________________
૧૭:
ક્રૂપાન્તવિશદીકરણ શ્લાક-૧૩
wwwwww
" एतो च्चिय ण शियाणं, पणिहाणं बोहिपत्थणासरिसं । सुहभावहे उभावा णेयं इहराऽपवित्तीय ॥ " (પૂ. પદ્મા॰ ૨૦) વૃત્ત ચવુરાપ્રવૃચારિહંતુત્યારેવ, વોધિપ્રાથનાડડરો યયોધિામસમાધિવ૬प्रार्थना । इतरथा निदानत्वेऽप्रवृत्तिरन्त्यप्रणिधाने स्यात् सा चाऽनिष्टा । " एवं तु ईहसिद्धि दब्वपवित्ती उ अण्णहा णियमा । तम्हा अविरुद्धमिणं णेयमवत्थंतरे उचिए || ” ( पू० पञ्चा० ३१) एवं पुनः प्रणिधानप्रवृत्ताविष्टसिद्धिः, प्रणिधानयुक्तचैत्यवन्दनस्य भावानुष्ठानत्वेन सकलकल्याणकारित्वात् । द्रव्यप्रवृत्तिस्त्वन्यथा = प्रणिधानं विना नियमात् तस्माद्धेतोरेतत्प्रणिधानमविरुद्धम्, अवस्थान्तर अप्राप्तप्रार्थनीयगुणावस्थायां तच्च 'जयवी अराए'त्यादि । न चेदं निदानं, मोक्षाङ्गप्रार्थनात्वात् बोधिप्रार्थनावत् । तीर्थंकरत्वप्रार्थना चौदयिकभावांशे निदानं, छत्रचामरादिविभूतिप्रार्थनाया भवप्रार्थनारूपत्वात् न तु क्षायिकभावांशे, तत्र तीर्थकरत्वोपलक्षितकेवलज्ञानादेरेव काम्यत्वात्, तस्य च साक्षान्मोक्षांगत्वात् ।
"
થયેલા ખીજા શુભભાવ વડે પરાભવ થાય છે. તથા (૩) માર્ગમાં રહેલા વિઘ્ના દૂર થઈ જવાથી પ્રસ્તુત ધર્મવ્યાપારાની સિદ્ધિ થાય છે. તથા (૪) સ્થિરીકરણ થાય છે, એટલે કે સ્વગત શ્રેષ્ઠ ધર્મવ્યાપારામાં સ્થિરતા આવે છે (અથવા સ્વગત-પરગત ધર્મવ્યાપારા સ્થિર થાય છે) અને (૫) બીજાઓને પણ એ ધર્મ વ્યાપારામાં જોડવાના અધ્યવસાયથી અનુખ ધના અવિચ્છેદ થાય છે. આમાં ૩' એ પાદપૂત્તિ માટેના નિપાત (અવ્યય) જાણવા. માટે પ્રવૃત્તિ વગેરેને ઇચ્છનારે પ્રણિધાન અવશ્ય કરવુ જોઈએ. (પ્રણિધાન એ સ્તવફળની પ્રાથનારૂપ, છતાં નિયાણું નથી )
આ પ્રણિધાન કુશલરૂપ હાવાથી કે પ્રવૃત્તિ-વિજ્ઞજય વગેરેના હેતુભૂત હાવાથી જ નિયાણા રૂપ નથી, પણ શુભભાવના હેતુભૂત હાવાથી આરાગ્ય, મેાધિલાભ, શ્રેષ્ઠ સમાધિની પ્રાર્થના જેવું છે. નહિતર તા=જો એ નિયાણા રૂપ હાય તો એ અન્ય પ્રણધાન પ્રવૃત્તિ જ અટકી પડે. કેમકે નિયાણાંના આગમમાં નિષેધ કર્યા છે. અને પ્રણિધાન પ્રવૃત્તિ અટકી પડે એ તે શાસ્ત્રકારાને ઇષ્ટ નથી. માટે એ નિયાણારૂપ નથી. બાકી એની પ્રવૃત્તિ ન થાય તેા ઇષ્ટસિદ્ધિ શી રીતે થાય? એની પ્રવૃત્તિ થાય તેા જ ઇષ્ટસિદ્ધિ થાય છે, કેમ કે પચાશકજીમાં કહ્યુ છે કે પ્રણિધાનયુક્ત ચૈત્યવંદન ભાવાનુષ્ઠાનરૂપ હોઇ સકલકલ્યાણને કરનારું છે. બાકી પ્રણિધાન ન હેાય તેા તે ચૈત્યવંદન વગેરે પણ અવશ્ય માત્ર દ્રવ્યપ્રવૃત્તિ રૂપ જ બની જાય. આમ ઇષ્ટ અર્થસિદ્ધિના કારણભૂત હાવાથી, પ્રાનીય ગુણાવસ્થા પ્રાપ્ત થઇ ન હેાય એવી ઉચિત અવસ્થામાં પ્રણિધાન કરવુ. એ અવિરુદ્ધ છે યાને સંગત છે. આ પ્રણિધાન જયવીયરાય !...’ ઈત્યાદ્વિરૂપ છે.
[ તીર્થંકરપણાની પ્રાર્થના નિયાણારૂપ છે ! ]
આ પ્રણિધાન નિયણારૂપ નથી, કેમ કે મેાક્ષાંગની=મેાક્ષના અનંતર કે પરંપર કારણની પ્રાર્થનારૂપ છે, જેમ બેાધિની=સમ્યક્ત્વની પ્રાર્થના. જે સ'સારની પ્રાથનારૂપ હાય છે તે નિયાણારૂપ બને છે. તી કરપણું અષ્ટમહાપ્રાતિહા ની શેાભા વગેરે રૂપે ઔયિક ભાવાથી સ`કળાયેલુ છે અને કેવલજ્ઞાનાદિ રૂપે ક્ષાયિકભાવાથી સ`કળાએલુ