહિસાસ કરી એના પર ભાવવાચક “વ” પ્રત્યય (મૃદુમાવવા શબ્દમાં) લાગ્યો