________________
R -
આરાધક-વિાધક ચતુભ ́ગી શ્લાક-૧ बालतपस्वीत्येके, गीतार्थाऽनिश्चिततपश्चरणरतोऽगीतार्थ इत्यन्ये । सम्यग्बोधरहितत्वात् क्रियापरत्वाच्च स्तोकस्य मोक्षमार्गस्याराधनादेशा राधकच्चायमुच्यते १ । अन्यः श्रुतवानशीलवान् अनुपरतो विज्ञातधर्माऽविरतसम्यग्दृष्टिरिति यावत् । अयं च देशविराधकः - देवां स्तोकमंशं ज्ञानादित्रयस्य मोक्षमार्गस्य तृतीयविभागरूपं चारित्रं विराधयतीत्यर्थः, प्राप्तस्य तस्याऽपालनादप्राप्तेर्वा २ । इतरः शीलवान् श्रुतवानुपरतो विज्ञातधर्मा, स च सर्वाराधकः, संपूर्णमोक्षमार्गाराधनात् ३ । अपरश्चाशीलवान श्रुतवाननुपरतोऽविज्ञातधर्मा, स च सर्वविराधकः, मोक्षमार्गस्य लेशेनाप्यनाराधनात् ४ । इति संप्रदायः ॥ १ ॥
"अत्र केचित् – “यदनुष्ठानाऽकरणेन जिनाज्ञाया विराधकत्वं तदनुष्ठान करणेनैव जिनाज्ञाया आराधकत्वमिति नियमादनुष्ठानान्तरकरणाकरणाभ्यां जिनाज्ञारोधनविराधनयोरभावाद्, अन्यथा परमार्गानुष्ठानत्याजनेन जैनमार्गानुष्ठानव्यवस्थापनाऽन्याय्यत्वप्रसङ्गात् । इत्थं परेषां विराधकुतश्चिन्निमित्तादङ्गीकृतजिनोक्तसाधुसामाचारीपरि
कत्वापादनाद्देशाराधकस्थलोदाहृतबालतपस्वी
(૨) શ્રુતવાન્-અશીલવાન્ અર્થાત્ ધને ભાવથી જાણ્યા હેાવા છતાં પાપથી નહિ અટકેલ જીવ...અવિરત સમ્યગ્દષ્ટિજીવ આ ભાંગામાં આવે છે. આ જીવ જ્ઞાન– દર્શન-ચારિત્રરૂપ મેાક્ષમાર્ગના ત્રજા વિભાગ રૂપ ચારિત્રાત્મક એક દેશને વિરાધતા હાવાથી દેશવિરાધક કહેવાય છે. પ્રાપ્તચારિત્રનુ પાલન કરતો ન હેાવાથી કે ચારિત્રની પ્રાપ્તિ જ થઈ ન હેાવાથી આ જીવ ચારિત્રના વિરાધક હેાય છે.
(૩) શીલવાન્-શ્રુતવા-પાપાથી અટકેલ એવા ભાવથી ધર્મના જાણકાર જીવ. આ સપૂર્ણ મેાક્ષમાર્ગની આરાધના કરતા હેાવાથી સર્વ આરાધક કહેવાય છે.
(૪) અશીલવાન્—અશ્રુતવાન્ પાપાથી નહિ અટકેલા ધર્મના રમજાણુ જીવ...મેાક્ષમાના અંશમાત્રની પણ આરાધના કરતા ન હેાવાથી આ સવરાધક કહેવાય છે. આ ચતુભગીની આવી સમજણ આચાર્યાની પર પરાથી ચાલી આવેલ છે. ૧૫ [સાધુસામાચારીપાલક દ્રવ્યલિ‘ગી દેશઆરાધક-પૂરું]
આ ચતુર્ભ ́ગીના પ્રથમ ભાંગા અંગે કેટલાકની માન્યતા એવી છે કે— પૂર્વ પક્ષ :- જે અનુષ્ઠાન ન કરવામાં જિનાજ્ઞાના વિરાધક બનાય છેતે અનુષ્ઠાન કરવાથી જ જિનાજ્ઞાના આરાધક ખનાય છે' એવા નિયમ હેાવાથી ખીજા અનુષ્ઠાને કરવા—ન કરવા પર જિનાજ્ઞાની આરાધના–વિરાધના ઊભી નથી. અર્થાત્ ચતુર્થાં ગીના બીજા ભાંગામાં જિનાક્ત ચારિત્ર (સાધુસામાચારી)નું પાલન ન હેાવાથી જો વિરાધના કહી છે તા પહેલા ભાંગામાં તેના જ પાલનના કારણે (દેશથી) આરાધના કહી શકાય, અન્ય તાપસાદિ સંબંધી અનુષ્ઠાનેાના પાલનથી નહિ... નહિતર તા (એટલે કે એ તાપસાદિ સંબંધી અનુષ્ઠાનાથી પણ જિનાજ્ઞાની આરાધના થઈ જતી હાય તે) જે ભાવથી જૈનધર્મ પામી ગયા છે અથવા જૈનધર્માંને અભિમુખ થએલા છે તે તાપસાદિને તેઓના અનુષ્ઠાના છેડાવી જૈનધર્માનુસારી અનુષ્ઠાનેામાં જોડવાની આવશ્યકતા જ ન રહેવાથી તેઓને એ રીતે જોડવા અન્યાય્ય=અન્યાયપૂર્ણ બની જાય... માટે સાધુસમાચારી શૂન્ય બધા જીવાને જે વિરાધક કહ્યા છે તે આર્ધક તરીકે સાધુસામાચારીયત ઋત