________________
परे तु 'इच्छामिथ्यातथाकार' इत्यत्र द्वन्द्वोत्तरश्रूयमाणस्य काग्शब्दस्यैतेष्वेव प्रत्येकमभिसंबन्धादन्वयः, आवश्यक्यादिपदानां च शब्दपरत्वावश्यकत्वादेवानुपपत्तिविरहे तत्र 'कार'शब्द योजनमनतिप्रयोजनम् । अत एव पश्चाशकवृत्तावुक्त'--"इच्छा-मिथ्या-तथा इत्येतेषां श्रद्धार्थ-व्यलीकार्थाऽवैतथ्यार्थानां शब्दानां कारः करणं यथास्वविषयं प्रयोग इच्छा-मिथ्या-तथाकारः। अथवाऽवयवे समुदायोपचाराद् 'इच्छा' इति 'इच्छाकारः' 'मिथ्या' इति च मिथ्यादुष्कृतम् , तथाशब्देन च 'तथेति' इत्येवभूतं पदमभिगृह्यते, ततश्चैतेषां कारः कारणमिति समास इति ।" युक्त चेतदुत्तराध्ययनादिष्वेतेभ्योऽन्यत्र कारशब्दप्रयोगाऽदर्शनादित्याहुः । एतन्मते चूर्णिकृतोऽन्यत्र कारशब्दस्य पर्ववसितस्यैवाभिधानमिति मन्तव्यमित्यलमतिपल्लवेन ।
વસ્તુતઃ તે “વતારમાં જે “કાર” પ્રત્યયને અધિકાર છે તે પ્રત્યયને અહીં પ્રયોગ જ નથી. કિન્તુ બીજે જ સ્વતંત્ર કારશબ્દનો પ્રયોગ છે. તેથી જ ચૂર્ણિમાં તેને “કાર પ્રત્યય તરીકે ઉલ્લેખ ન કરતાં “કાર” શબ્દ તરીકે ઉલ્લેખ કર્યો છે. વળી એ કાર” જે પ્રત્યય જ હોય તે પ્રકૃતિ (જે શબ્દને તે પ્રત્યય લાગ્યો હોય તે શબ્દ)ના અર્થ સિવાય બીજા કેઈ પદાર્થમાં તેને અન્વય થઈ ન શકવાની આપત્તિ આવે. કેમકે પ્રત્યયનો અન્વયે પ્રકૃતિના અર્થમાં જ હોય છે.
વળી સ્વતંત્ર પ્રકૃતિરૂપ આ કાર’ શબ્દને ઈચ્છામિથ્યાતથા જોડે સમાસ કરેલો ન માન. કારણ કે સમાસ કર્યો હોય તે આવરૂહી નિસિહી વગેરે રૂ૫ બીજા બધા દ્વારમાં એનો અન્વય થઈ શકે નહિ. તેથી અસમસ્ત એવા “કાર” શબ્દ સાથે ઈચ્છાદિ પદના અર્થોને અભેદ અન્વય કરવા માટે તે ઈચ્છાદિ પદને “ઈચ્છા વગેરે રૂપ ઉચ્ચારાતા શબ્દના જ વાચક માનવા, આત્મગુણરૂપ ઈચ્છા વગેરેના નહિ. શા માટે ? એટલા માટે કે (૧) નહિતર “ઈચ્છાકાર” અર્થ અસંગત થઈ જાય, કારણ કે આત્મગુણાત્મક ઈચ્છા પ્રયોગરૂપ બની શકતી નથી. તેમજ એ આત્મગુણાત્મક ઈચ્છા સામાચારી નથી કિન્તુ “ઈચ્છા” એવો શબ્દપ્રયોગ જ સામાચારી છે. અને (૨) “ઈચ્છા” શબ્દના ઉચ્ચારાત્મક ઈચ્છાપ્રગ સુશક્ય છે. “કાર” શબ્દને જે સામાસિક જ માન હોય તે આવસહી આદિ દ્વારોમાં પણ તેની અનુવૃત્તિ કરી દરેકમાં એ લગાડો. નહિતર ચૂણિનો વિરોધ થાય, કેમ કે ચૂર્ણિમાં દરેકને “કાર” શબ્દ લગાડ છે.
કેટલાક આચાર્યો માને છે કે ઈચ્છા મિથ્યા અને તથા શબ્દના કદ્ધસમાસને અંતે વપરાયેલા “કાર” શબ્દનો એ ત્રણ શબ્દ સાથે જ સંબંધ હોવાથી એ ત્રણમાં જ અન્વય છે. “આવશ્યકી” વગેરે પદો “આવશ્યકી” વગેરે રૂપે ઉચ્ચારાતા શબ્દોના જ વાચક હોવા આવશ્યક છે. તેથી કાર શખહિત “આવશ્યકી પર પણ શબ્દપ્રયોગ ને જ સામાચારી તરીકે જણાવવા સમર્થ હેઈ કઈ અનુપપત્તિ રહેતી નથી. તેથી આવશ્યકી વગેરે પદને “કાર લગાડવાનું કેઈ વિશેષ પ્રયોજન પણ નથી, તેથી જ શ્રી પંચાશકજીની વૃત્તિમાં કહ્યું છે કે
શ્રદ્ધા અર્થવાળા ઈચ્છા” શબ્દને, વ્યલીક=મૃષા અર્થવાળા મિશ્યા’ શબ્દને તેમજ અપરીત્ય અર્થવાળા “તથા” શબ્દને કરવો-ઉચ્ચારવો એ ઇચ્છાકાર, મિશ્યાકાર અને તથાકાર છે. અથવા