________________
આચાર્ય સ્વય· પડિલેહણાદિ કરવુ' અચેગ્ય
[૫
=
स्वरूपतो दुष्टस्याप्युपस्कारेणादुष्टत्वे दृष्टान्तमाह वच्छनागोऽपि विषविशेषः परिकर्मितः . - औषधविशेषयोगेन रसायनीकृतो 'न जीवितघातकरः ' नायुपायविधायी । स्वरूपतस्तस्यायुःक्षयकरस्यापि यथा न परिकर्मणायां तथात्व' प्रत्युतारोग्यकान्त्यादिगुणाधायकत्वमेव, तथा स्वरूपतः संसारहेतोद्वेषस्य खरण्टनादौ प्रशस्ताध्यवसायपरिकर्मितस्य न तथात्वं प्रत्युत संयमप्रवर्त्तनादिगुणहेतुत्वमेवेति भावः ||१७|| अथ खरण्टनादिप्रद्वेषभयाद्य आचार्यः स्वयमेव वैयावृत्त्य' करोति तदनौचित्यमुद्भावयन्नाह -
जो सयमेव य भीओ वैयावच्चं करेइ आयरिओ ।
तेण णियपाणिणच्चिय सीसा किज्जंति अविणीआ | १८ ||
( यः स्वयमेव च भीतो वैयावृत्त्यं करोत्याचार्यः । तेन निजपाणिनैव शिष्याः क्रियन्तेऽविनीताः ॥ १८॥ ) નો સયમેવ ચત્તિ । ચઃ સ્વયમેવ = आत्मनैव चरत्वर्थः भीतः = परस्य वैयावृत्त्यादिकारणे खरण्टनादिद्वेषप्रसङ्गादवाप्तभयः वैयावृत्त्य = उपधिप्रतिलेखनाहाराद्यानयनादिक' करोति_आचार्यः = आचार्यपदस्थः तेन निजपाणिनैव = स्वहस्तेनैव शिष्या अविनीताः क्रियन्ते, गुरुणैव स्ववैयावृत्त्यकरणे तेषां तत्करणप्रयुक्तविनयोच्छेदात् । एव च तेषां तत्करण - जन्यनिर्जरालाभेन वञ्चनम्, गुरोश्च तत्कारणजन्यनिर्जराला भेनेति दोषः । इदमुपलक्षणम् - सूत्रापलिमन्थो वादिनि राजादौ वा समागते वैयावृत्त्यपरे गुरौ 'अहो ! अनीश्वराः प्रव्रजिता તે' કૃતિ પ્રવચનજીાવમધ્યુગાયતે । તત્રુત્ત [
]
એવુ
(એક પ્રકારનું ઝેર)નું ઉદ્દાહરણ જાણવુ'. જીવિતના નાશ કરવાના સ્વભાવવાળુ પણ ઝેર જેમ ઔષધિવશેષથી જ્યારે રસાયણુરૂપ બનાવાય છે ત્યારે વિતના નાશ તા નથી કરતું પણ ઉલટુ આરેાગ્ય-કાન્તિ વગેરેની વૃદ્ધિરૂપ ગુણ જ કરે છે. તેમ સંસારના કારણભૂત એવા પણ દ્વેષ ખર'ટના વગેરેમાં પ્રશસ્ત અધ્યવસાયરૂપ ઔષધથી રિકમિ ત હાઈ સંસારહેતુ તા ખનતા નથી પણ ઉલ્ટા સંયમમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ ગુણકારી · જ અને છે. ।।૧૭ણા તના વગેરેથી સામાને પ્રદ્વેષ થશે એવા ભયના કારણે જે આચાય તર્જનાદિ દ્વારા વૈયાવચ્ચ વગેરે કરાવવાને બદલે સ્વય' જ વૈયાવચાદિ કરવા માંડે છે તેઓ અનુચિત કરી રહ્યા છે એવુ' જણાવતાં ગ્રન્થકાર કહે છે
વૈયાવચ્ચ વગેરે કરાવવા માટે ખરટના કરવામાં અાગ્ય શિષ્યને પ્રદ્વેષ થશે એવા ભયથી જે આચાય ઉધિનુ પડિલેહણ-ગેાચરી લાવવી વગેરે રૂપ વૈયાવચ્ચ સ્વય' કરે છે તે પેાતાના હાથે જ શિષ્યાને અવિનીત પકવે છે, કેમકે તે વૈયાવચ્ચ કરવાથી જે વિનયસંપાદન થવાનું હતું તે હવે થતું નથી. તેથી શિષ્યા તે વિનય કરવાથી થનાર નિર્જરાને લાભ ગુમાવે છે તેમજ ગુરુ પણ તે વિનય કરાવવા દ્વારા પેાતાને થનાર નિરાલાભથી વાચિત રહે છે. અહી ઉપલક્ષણથી ખીજા દોષા પણ જાણવા. દા. ત. ગુરુ વૈયાવચ્ચ કરવામાં રાકાય તા એટલેા વખત શિષ્યાને સૂત્ર અર્થ ભણાવી ન શકવાથી સૂત્ર-અર્થની હાનિ થાય. તેમજ વાદી કે રાજા વગેરે આવે ત્યારે ગુરુને વૈયાવચ્ચમાં રાકાએલા જોઈ અહા ! ખરેખર આ લાકોએ આજ્ઞા-ઐશ્વય વિના જ દીક્ષા
૪