________________
કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્લેક-૧૩ - "देवागमनभोयानचामरादिविभूतयः मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महानि" ।। ति (आ.मि.१)
जं पुण णिरभिस्संग धम्मा एसो अणेगसत्तहिओ । णिरूवमसुहसंजणओ अउव्वचिंतामणीकप्पो ॥१॥ तो एयाणुट्ठाण हियमणुवहयं पहाणभावस्स । तेसिं पवित्तिसरूवं अत्थावत्तीइ तमदुढें ॥ ॥२॥
(पू० पञ्चा० ३८-३९) यत्पुनस्तीर्थकरत्वप्रार्थन निरभिष्वंग तददुष्टमिति सम्बन्धः ।। यथा धर्मात्कुशालानुष्ठानादेष तीर्थकरो भवतीति गम्यम् । किंभूतः १ अनेकसत्त्वहितः निरुपम सुखसंजननः, अपूर्विचन्तामणिकल्पः । तत्तस्मादेतत्तीर्थकरानुष्ठान धर्मदेशनादिहितं पथ्यमनुपहतमप्रतिघात, इतिर्गम्यः । इति प्रधान(ग)भावस्य एवंभूतसुन्दराध्यवसायस्य, तस्मिन् યિકભાવના આકર્ષણથી થએલી ન હોવાથી, જેમ નિયાણારૂપ નથી તેમ તીવ્રસંગવાળા જીવે તીર્થંકરપણાની છત્રચામરાદિ વિભૂતિની ઈચ્છા વગર માત્ર કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવના આકર્ષણથી જ આવો સંકલ્પ કર્યો હોય કે “છેડા ભવભ્રમણ બાદ પણ હું તીર્થકર થાઉં” તે એ સંક૯૫ નિયાણું રૂપ બનતું નથી આવું કહેવામાં પણ કેઈ દોષ નથી. ,
પ્રશ્ન :-પણ તીર્થંકર પણાની પ્રાર્થના કરે અને તેમ છતાં એમાં, ત્રિભુવનશ્રેષ્ઠ એવી છત્ર-ચામરાદિ વિભૂતિની ઈચછા ન હોય એવું શી રીતે મનાય ?
ઉત્તર તીર્થંકરપણાની વિભૂતિ પણ અનિચ્છનીય છે. એ બાબતમાં અન્ય ગ્રન્થકાર (દિગંબર આચાર્ય સમતભદ્રાચાર્યો) આપ્તમીમાંસામાં કહ્યું છે કે
હે પ્રભો ! દેવોનું આગમન, આકાશમાં વાહને (કે વિહરણ), ચામર વગેરે વિભૂતિઓ તે માયાવીઓ પાસે પણ જોવા મળે છે. માટે આવી વિભૂતિઓ તારી પાસે છે એટલા માત્રથી અમને તું મહાન લાગતો નથી. એટલે એ વિભૂતિઓથી આકર્ષાઈને અમે તને મહાન દેવ તરીકે સ્વીકારીએ છીએ એવું નથી.”
( [ નિરભિળંગ પ્રાર્થના એ નિયાણું નથી].
પંચાશકચ્છમાં પણ આગળ કહ્યું છે કે “તીર્થકરપણાની સાભિધ્વંગ પ્રાર્થના તે નિયાણારૂપ હોઈ દુષ્ટ છે જ, કિન્તુ તીર્થંકરપણાની પણ જે પ્રાર્થના નિરભિળંગપણે કરવામાં આવી હોય છે તે નિર્દોષ હોય છે. “કુશલાનુષ્ઠાનરૂપ ધર્માનુષ્ઠાનથી શ્રીતીર્થ". કરદેવ અનેક જીવોને હિત કરનારા બને છે, અનેક જીવોના નિરુપમ સુખના જનક બને છે, તેમ અપૂર્વચિન્તામણિસમાન બને છે. માટે શ્રીતીર્થંકર પરમાત્માનું સદ્ધર્મદેશનાદિ અનુષ્ઠાન ઈબ્દાર્થ સાધક હાઈ હિતકર હોય છે તેમજ અનુપહત હોય છે. આવા પ્રધાન= સુંદર અધ્યવસાયવાળા જીવની તીર્થંકરપણાની જે પ્રાર્થના હોય છે તે શ્રી જિનના અનુષ્ઠાનરૂપ ધર્મ દેશના વગેરેની પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળી હોય છે, અને અર્થપત્તિથી જણાય છે કે તે અદુષ્ટ નિર્દોષ હોય છે. “તીર્થંકરપણાની સાભિધ્વંગ પ્રાર્થના દુષ્ટ હોય છે” એ વાત, જે એવું માનવામાં ન આવે કે “તેની નિરભિવંગ પ્રાર્થના નિર્દોષ હોય છે તે અસંગત રહે છે. માટે તેની નિરભિવંગ પ્રાર્થના નિર્દોષ હોય છે એ વાત સિદ્ધ થાય છે.
પ્રશ્ન – દિવસે ન ખાનાર દેવદત્તનું તગડાપણું અન્યથા અસંગત રહી દેવદત્તમાં જ રાત્રીજનના કર્તૃત્વને સિદ્ધ કરી શકે છે, યજ્ઞદત્તમાં નહિ. આના પરથી જણાય છે