________________
अथ ज्ञानोपसंपदो भेदान् (दर्शयन् ) दर्शनोपसंपद्मेदानां चातिदेशमाह
वत्तणसंधण गहणे नाणे सुत्तत्थतदुभयं पप्प ।
एमेव दंसणंमि वि वत्तणमिहयं थिरीकरणं ॥ ७० ॥ (वर्तनासंधनाग्रहणे ज्ञाने सूत्रार्थतदुभयं प्राप्य' । एवमेव दर्शनेऽपि वर्तनमिह स्थिरीकरणम् ।।७०।।)
घडणं च संधणा किर तस्स पएसंतरम्मि णहस्स। .
गहण अपुव्वधरणं इहयं चउरो इमे भंगा. ॥ ७१ ॥ (घटनं च संधना किल तस्य प्रदेशान्तरे नष्टस्य । ग्रहणमपूर्वधरणमिह चत्वार इमे भङ्गाः ।।७१।।)
वत्तण त्ति । सूत्रमविवृतो ग्रन्थः, अर्थस्तद्विवरण' तदुभयौं च = तद्विशिष्ट' चैकविशिष्टापरं, ततः समाहारद्वन्द्वाद् द्वितीयैकवचनम् । तथा च सूत्रार्थतदुभयानि प्राप्य आश्रित्य वर्तनासंधनाग्रहणे, अत्रापि समाहारादेकवचनम् , ज्ञाने ज्ञानविषये उपसंपदिति पूर्वगाथातोऽनुषङ्गः । एवं च सूत्रादिषु त्रिषु प्रत्येक त्रैविध्यान्नवविधत्वं ज्ञानोपसंपद इत्युक्त' भवति । एवमेव = उक्तरीत्यैव दर्शनेऽपि, एवं च दर्शनोपसंपदोऽपि नवविधत्वमेवेति भावः । अथ वर्तनादीनामेव लक्षणमाह—'इहयं' इति इह अस्मिन् भेदकदम्बके वर्तन स्थिरीकरणं अधीतस्य सूत्रस्य संस्कारदादर्यकारिपुनरुच्चारण', गृहीतस्य चार्थस्य तथाविधं पुनः पुनरनुसंधानम् , , उभयस्य चोभयमिति भावः ॥ ७० ॥ च=पुनः तस्य-सूत्रस्यार्थस्योभयस्य वा प्रदेशान्तरे-किञ्चिदवच्छेदके नष्टस्य=च्युतसंस्कारस्य घटनं-स्मरण संधना भवति । तथा अपूर्वधरण स्वसमानाधिकरणतत्समानविषयकज्ञानाऽप्रयोज्यं ज्ञानग्रहणम् । इहयं इति अत्रोपसं. पत्कदम्बके चत्वार इमे वक्ष्यमाणा भङ्गाः प्रतीच्छयप्रतीच्छकवैचित्र्यात् प्रकारा भवन्ति ।। ७१॥ चतुर्भङ्गीमेव नामग्रार्ह संगृह्णातिજ્ઞાને પસંદુ અને દર્શનેપસંપદ્દ બંને યદ્યપિ શાસ્ત્રગ્રહણ માટે જ છે, છતાં દર્શને પસંદનું મહત્ત્વ વધુ છે તેથી અથવા તો બંનેના પ્રયેાજન ભિન્ન ભિન્ન છે તેથી જ્ઞાનેપસંપ કરતા દશનેપસંપને અલગ પાડવામાં આવી છે. જે ૬૯ જ્ઞાન પસં'પદના ભેદો દેખાડતાં અને દશને પપસંદના ભેદોને અતિદેશ કરતાં ગ્રન્થકાર કહે છે
' સૂત્ર એટલે વિવરણ કરાયા વિનાને ગ્રન્થ, તે સૂત્રનું વિવરણ એ અર્થ અને સૂત્ર વિશિષ્ટ અર્થ કે અર્થ વિશિષ્ટ સૂત્ર એ તદુભાય છે. આ ત્રણને આશ્રયીને વર્તના સંધના અને ગ્રહણ અંગે જ્ઞાને પસં૫ટ્ટ હોય છે. સૂત્રાદિ ત્રણેયનાં આ ત્રણ ત્રણ ભેદ હોઈ જ્ઞાને પસંપદના નવ ભેદ જાણવા આ જ રીતે દર્શનપસંદના પણ નવ ભેદ જાણવા. આમાં વર્તન એટલે સ્થિરીકરણ. એમાં ભણેલા સૂત્રના સંસ્કારોને દઢ કરનાર પુનરુચારણા એ સૂત્રનું સ્થિરીકરણ, ગૃહીત અર્થનું પુનઃ પુનઃ અનુસંધાન કરવું એ અર્થનું સ્થિરીકરણ, અને એ બને કરવા તે તદુભયનું સ્થિરીકરણ છે. કાલાન્તરે તે સૂત્ર–અર્થ કે તદુભયના જે સંસ્કાર ભૂંસાઈ ગયા હોય તેને યાદ કરવા= તાજા કરવા એ સંધના છે. તથા અપૂર્વ સૂત્રાદિનું (પૂર્વે નહિ ભણેલા સૂવાદિનું) ધારણ કરવું એ ગ્રહણ છે. અર્થાત્ સ્વને (ગૃહ્યમાન જ્ઞાનને) સમાનાધિકરણ જે સ્વસમાન વિષયકજ્ઞાન તેનાથી અપ્રાજ્ય એવા