________________
પ્રવચનસારાદ્વાર ભાગ–૨
જે અવાંતર વિશેષ છે તે ઘડા (ઘટ-પટ) અને કરવામાં સમથ છે. તે નાના બાળકથી લઈ વૃદ્ધ અને
વજ્રની જેમ એક બીજાને ભિન્ન સ્ત્રીઓને પણ પ્રત્યક્ષ છે.
આ મહાસામાન્ય, અવાન્તરસામાન્ય, અંત્યવિશેષ, અવાન્તરવિશેષ-એ પરસ્પર ભિન્ન સ્વરૂપવાળા છે,
તે જ પ્રમાણે જણાતા હાવાથી એ પ્રમાણે સમજાય છે.
તે આ પ્રમાણે સામાન્યગ્રાહી વિજ્ઞાનમાં વિશેષજ્ઞાન નથી અને વિશેષગ્રાહી જ્ઞાનમાં સામાન્યજ્ઞાન નથી. તેથી તે બધાયે પરસ્પર એક બીજાથી ભિન્નરૂપે સ્વતંત્ર સ્વરૂપે છે. તેના પ્રયાગ આ પ્રમાણે થાય છે.
૫૮
જે જે પ્રમાણે જણાય છે. તેને તે પ્રમાણે સ્વીકારવું અને તે પરસ્પર ભિન્ન સ્વરૂપવાળા સ્વરૂપ થયું.
સ્વીકારવુ” જેમકે નીલને નીલરૂપે જણાય છે. એ પ્રમાણે નૈગમનયનું
પ્રશ્ન:- જો આ નૈગમનય સામાન્ય વિશેષને સ્વીકારનાર હાય તે જે સામાન્ય છે તે દ્રવ્ય અને જે વિશેષ છે તે પર્યાયા, એમ પરમાર્થથી તેા દ્રવ્યાસ્તિક અને પર્યાયસ્તિકનયના તેવા પ્રકારના સ્વરૂપને સમ્યગ્ જૈનસાધુની જેમ સ્વીકારનાર હેાવાથી નૈગમનચ સમ્યગ્દૃષ્ટિરૂપ બને જ છે. કેમકે જિનસિદ્ધાંતના સ્વીકાર કરતા હેાવાથી તેવા પ્રકારના સમ્યગ્ જૈનસાધુની જેમ તે સભ્યષ્ટિ જ છે. મિથ્યાષ્ટિ શી રીતે કહેવાય ?
ઉત્તર : આ વાત બરાબર નથી, કેમકે જિનમતના તત્ત્વના સ્વીકાર થતા નથી માટે આ નય સામાન્ય અને વિશેષને પરસ્પર ભિન્નરૂપે જ સ્વીકારે છે.
તે આ પ્રમાણે—આ નૈગમનય સામાન્ય અને વિશેષ એ બંનેને પરસ્પર એકાંતે ભિન્નરૂપે જ સ્વીકારે છે. ગુણ અને ગુણી, અવયવ અને અવયવી, ક્રિયા અને ક્રિયાકારકમાં અત્યંત ભેદ માને છે. પણ જૈનસાધુની જેમ દરેક જગ્યાએ ભેદાભેદ રૂપ પદ્મા ને સ્વીકારતા નથી. તેથી કણાદ ઋષિની જેમ મિથ્યાર્દષ્ટિ છે.
કણાદ ઋષિએ પણ પેાતાનું સમસ્ત શાસ્ત્ર દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકરૂપ બને નચેાથી સમર્થિત કર્યું છે. છતાં તે મિથ્યાશાસ્ત્ર છે, કેમકે સ્વવિષયની પ્રધાનતારૂપે સામાન્ય વિશેષને પરસ્પર નિરપેક્ષપણે સ્વીકાર કરે છે. માટે કહ્યું છે કે, જે સામાન્ય વિશેષને વસ્તુથી પરસ્પર અત્યંત ભિન્નરૂપે માને છે. તે કણાદની જેમ મિથ્યા-ષ્ટિ છે, ઉલુક અને નાએ શાસ્ર માનનાર હોવા છતાં પણ મિથ્યાત્વી છે કેમકે એકખીજાથી નિરપેક્ષપણે સ્વવિષયની પ્રધાનતાવાળા હોવાથી.
(૨) સંગ્રહનય :- સમસ્ત વિશેષાને ઢાંકવાપૂ જે ગ્રહણ કરે તે સંગ્રહ. તે આ પ્રમાણે માને છે છે. વિશેષા નહીં.
કસામાન્યરૂપે સંપૂર્ણ જગતને સામાન્ય એજ એક તત્ત્વરૂપે