________________
દર
સમાચાર પ્રકરણ ઉપસપ સામા
પઢમો રિા અત્ર-તેવુ મજેવું મળે પ્રથમ =સટિ: નિષ્ણતિ મ7 શુ = सर्वथा हितावहः गुर्वाज्ञायाः सम्यक्पालनात् , स्वकार्यनिर्वाहाच्च । एव च शेषास्त्रयोऽशुद्धा इति सामर्थ्याद्गम्यते, गुर्वाज्ञाया देशतः सर्वतश्चाऽपालनात् । तदिदमुक्त नियुक्तिकृता
संदिट्ठो संदिस्स चेव संवज्जए उ एमाइ । चउभंगो एत्थं पुग पढमो भंगो हबइ सुद्धो । [आव० नि० ७०० ] इति । चूर्णिकृताऽपि विवृतमेतत्-'एत्थ संदिठो संदिट्ठस्स जइ तो सुद्धो, सेसेसु तिसु असामायारीए वट्टइ” इति । इदं चोत्सर्गमार्गमधिकृत्योक्तम् । अपवादतस्त्वाह
द्वितीयमुत्सर्गापेक्षया पदमपवादाख्य तेन तुः पुनरर्थे हंदि इत्युपदर्शने इतरेऽपि = द्वितीयादयोऽपि भङ्गाः शुद्धा इति विपरिणतानुषङ्गः । अत्र हेतुमाह-येन कारणेन अव्यवच्छित्तिनिमित्त = प्रवचनाविच्छेदहेतोः तेऽपि च द्वितीयादयोऽपि चानुज्ञाताः= समये उपसंपद्योग्यतया भणिताः । तदुक्तमावश्यकवृत्तौ-- पुनः शब्दस्य विशेषणार्थत्वात् । द्वितीयपदेनाऽव्यवच्छित्तिनिमित्तमन्येऽपि दृष्टव्या इति पञ्चाशकवृत्तावप्युक्तं शेषास्तु यदि परमपवाद इति ॥ ७३ ।। ननु तेषामपवादतोऽपि कथं शुद्धत्व गुर्वाज्ञाविरहादुपसंपदोऽपीष्टफलाऽसिद्धेः १ इत्यत आह
कारणजाय पप्प य नाणिट्ठफला तया अणापुच्छा ।
एत्थ य णेगमणो परोप्पर तारतम्म वि ॥ ७४ ॥ (कारणजातं प्राप्य च नानिष्टफला तदाऽनापृच्छा । अत्र च नैगमनयतः परस्परं तारतम्यमपि ।।७४॥) થઈ જાય છે. તેથી અર્થપત્તિથી એ પણ જણાય છે કે બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે. નિયુક્તિકારે કહ્યું છે કે “ગુરુવડે સ દિષ્ટ, સંદિષ્ટ પાસે ઉપસંપદ્ સ્વીકારે ઈત્યાદિ ચાર ભાંગા છે. એમાંથી પ્રથમ ભાંગે શુદ્ધ છે.” ચૂર્ણિકારે પણ આનું વિવરણ કરતાં કહ્યું છે કે “આ ચારમાંથી “સંદિષ્ટ સંદિષ્ટ પાસે એ ભાંગો શુદ્ધ છે બાકીના અસામાચારી રૂ૫ જાણવા.” . આ ઉત્સર્ગ કહ્યો. (અહીં ‘વિશુદ્ધઃ' એકવચનાન્ત પદને વિપરિણત એટલે કે “વિશુદ્ધા” એવા બહુવચનમાં ફેરવીને જોડવાનું છે.) અપવાદથી તે બાકીના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. કેમકે એ રીતે ઉપસંપદ્દ સ્વીકારવાથી પણ જે પ્રવચનનો વિચછેદ થતો અટકતો હોય તો એ ત્રણ પણ અનુજ્ઞાત છે. અર્થાત્ ઉપસં૫ક્રને યોગ્ય હોવા રૂપે સિદ્ધાન્તમાં કહેલ છે. આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે “પુનઃ' શબ્દ વિશેષ અર્થ જણાવવા માટે છે. તે વિશેષ અર્થ આ-અપવાદપદે પ્રવચનના અવ્યવચ્છેદ માટે બીજા ભાંગાએ પણ શુદ્ધ જાણવા.”
પંચાશકવૃત્તિમાં પણ કહ્યું છે કે “ બાકીના ભાંગા પણ શુદ્ધ છે જે અપવાદરૂપે હોય.” [ ૭૩ ]
, શેષ ત્રણ ભાંગા અપવાદપદે પણ શી રીતે શુદ્ધ બને? કેમ કે એમાં ગુર્વાસા ન હોવાથી ઉપસંપદ સ્વીકારવા છતાં ઈષ્ટફળની સિદ્ધિ તે થવાની નથી.” એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
તેવી વિશેષ પ્રકારની અવસ્થામાં અવ્યવછિત્તિ રૂપ કારણે ગુરુને ન પૂછવું એ કર્મબંધરૂપ અનિષ્ટફળ આપનાર બનતું નથી. ગુરુને ન પૂછવાપણ રૂપ કારણ, અવ્યવદ્યારિરૂપ રૂ૫ કારણના અભાવ રૂપ સહકારીની સહાય હોય તે જ અનિષ્ટ१. सन्दिष्टः सन्दिष्टस्य चैव संपद्यते त्वेवमादिः । चतुर्भगोऽत्र पुनः प्रथमो भंगो भवति शुद्धः ।।