________________
૧૨૬
આરાધક-વિરાધક ચતુભ“ગી શ્લાક-૨
'
श्यतेऽपीति यत्किञ्चिदेतद् । न चैवं शीलेन देशाराधकस्य सतो बालतपस्विनरतन्मार्गत्याजनेन जैनमार्गव्यवस्थापनानुपपत्तिः, उत्कृष्ट क्रिया संपत्तयेऽपकृष्ट क्रियात्या जनेऽप्याराधकतमत्वस्य लोकशास्त्रसिद्धत्वात्, लोके क्षुद्रवाणिज्यपरित्यागेन रत्नवाणिज्यादरात् शास्त्रे च स्थविरकल्पिकादिसामाचारीपरित्यागेन जिनकल्पादिसामाचार्यादरादिति ।
ननु यद्यपुनर्बन्धादयोऽपि मार्गानुसारिक्रियारूपशीलेनान्यलिङ्गस्था अपि देशाराधका इयन्ते तदाऽविरतसम्यग्दृष्टिरपि देशाराधकः सुतरां स्यात्, तस्थापि मार्गानुसारिक्रियायाः सुश्रूषादिरूपाया योगबिन्दुप्रसिद्धत्वादिति चेत् ? सत्यम्, स्थूलबोधवतां मित्र। दिदृष्टिभाजां स्वोचितस्थूल क्रियाया शीलवत्त्वेऽप्यविरतसम्यग्दृशः सूक्ष्मबोधवतः स्वोचितलोकोत्तरसूक्ष्मખાળતપસ્વી' શબ્દથી દ્રવ્યલિંગીના કાઈ, શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યા નથી. તેથી ‘ખાળતપસ્વી,’ પદ્મથી તેવા દ્રવ્યલિ'ગી લેવા યુક્ત નથી.
શકા- આવા ધૃતરશાસ્ત્રોક્ત અનુષ્ઠાનરૂપ શીલના કારણે જે દેશ આરાધક બનેલા છે તેઓને તે અનુષ્ઠાનરૂપ માર્ગ છેાડાવી જૈન માર્ગોમાં જોડાવા અયેાગ્ય બની જશે.
સમાધાન-તમારી શંકા ખરાખર નથી, કેમકે ‘ઉત્કૃષ્ટ ક્રિયાની પ્રાપ્તિ માટે અપકૃષ્ણક્રિયા છેાડાવવામાં પણ ઊ'ચી આરાધના થાય છે' એ વાત લેાકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. જેનાથી પેાતાની આજીવિકા ચાલતી હેાય એવા પણ ક્ષુદ્રવાણિજ્યના રત્નના વેપાર માટે કરાતા ત્યાગ લેાકમાં જોવા મળે છે, તેમજ શાસ્ત્રમાં પણ સ્થવિરકલ્પની સામાચારીના ત્યાગ કરી જિનકલ્પાદ્ઘિની સામાચારીના આદર કરવાનું વિધાન છે. [અવિરતસમ્યક્ત્વી દેશઆરાધક કેમ નહી?]
શકા :–અપુનખ ધકાદિ જીવા પણ અન્યલિંગમાં રહ્યા હોવા છતાં જો માર્ગાનુસારીક્રિયારૂપ શીલના કારણે દેશઆરાધક છે તે અવિરત સમ્યક્દૅષ્ટિ તે નિર્વિવાદ દેશ આરાધક મની જ જશે, કેમ કે શુશ્રૂષાદિરૂપ માર્ગાનુસારી ક્રિયાએ એ પણ કરે છે એવુ ચેાગબિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે.
સમાધાન : તમારી વાત સાચી છે. તેએ પણ એવી માર્ગાનુસારીક્રિયાએ કરે જ છે. છતાં તેઓને જે સૂક્ષ્મએધ પ્રાપ્ત થયેા હાય છે તેની ખપેક્ષાએ તેએની એ ક્રિયાઓ સ્થૂલ હાવાથી લોકોત્તરસૂક્ષ્મશીલ તા તેઓમાં હાતું જ નથી. અર્થાત્ સ્વભૂમિકાને ઉચિત સૂક્ષ્મશીલ ન હોવાથી તેએ દેશઆરાધક બનતા નથી. મિત્રાદ્ધિ દૃષ્ટિવાળા જીવાની ક્રિયાએ પણ જો કે સ્થૂલ જ હોય છે છતાં તેઓને પ્રાપ્ત થએલ સ્કૂલબોધની અપેક્ષાએ એ ક્રિયાએ શીલરૂપ બને જ છે અને તેથી તેઓ દેશઆરાધક બને છે. તાત્પર્ય એ છે કે જેમ નાના ૪-૫ વર્ષના છેાકરે. જો કાગળની હોડી બનાવે તા એ એની હોશિયારી ગણાય છે પણ વીશ વર્ષના યુવાન્ એવી ચેષ્ટા કરે તે એ એની હાંશિયારી તા ન ગણાય પણ જડતા જ ગણાય છે, કારણ કે એની બુદ્ધિ વિકસેલી હાય છે. એમ અપુન ધકાદિને એધ એટલા બધા વિકસેલ ન હોવાથી એની એ સ્થૂલક્રિયાએ પણ શીરૂપ બને છે જ્યારે અવિરત સમ્યગ્દૃષ્ટિના મેાધ એની અપેક્ષાએ ઘણો વિકસેલા