________________
કર્કશવેદનીયને અધિકાર
अत्थि ण भंते ! जीवाण सातवेदणिज्जा कम्मा कति ? हंता अस्थि । कहण्ण भंते ! जीवाण सातावेदणिज्जा कम्मा कति ? गो० पाणाणुकंपयाए, भू० जी० सत्ताणुकंपयाए । बहूण पाणाण जाव सत्ताण अदुक्खणयाए, असोअणयाए, अजूरणयाए, अतिप्पणयाए अपीडणयाए अपरियावणयाए एवं खलु गो० जीवाण सातावेदणिज्जा कम्मा कजति । एवं णेरइआण वि । एवं जाव वेमाणिआण । अत्थि ण भंते ! जीवाण' अस्सायावेदणिज्जा कम्मा कज्जति ? हंता अत्थि । कहण्ण भंते ! जीवाण अस्सायावेअणिज्जा कम्मा कति ? गो० परदुक्खणयाए, परसोअणयाए, परजूरणयाए, परतिप्पणयाए, परपरितावणयाए, बहूण पाणाण जाव सत्ताण' दुक्खणयाए जाव परितावणयाए । एवं खलु गो० जीवाण अस्सायावेअणिज्जा कम्मा कज्जति । एवं णेरइआण વિ વાવ નાળિવાનું છે”
कर्कशरौद्रदुःखैवेद्यन्ते यानि तानि कर्कशवेदनीयानि । स्कन्दकाऽऽचार्यसाधूनामिव । अकर्कशेन सुखेन वेद्यन्ते यानि तान्यकर्कशवेदनीयानि भरतादीनामिव । दुःखस्य करणं दुःखनं तद् (न) विद्यते यस्य तद्भावोऽदुःखनता तया । एतदेव प्रपञ्च्यते असोयणयाए त्ति दैन्यानुत्पादेन, अजूरणयाए-शरीरापचयकारिशोकानुत्पादनेन, अतिप्पणयाए त्ति अश्रलालादिक्षरणकारिशोकानुत्पादनेन, पीडणयाएत्ति यष्टयादिपीडनपरिहारेण, अपरितावणयाएत्ति शरीरपीडानुत्पादनेनेति वृत्तिः ॥
वस्तुतो अनिवर्तनीयाशुभानुबन्धं कर्कशवेदनीयम् , अतादृशमकर्कशवेदनीयम् । वैमानिकादिषु तन्निषेधश्च प्रौढिवादः विशिष्टविरतिपरिणामजनिताऽशुभानुबन्धापनयापेक्षया । अन्यथा मिथ्यादर्शनशल्यविरमणस्याऽपि तत्र नैष्फल्यापत्तेः, सर्वसंवरस्य च शैलेश्यामेव सम्भवादिति द्रष्टव्यम् । અનુકંપાથી (શાતા વેદનીયકમ બંધાય છે.) ઘણું પ્રાણ-ભૂત-જીવ-સવની અદુઃખણતાથી, અશોચનતાથી, અજરપુતાથી, અતિપણુતાથી, અપીડનતાથી, અપરિતાપનાથી. આ બધાથી જીવોને શાતા વેદનીયકર્મ બંધાય છે. આ જ પ્રમાણે નારકીઓમાં જાણવું. યાવત્ વૈમાનિક દેવેમાં જાણવું. હે ભગવન ! જીવોને અશાતા વેદનીયકર્મ બંધાય છે ? હા, બંધાય છે. હે ભગવન્! જીવોને અશાતા વેદનીય કામ શી રીતે બંધાય છે? ગૌતમ ! પરદુઃખણુતાથી, પાચનતાથી, પરસુરણુતાથી, પરતિપણુતાથી, પરંપરિતાપનાથી, એમ, અનેક પ્રાણ-ભૂત-જીવ-સવોની દુઃખણતાથી, યાવત પરિતાપનાથી હે ગૌતમ ! અશાતાદનીયકર્મ બંધાય છે. આ પ્રમાણે નારકીથી માંડીને વિમાનિક સુધી જાણવું.”
[ કેશવેદનીય શું છે? ] કર્કશ-દ્ર દુઃખ વડે જે જોગવવું પડે તે કર્કશ વેદનીય, જેમ કે ખંધકસૂરિના ૫૦૦ શિષ્ય સાધુઓને પાણીમાં પીલાવાનું આવ્યું. અકક શ-સુખેથી જે વેદી શકાય તે અકક શદ. નીય જાણવું. જેમ કે ભરતચક્રી વગેરેનું કમ. દુઃખ પેદા કરવું એ દુઃખન. તે જેમાં ન હોય તે અદુઃખન, તેને ભાવ અદુઃખનતા. આ જ બાબતને વિસ્તારથી સૂત્રકાર જણાવે છે--અશોચનતા= દીનતા પેદા ન થાય એ રીતે, અજુરતા શરીરને અપચય કરે એવો શેક ચિંતા ઉત્પન્ન ન કરવા દ્વારા. અતિપૂણતા=જેના કારણે આંસુ-લાળ વગેરે પડવા માંડે તેવો શોક-અઘાત લાગે એવું ન કરવું. અપીડણતા=લાકડી વગેરેથી પીડા કરવાના પરિહારપૂર્વક, અપરિતાપના=શારીરિક પીડા ઉપના કર્યા વગર.”
આ પ્રમાણે શ્રીભગવતીસૂત્રના ઉક્ત આલાવાની વૃત્તિ છે.
[ દેવોમાં અકકશવેદનીય બંધને નિષેધ એ પ્રૌઢિવાદ | વાસ્તવિકતા વિચારીએ તે એવું લાગે છે કે “જેને અશુભઅનુબંધ ટાળ્યો ન ટાળી શકાય એ કર્કશવેદનીય. જે આવું ન હોય તે અકર્ક શનીય. વૈમાનિક વગેરે