________________
૯૪]
સામાચારી પ્રકરણ-ઉપસપ સામા
विनयानुबन्धादिलक्षणेनाख्यातः-कथित इत्यर्थः । विधिमेवाह-पूर्व प्रथम उचितेव्याख्यानो. पवेशनयोग्ये स्थाने प्रमार्जना कर्तव्या भवति । ज्ञानाचारो हि चारित्रिणां चारित्राचाराऽविरोधेनैव शेयान् , अन्यथा पुनरनाचार एव । इत्थं च तदर्थिना पूर्व भूमिप्रमार्जनेन चारित्राचारौचिती समुदश्चिता भवति । सा च हेतु: कल्याणपरम्पराया इति तत्त्वम् ॥ ७५ ॥
दोन्नि निसिज्जाउ तओ कायव्याओ गुरूण अक्खाणं ।
अकयसमोसरणस्स उ वक्खाणुचिय त्ति उस्सग्गो ॥ ७६॥ (द्वे निषद्ये ततः कर्तव्ये गुरूणामक्षाणाम् । अकृतसमवसरणस्य तु व्याख्यानुचितेत्युत्सर्गः ॥७६।।)
दोन्नि त्ति । ततस्तदुत्तर द्वे निषद्ये कर्त्तव्ये, अक्षाणामित्युत्तर 'च'कारस्य गम्यमानत्वाद् गुरूणामक्षाणां चेत्यर्थः । नन्वक्षाणामपि निषद्या किमर्थ कार्या? इत्यत आह-अकृतसमवसरणस्य तु अविहिताक्षनिषिदास्य तु गुरोरिति शेषः व्याख्या अनुयोगार्पणा अनुचिता= अयोग्येत्युत्सर्गः, अतः साऽप्यावश्यकीति भावः। एतदर्थज्ञापनार्थमेव '१मज्जणणिसिज्जअक्खा' [ आव० नि० ७०३] इत्यत्र साक्षादक्षग्रहणमित्याहुः ।। ७६ ॥
खेले य काइयाए जोग्गाई मत्तयाई दो होति ।
तयवत्येणवि अत्थो दाययो एस भावत्थो ॥७७॥ __ (श्लेष्मणि कायिक्यां च योग्ये मात्रके द्वे भवतः । तदवस्थेनाप्यर्थो दातव्य एष भावार्थः ॥७७॥) ની આ કલાકમાં “far Humત્તો” એવા ભાગના સ્થાને “જિળ ! તા સમજવામાં” એ પાઠાન્તર પણ છે. એ પાઠાન્તરનો અર્થ આવો જાણો–જિન ! તે અર્થગ્રહણની આવી વિધિ વિનય–અનુબંધાદિરૂપ સમ્યફ પ્રકારે કહી છે.” એ વિધિ આવી જાણવી-સૌ પ્રથમ અર્થવ્યાખ્યાન માટે બેસવાના સ્થાનમાં પ્રમાર્જના કરવી. ચારિત્રયુક્ત સાધુઓને જ્ઞાનાચાર પણ ચારિત્રાચારનો વિરોધ ન થાય એ રીતે જ હિતાવહ બને છે. એ વિના તે એ અનાચાર જ બની જાય છે. તેથી જ્ઞાનાચાર પાલનના અથએ પણ ચારિત્રાચારપાલનનું આચિત્ય જાળવવું આવશ્યક છે. સૌ પ્રથમ ભૂમિપ્રમાર્જન કરવામાં (કાજે લેવામાં) એ ઔચિત્ય જળવાઈ રહે છે જે કલ્યાણની પરંપરાના હેતુભૂત હોઈ મહાત્માને કલ્યાણભાગી બનાવે છે. અર્થગ્રહણ પૂર્વ, દેખીતી રીતે સ્વાધ્યાયનો વ્યાઘાતાદિ કરનાર એવી પણ કાજે લેવા વગેરેની વિધિનું પાલન કરવાનું આ રહસ્ય છે. . ૭૫ છે
કાજે લીધા પછી બે નિષદ્યા કરવી અર્થાત્ બે આસન પધરાવવા. એક અક્ષ (=સ્થાપનાચાર્યજી) માટે અને બીજુ ગુરુ માટે.
પ્રશ્ન :- સ્થાપનાચાર્ય માટે આસન બિછાવવાની શી જરૂર ?
ઉત્તર :- અક્ષનિષદ્યા કરી ન હોય તો ગુરુએ અનુયાગ કરે ઉત્સર્ગ પદે અનુચિત હોઈ આસન બિછાવવું આવશ્યક છે. આ વાત જણાવવા માટે જ “નકાળાલિકઝ...”માં “ક્ષનું સાક્ષાત્ ગ્રહણ કર્યું છે એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. આ૭૬
[ અર્થનુગ એ રેગી ગુરુનું પણ કત્તવ્ય] બે આસન બિછાવ્યા પછી લેભા (કફ) અને કયિક (લઘુનીતિ) માટે ગુરુને યોગ્ય १. मज्जगणिसेज्जअक्खा कितिकम्मुस्सग्ग वःणे जेठे । भासंतो होइ जेठो नो परियाएण तो वन्दे ।।