________________
સામાચાર પ્રકરણ-નિમત્રભુ સામાં. इच्छाऽविच्छेओ वि य प तारिखो जोग्गयं विणा भद्दो ।
- भद्दा कहिं णु इच्छा उज्जू वंको य दो मग्गा ॥६७॥ ( इच्छाऽविच्छेदोऽपि च न तादृशो योग्यतां विना भद्रः । भद्रा कुत्र विच्छा ऋजुर्वक्रश्च द्वौ मार्गों ॥६७॥)
___ इच्छ त्ति । इच्छाया अविच्छेदोऽपि संतानोऽपि तादृशोपि-प्रशस्तालम्बनोऽपि, अत्रापि 'अपि'शब्दस्य काकाक्षिन्यायात् संबन्धः, योग्यतामौचित्यं विना न भद्रो, भद्रमस्त्यस्मिन्निति मत्वर्थीय 'अ' प्रत्ययान्ततया भद्रवान् परिणतावविलम्बितफलहेतुरित्यर्थः । अयं भावः-आचार्यादेवैयावृत्त्यादाविच्छा वैयावृत्त्यकररादेश्चाध्ययनाध्यापनादाविच्छा प्रसह्यानुचिता, कृतिसाध्यत्वविपर्यासे प्रवृत्तिविपर्यासात् , धृतिविशेषात् प्रसह्य कृतिसाध्यत्वज्ञानेऽपि प्रवृत्तितानवात् फलतानवापत्तेः । अत्रैव दृष्टान्तमुपदर्शयन् शिष्यमध्यापयति-ऋजुः सरलः वक्रश्च-तद्विपरीतः द्वौ मागौं यत्र तोति शेषः, कहिं इति कुत्र नु इति वितर्के इच्छा भद्रा श्रेयसी ? मार्गत्वमात्रोण द्वयोः साम्येऽपि वक्रमार्गे गमनेच्छया तत्र प्रवृत्तौ विलम्बिता गमनप्राप्तिः, इतरथा त्वविलम्बिता, इति यथा ऋजुमार्गे एव गमनेच्छा श्रेयसी एवं मोक्षोपायत्वेन सकलसंयमयोगसाम्येऽपि यत्र यस्याधिकारपाटवं तत्र तस्येच्छ:ऽविलम्बतसिद्धिक्षमतया श्रेयसी नान्यत्रोति विवेकः ॥ ६७ ।। अथैतदुपसंहृत्य निमन्त्रणोपदेशमाहસમાધાન – આ તમારી વાત માલ વગરની છે, કેમકે તમે રહસ્ય સમજ્યા વિના બેલો છે. બધા ભાવ નમસ્કાર દ્રવ્યાદિ નમસ્કાર કરતાં ઉત્કૃષ્ટ હોવા છતાં પરસ્પર ઉત્કૃષ્ટ જ હેય એ નિયમ નથી. એટલે કે ભાવ નમસકારના પણ ઉત્કર્ષ-અપકર્ષાદિ ભેદ હોય જ છે. તેથી ભાવ નમસ્કારવાળાને પણ. તેવા તેવા ઉકર્ષ સહિતના ભાવ નમસ્કાર હજુ અસિદ્ધ હેઈ તેની સાધના ન હોવી અસિદ્ધ છે. અર્થાત નમસ્કારનો ઉત્કર્ષ સાધ્ય હોઈ નમસ્કારની સાધના સુયોગ્ય છે.” આ આ અંગેનો વધુ વિસ્તાર મારા (=ઉપા. શ્રી યશોવિજયજીના) વિધવાદ વગેરે ગ્રન્થમાંથી જોઈ લે. ૬૬
વૈયાવચ્ચ વગેરેની ઇચ્છાનો અવિચ્છેદ પણ યોગ્યતા વિના હિતાવહ નથી એવો ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે
[વૈયાવચ્ચની ઈચ્છા રેગ્યતા વિના અહિતાવહ ] વૈયાવચાદિની ઇચ્છાને અવિચ્છેદ (પરંપરા) પણ, તે વૈયાવરાદિનું આલંબન પ્રશસ્ત હોવા છતાં પણ (અહીં પણ કાકાસિન્યાય મુજબ “પ” શબ્દને સંબંધ જાણવો.) ઔચિત્ય વિના ભદ્રવાનું નથી અર્થાત્ પરિણામે અવિલંબિત ફળ દેનાર નથી. (ભદ્ર શબ્દને મવથી ય “” પ્રત્યય લાગ્યો હોવાથી ભદ્ર એટલે જ ભદ્રવાન). અહીં આ તાતપર્ય છે- આચાર્ય વગેરે વૈયાવસ્થાદિ કરવાની ઈચછા રાખે અને વૈયાવચ્ચ કરનાર સાધુ અધ્યયન-અધ્યાપન (ભણવા-ભણાવવા) વગેરેની ઈચ્છા રાખે એ અત્યંત અનુચિત છે. કેમ કે “આ વૈયાવચ્ચાદિ મારી કૃતિથી સાધ્ય છે (અર્થાતુ) હું કરી શકું એમ છું' એવું કૃતિસાધ્યત્વજ્ઞાન વિપર્યસ્ત હોઈ તેનાથી થનારી પ્રવૃત્તિ પણ વિપર્યસ્ત(=વિસંવાદી) જ થાય છે અને વિપર્યસ્ત પ્રવૃત્તિ તો નિષ્ફળ જ હોય છે. તેથી આચાર્ય વગેરેએ પિતાને ૧. જેમ લેકમાં કહેવાય છે કે કાગડાને આંખને ગાળો એક જ હોય છે જે બને બાજુ ફરી બને
બાજી રહેલા પદાર્થોનું દર્શન કરાવે છે. તેને કાકાક્ષિગોલકન્યાય કહે છે.