________________
ભગવદ્ સ્તવનથી જસવિજયની પ્રાપ્તિ
[१५
तम्हा सव्वाणुन्ना सव्वणिसेहो य पवयणे नत्थि । आयं वय तुलिज्जा लाहाकंखि व्व वाणियओ ॥ इति ।
नन्वेवमाज्ञाभङ्गः १ इत्यत आह-एषा =" रागद्वेषपरिक्षयार्थमेव प्रयतितव्यमि"त्याकाराऽऽज्ञा प्रवक्तृवाक्यरूपा जिनेन्द्राणां तीर्थकृतां, सर्वस्य ग्रन्थप्रपञ्चस्यैतदुद्देशेनैव प्रवृत्तेरिति दिग् ॥ १००॥
एवं सामाचारीनिरूपणद्वारेण भगवन्तं वर्धमानस्वामिनं स्तुत्वा तत्समाप्ति निवेदयन् स्वामिनं फलं प्रार्थयमानो रचनागर्भितं स्वनामाविष्कुर्वन्नाह
इय संथुओ महायस जगबंधव वीर ! देसु मह बोहि ।
तुह थोत्तेण धुवच्चिय जायइ जसविजयसंपत्ती ॥१०१॥ ( इति संस्तुनो महायशो ! जगद्बान्धव ! वीर ! देहि मम बोधिम् ।
तव स्तोत्रेण ध्रवैव जायते यशोविजयसंपत्तिः ॥ १०१ ॥) इय त्ति । इति-अमुना प्रकारेण संस्तुतः स्तुतिगोचरं नीतो हे वीर ! हे महायशोनिरुपमकीत ! हे जगद्बान्धव ! जगतो भव्यलोकस्य हितप्रवर्तकाऽहितनिवर्तकतया बान्धव इव बान्धवस्तस्यामन्त्रण मह इति मम बोधि- सम्यक्त्वं देसु इति देहि । एहिकसंपत्तिस्तु तद्भवनादन्तराऽवश्यं भाविनीत्याह-तव स्तोत्रेण-भवतः स्तवनेन ध्रुवैव-निश्चितैव जायते =संपद्यते यशः पाण्डित्यादिप्रथा विजयश्च-सर्वातिशयलक्षणस्तयोः संपत्तिः संपत्, ताभ्यामुपलक्षिता संपत्तिरैश्वर्यादिलक्षणा वा । यथा खल्वजरामरभावार्थ पीयूषपानप्रवृत्तावान्तरालिक तापोपशमादिकमावश्यकमेव तथा बोध्यर्थ भगवद्गुणगानप्रवृत्तावान्तरालिकमैहिकसुखं ध्रुवप्राप्तिकमिति भावः । अत्र 'यशोविजयः' इति ग्रन्थकृता स्वनामप्रकटीकृतम् ॥१०॥ તો એ વખતે તે નિષિદ્ધ બની જાય છે. કહ્યું છે કે “તેથી શ્રી જિનપ્રવચનમાં કોઈની સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી, કિન્તુ લાભાકાંક્ષી વાણિયાની જેમ આય (ગુણને લાભ) અને વ્યય (ગુણની હાનિ)ની તુલના કરીને પ્રવૃત્તિ કરવી.”
શંકા – પણ જેની શ્રી જિનેશ્વરોએ અનુજ્ઞા આપી છે એનો પણ અવસ્થા વિશેષમાં રાગવર્ધક જાણીને જે નિષેધ કરાય તો એમાં રાગવૃદ્ધિ રૂપ દોષથી બચવાનું થવા છતાં આજ્ઞાભંગરૂપ દોષથી લેપાવાનું તો ઉભું જ રહેશે ને!
સમાધાન – “રાગદ્વેષની હાનિ માટે જ સદા પ્રયત્નશીલ રહેવું એ પણ શ્રી તીર્થકરદેવોની પ્રધાન આજ્ઞા જ છે. કેમકે બધા ગ્રન્થનો વિસ્તાર પણ આ હાનિના ઉદ્દેશથી જ પ્રવર્તે છે. માટે તેની હાનિને અનુકૂળ કેઈપણ પ્રવૃત્તિ આજ્ઞાવિરુદ્ધ નથી. ૧૦૦
હે મહાયશ ! હેવીર ! હે જગદબાંધવ! (ભવ્યજીવો રૂપી જગને હિતમાં પ્રવર્તાવનારા હોવાથી તેમાં જ અહિતમાંથી પાછા ફેરવનાર હોવાથી બાંધવે જેવા બાંધવ) મને બેધિ આપો. અહિક સંપત્તિ તો તે બેધિ થવાથી વચમાં અવશ્ય થઈ જ જવાની છે એવું જણાવવા કહે છે–તારું સ્તવન કરવાથી યશ અને વિજયની સંપત્તિ મળે છે અથવા યશ અને વિજયથી ઉપલક્ષિત થએલ એશ્વર્યાદિરૂપ સંપત્તિ મળે છે. १ तस्मात्सर्वानुज्ञा सर्वनिषेधश्च प्रवचने नास्ति । आयं व्यय तोलयेत् लाभाकाक्षीव वणिगू ॥ ..