________________
માત્ર ભાવથી પરિપૂર્ણ ફળનો અભાવ
[१५
ण य केवलभावेणं हियकज्जे वीरिअं णिगृहंतो ।
विरियायारविसोहियचरणोचियणिज्जरं पावे ॥९॥ (न च केवलभावेन हितकार्य वीर्य निगृहयन् । वीयाचारविशोधितचरणोचितनिर्जरां प्राप्नुयात् ॥९।) ___ण य त्ति । न च 'केवलभावेन' परपीडापरिहाराध्यवसायमात्रेण हितकार्य =परपीडापरिहाररूपे वीर्य =तद्धेत्विच्छाकारप्रयोग निगृहयन् आच्छादयन् वीर्याचारविशोधितचरणोचितां निर्जरां प्राप्नुयात् । एवं च प्रशस्ताव्यवसायवांस्तन्मात्रनिमित्तकफलभावेऽपि वीर्यमप्रयुञ्जानो वीर्याचारपरिपालनानिमित्तकनिर्जरालाभेन वञ्च यत इति संपूर्णफलार्थिना साधुना भावतो यत्नो विधेयः ॥ ९ ॥ इत एवाभ्यर्थितेनेच्छाकारः सफलीकर्तव्योऽशक्तौ वा कारण दीपनीयमित्याह -
अब्भत्थिएण वि इमो एत्तो च्चिय णेव णिप्फलो कज्जो ।
कारणदीवणयाए कज्जो व इमो असत्तीइ ॥१०॥ ( अभ्यर्थितेनाप्ययमित एव नैव निष्फलः कार्यः । कारणदीपनया कार्यों वाऽयमशक्तौ ॥१०॥)
अब्भत्थिएण वित्ति । अत एव वीर्याच्छादने वीर्याचारपरिपालननिमित्तकनिर्जरालाभवञ्चनादेव · अभ्यर्थितेनापि ' विवक्षितकार्यकरणायोक्तेनापि 'अयं' इच्छाकारो निष्फलो न कार्यः, किन्त्वभ्यर्थितार्थकरणात्सफल एव विधेयः । अशक्तौ तु असामर्थ्य तु कारणदीपनया वा कारणप्रकाशनेन वा अयं-इच्छाकारः कार्यः । 'अहमिदं भवदीयं प्रयोजनमिच्छाकारेण करोमि परं न तावच्छक्नोमि, गुरुभिर्वा कार्यान्तरमादिष्टमिति । कारणाभावे स्वनुग्रहार्थमभ्यर्थयमानसाधुकृत्यमवश्यं कर्त्तव्यम् , यदागमः-[आ० नि० ६७५ समन शषः : 'तत्थ वि सो इच्छं से करेइ दीवेइ कारणं वा वि । इहरा अणुग्गहढें कायव्वं साहुणो किच्च्च । इति । १०॥ ચારિત્રથી જેવી વિશિષ્ટ નિર્જરા થાય તેવી વિશિષ્ટ નિર્જરા કરી શકતો નથી. તાત્પર્ય એ છે કે પ્રશસ્ત અધ્યવસાય રાખનાર તે અધ્યવસાય માત્રનું ફળ મેળવવા છતાં શક્તિ વાપરતે ન હોવાથી વીર્યાચારપાલનથી થનાર નિર્જરાના લાભથી તો વંચિત જ રહે છે. તેથી સંપૂર્ણ ફળ મેળવવા ઈચ્છનારે ભાવપૂર્વક ઈચ્છાકાર પ્રયોગાદિનો પ્રયત્ન કરવો જોઈએ. ૯
તેથી જ જેને પ્રાર્થના કરાય તે સાધુએ સામાની ઈચ્છાકારને સફળ કરવો જોઈએ, અને જે પોતે અસમર્થ હોય તે એ અંગેનું કારણ જણાવવું જોઈએ, એ વાત જણાવતાં ગ્રન્થકાર કહે છે–
અભ્યર્થિત=વિવક્ષિતકાર્ય કરવા માટે કહેવાએલ સાધુએ પણ, વીર્ય જે ગોપવવામાં આવે તે વીર્યાચાર પરિપાલન નિમિત્તક કર્મનિર્જરાના લાભથી ઠગાવાનું હોવાથી પ્રાર્થકસાધુની ઈચ્છાકારને નિષ્ફળ કરવો ન જોઈએ કિન્તુ અભ્યથિત કાર્ય કરી આપવા દ્વારા સફળ જ કરવો જોઈએ. તે કાર્ય કરવાની જે પોતાની શક્તિ ન હોય તો તેનું કારણ જણાવવા પૂર્વક “હું તમારું આ કાર્ય ઈચ્છાપૂર્વક કરું તો ખરો. પણ તે માટે સમર્થ નથી તેથી, અથવા ગુરુદેવે મને સોંપેલા બીજા કામમાં પરોવાયેલો છું १. तत्रापि स इच्छां तस्य करोति दीपयति कारणं वाऽपि । इतरथाऽनुग्रहार्थ कर्त्तव्यं साधोः कृत्यम् ॥