________________
૧૨]
સમાચાર પ્રકરણ-ઇચ્છાકારસામાં. लक्षणा भवेद्दशविया, 'तुः' एवकारार्थे, दशविधैव न न्यूनाधिकेत्यर्थः : विभागवाक्यमहिम्नैतल्लाभेऽपि स्पष्टार्थमवधारणम् । एतेषांउक्तपदानामयं वक्ष्यमाणोऽर्थो लक्षणविषयविभागादिरूपस्तव सिद्धान्ते मया दृष्टः । एवं च सिद्धान्तानुरोधिनि स्वाभिधानेऽनुपादेयत्वशङ्का परिहृता भवति ॥४॥ ॥५॥ इच्छाकारस्य लक्षणमाह--
जं णियणियकज्जंमी इच्छासंपच्चयत्य विहिवक्कं ।
सो खलु इच्छाकारो तहा पइण्णा य परकज्जे ॥६॥ ( यन्निजनिजकार्य इच्छासंप्रत्ययार्थ विधिवाक्यम् । स खलु इच्छाकारस्तथा प्रतिज्ञा च परकायें ॥६॥)
जं णियत्ति । यन्निजनिजकार्ये इच्छासंप्रत्ययार्थ विधिवाक्यं, या च परकायें इच्छासंप्रत्ययार्था प्रतिज्ञा तदुभयमिच्छाकारः । एवं च स्वकार्यकर्मकेच्छाकरणकविधिवाक्यपरकार्यकर्मकेच्छाकरणकप्रतिज्ञावाक्यान्यतरत्व' तल्लक्षणं लभ्यते । विधिश्च कर्त्तव्यत्वप्रतिपादकप्रत्ययमात्रं न तु पञ्चम्येव, तेन तव्यादिघटिततथाप्रयोगे नाव्याप्तिः । प्रतिज्ञा च क्रियमाणत्वकरिष्यमाणत्वज्ञापकाऽस्मदर्थप्रत्ययः, तेने दमिच्छया करोमी''दमिच्छया करिष्यामी'त्यादेरविशेषेण संग्रह इत्याह्यम् ॥६॥ अथेच्छाकारविषयोपदर्शनार्थ माहકરવા દરેક દ્વારમાં લગાડે. અથવા કાલ એટલે સામાચારી ઉપકમ કાલ. એની પ્રરૂપણુમાં આ સામાચારી કહેવાને અવસર છે, કેમકે આવશ્યકના ઉપદઘાતમાં તેને અવસર કહ્યો છે. સામાચારીના આ દસ જ પ્રકાર છે, ઓછા કે વધારે નહિ. વિભાજન દેખાડનાર વાક્યથી જ જો કે આ વાત જણાઈ જાય છે તે પણ સ્પષ્ટ અવધારણ કરવા માટે “દશવિધા” શબ્દને ઉપન્યાસ કર્યો છે. આ પદોને હવે પછી કહેવાનાર અર્થ મારા વડે તારા સિદ્ધાન્તમાં જોવાય છે, તેથી મેં કરેલ આ પ્રરૂપણ પણ સિદ્ધાન્તાનુસારી છે. માટે “આ ગ્રન્થ સ્વકપનાકલ્પિત હોઈ ભણવા જેવો નથી એવી શંકાને અવકાશ રહેતો નથી. જાપા હવે ઈછાકારનું લક્ષણ કહે છે
પિતપોતાના કાર્ય અંગે સામાની ઈચ્છા છે કે નહિ એ જાણવા માટે જે વિધિવાય બેલાય છે તે, તેમજ બીજાનું કાર્ય કરવાની પોતાની ઈચ્છા છે તે જણાવવા માટે જે પ્રતિજ્ઞા કરાય છે તે ઈરછાકાર છે. એટલે કે સ્વકાર્ય છે કર્મ જેમાં અને ઈચ્છા છે કરણ જેમાં એવું જે વિધિવાક્ય, તેમજ પરકાય છે કર્મ જેમાં અને ઈચ્છા છે કરણ જેમાં એવું જે પ્રતિજ્ઞાવાક્ય એ બેમાંથી કેઈપણ એક રૂપ તે ઈચ્છાકાર, એવું ઈચ્છાકારનું લક્ષણ થયું. અહીં વિધિ તરીકે માત્ર પંચમી (વિષ્યકાળ)ના પ્રત્યય અભિપ્રેત નથી, કિન્તુ કર્તવ્યતાના પ્રતિપાદક કેઈપણ પ્રત્યય અભિપ્રેત જાણવા. તેથી વિધ્યર્થ કૃદના “તવ્ય વગેરે પ્રત્યયવાળા પદને પ્રયોગ થયો હોય તે પણ અવ્યાપ્તિ દોષ રહેશે નહિ, વળી પ્રતિજ્ઞા એટલે વર્તમાનમાં કરવા પણું કે ભવિષ્યમાં કરાનારપણું જણાવનાર પ્રથમ પુરુષ બેધક પ્રત્યય જાણો. તેથી પરકાર્ય અંગે “હું આ મારી ઈચ્છાથી કરું છું કે હું આ મારી ઈચ્છાથી કરીશ” ઈત્યાદિ બધા વાક્યોને એકસરખી રીતે સંગ્રહ થઈ જાય છે. દાઈચ્છાકારને વિષય જણાવવા માટે ગ્રન્થકાર કહે છે–