________________
નિવૃત્ત થવાના ઉત્સાહ માટે ખરેટના
[ ૨૩
N
___ पढम ति । अयोग्येन सह संवास एव न कर्त्तव्य इत्युत्सर्गः। यदि तु बहुस्वजनादिकारणप्रतिबद्धतया स परित्यक्तु न शक्यते तदा तस्य प्रथममिच्छाकारः कर्त्तव्यः । ततोऽपि कार्यमकुर्वत आज्ञा । ततोऽप्यकुर्वतः पदैकदेशे पदसमुदायोपचारादभियोगो बलाभियोग इत्यर्थः 'कार्य' इति शेषः । तथा च चूर्णिकृतोक्तम्-"जो पुण खग्गूडो तंमि आणावि बलाभिओगो वि कीरइ, तंमि वि पढम इच्छा पउज्जति जदि करेइ सुंदरं । अह ण करेइ ताहे बलामोडीए कारिज्जइ । तारिसा ण संवासेयव्वा । अह ते भायाभागिणेज्जादी वा ण तरंति परिचाएउ ताहे आणाबलाभिओगो वि कीरइ" इति । इयं च व्यवस्था यः स्वजनादिरयोग्योऽनिच्छन्नपि गुर्वादिभयेन बिभेति कुललज्जया वा प्रत्यावर्त्तते त प्रति द्रष्टव्या । रस्त्वाज्ञाबलाभियोगेन न कथमपि प्रत्यावर्त्तते प्रत्युत प्रकाम प्रकोपभाग् भवति त प्रति न तदौचित्यम् । उक्त च पञ्चाशके "गाढ़ाजोग्गे उ पडिसेहो” इति । सूक्तमपिउपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये । पयःपान भुजङ्गानां केवलं विषवर्धनम् ॥ इति ।।
__योग्ये ऽपि = गुणि वादहेऽपि अनुपयोगात् = अज्ञानान्न पुनरभिनिवेशात् स्खलिते = साधुसामाचारात् प्रच्युते खरण्टना = दुर्वाक्यभसना भवति । एतेन विनीतविनेये नास्त्यभियोग इत्यपोहित भवति । अथ तस्यानुपयोगप्रतिपक्षोपयोगहेतवे इच्छाकार एव पुनः प्रयुज्यतां कि खरण्टनया ? इति चेत् ? न, तस्य समाचारप्रवृत्तिमात्रार्थत्वात् , असमाचारप्रवृत्तस्य तन्निપણ જે કાર્ય ન કરે તે આજ્ઞા કરવી. છતાં જે કાર્ય ન કરે તે તેની પ્રત્યે બળાભિયાગ કરે. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “વળી, જે ખગૂડEઉછું ખેલ હોય તેને આજ્ઞા પણ કરાય છે કે બળાભિયોગ પણ કરાય છે. છતાં તેને વિશે પણ પ્રથમ તે ઈછાકાર પ્રણ જ કરે. જે કાર્ય કરે તે સારું. પણ જે ન કરે તો બળાત્કારે પણ કરાવવું. મુખ્યતયા તો તેવાઓને સાથે રાખવા જ નહિ, પણ તેના ભાઈ-ભાણિયા વગેરે ઘણા સ્વજને દીક્ષિત હોઈ જે તેને ત્યાગ કરી શકાતો ન હોય તો ત્યારે આજ્ઞાબળાભિયોગ પણ કરાય છે.” આ રીતે આજ્ઞાબળાભિયોગ કરવાની વ્યવસ્થા પણ જે સ્વજનાદિ અયોગ્ય સાધુ અનિચ્છાએ પણ ગુરુ વગેરેના ભયથી બીતે હોવાના કારણે કે કુલની લજજા-આબરૂના કારણે અકાર્યથી પાછો ફરતો હોય તેવા અંગે જાણવી. જે આજ્ઞા-બળાભિયોગથી પણ કેઈપણ રીતે પાછો ન ફરે, ઉહું અત્યંત ગુસ્સે થઈ જાય તેને પ્રત્યે આજ્ઞા-બળાભિયોગ પણ ઉચિત નથી. શ્રી પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે અત્યંત અયોગ્ય અંગે ખરંટણી = તિરસ્કારને પણ નિષેધ છે.” અન્યત્ર સુભાષિત પણ છે કે “મૂર્ખાઓને, ઉપદેશ પણ ગુસ્સો વધારનાર બને છે, શાંતિ કરનાર નહિ. જેમકે સાપોને દૂધ પીવડાવવાથી પણ ઝેર જ વધે છે.”
ગુણી હોવાના કારણે યોગ્ય એવો પણ શિષ્ય જ્યારે અભિનિવેશથી નહિ, કિન્તુ અનુપયોગના કારણે સાધુ સામાચારીનું ઉલ્લંઘન કરવા રૂપ ખલના કરે છે ત્યારે તેની પણ સાંભળવા ન ગમે એવા કડક શબ્દોથી તર્જના કરવી. વિનીતશિષ્યને અભિયાગ કરે નહિ એ જે ઉત્સર્ગ બતાવ્યો હતો તેને આ કથન દ્વારા અપવાદ દેખાડેલો જાણવો. ૧. પંડ્યા - ૬૨-૬. જાને તુ પ્રતિવેષઃ |