________________
પત્રુધ્ધિવપયન वस्त्रहत्या भयान्न दृष्यस्तवन्धम 'भक्तिभावर(?स्य) तथा अविधियुतस्य विषये ऽप्यर्चनादेर्भावस्तवाहेतुत्वेन न देव्यस्त वत्वमिति प्रतिपादनादिति विवेचकाः ॥ ७ ॥ इति तत्र तस्य दूषकत्यमिति ।
ननु किमित्येवमविधियुतभकिकर्मणो व्यवहारतो निश्चयतो वा बन्धप्रदीर्घ कालापेक्षया मिश्रत्वमुच्यते, यावता द्रव्यहिंसयैव जलपुष्पादिजीवोपमर्दरूपया मिश्रत्वमुच्यताम्, उत्तरकालिकचैत्यवन्दनादिभावस्तवेन तदोषापनयनात्कूपदृष्टान्तोपपत्तेः ? इत्याशङ्कायामाह -
કરવાની બાબતમાં તે ભાંગી ગયા હાય-(દૂર થઈ ગયા હૈાય) તેમ વર્તે છે. (એટલે કે તે અનુષ્ઠાનમાં થતી અવિધિ માત્ર દ્રવ્યથી અવિધિરૂપ જ રહે છે, ભાવથી અવિધિ રૂપ રહેતી નથી, અને તેથી એ પાપબધ કરાવતી જ નથી.) એમ જે વિધિવિકલ અનુષ્ઠાનમાં અવિધની જ ધારા ચાલ્યા કરે છે અને વચ્ચે વચ્ચે પણ પ્રમળ ભક્તિભાવ રૂપ પરિણામ આવતા નથી તેવા અનુષ્ઠાનમાં ભક્તિભાવ માત્ર કહેવાના જ રહે છે. તેથી આવું અનુષ્ઠાન જીવને કાંઈ લાભ કરાવી શકતુ નથી. કહેવાના આશય એ છે કે જે વિધિવિકલઅનુષ્ઠાનમાં વિધિના અભાવ વિધિની જાણકારીના અભાવના કારણે કે વિધિપાલનની અશક્તિના કારણે કે અનાભાગના કારણે નથી પણ વિધિ પ્રત્યેની તીવ્ર બેદરકારીના કારણે હાય છે કે વિધિનુ પાલન ન હેાય તા પણ શું વાંધા ?” એવી ઉપેક્ષા વગેરેના કારણે હાય છે તેવા અનુષ્ઠાનમાં વાસ્તવિક રીતે ભગવાન પ્રત્યેની ભક્તિ વગેરેના ભાવ પણ હેાતે જ નથી, કેમ કે સાચા ભક્તિભાવ હાય તા આવી એન્રરકારી-ઉપેક્ષાભાવ લાંબે કાળ ટકી શકતા નથી. માટે એ એવા પ્રકારનું અવિધિયુક્ત પૂજનાદિ અનુષ્ઠાન જિનેશ્વરાદિ ઉત્તમવિષયક હોવા છતાંય ભાવસ્તવનેા હેતુ ન હાવાથી દ્રવ્યસ્તવ રૂપ હેાતું નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. [ આ અધિકારની પ્રાપ્ત થતી પક્તિઓમાં કઇક અશુદ્ધિ કે ત્રુટિ લાગે છે, માટે પક્તિના અક્ષરાને અનુસરીને અર્થ ખરાખર બેસી શકતા નથી, પણ આજુબાજુની ૫ક્તિએ પરથી અનુમાન કરીને આવે! અથ લખ્યા છે. તેમ છતાં આમાં ગ્રન્થકારના આશય વિરુદ્ધ કે શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ પ્રતિપાદન થયુ' હાય તેનું ‘મિચ્છામી દુક્કડમ્...'] ભક્તિભાવ કે અવિધિભાવ એકધારારૂઢ હાય તે આવુ` પરિણામ આવે છે એમ વિવેચકા માને છે. ાણા
શકા :- અવિધિયુક્ત ભક્તિ અનુષ્ઠાનને તમે આ રીતે વ્યવહારથી મિશ્ર કહા છે અથવા તેા નિશ્ચયથી બંધના પ્રી કાળની અપેક્ષાએ મિશ્ર કહેા છે. પણ આ રીતે કહેવાની શું જરૂર છે ? માત્ર જળ-પુષ્પ વગેરે જીવાતું જે મરણ થાય છે તદ્રુપ દ્રવ્યહિસાના કારણે જ મિશ્ર કહી દો ને! એટલે કે આ દ્રવ્યહિ સાથી કંઇક દોષ લાગવાથી અનુષ્ઠાન મિશ્ર બની જાય છે એમ માની લ્યા ને! પણ આ રીતે ‘મિશ્રત્વ' માનવાથી વિધિશુદ્ધ ભક્તિઅનુષ્ઠાનમાં પણ મિશ્રત્વ માનવું પડશે” એવી આપત્તિ પણ ન આપશે, કેમ કે એ અમને ઇજાપત્તિ રૂપ જ છે. પણ તેા પછી વિધિશુદ્ધ અનુષ્ઠાનને પણ કંઈક દોષયુક્ત માનવું પડશે” એવી પણ શંકા ન કરવી, કેમ કે એ દોષ ઉત્તરકાલીન ચૈત્યવંદન વગેરેરૂપ ભાવસ્તવથી દૂર થઈ જાય છે. આવું માનવામાં
૨૧