________________
૧૨૨. સામાયિકના ચાર આ
(૧) શ્રુતસામાયિક, (૨) દનસામાયિક, (૩) દેશવિરતિસામાયિક અને (૪)સવિરતિસામાયિક-એમ સામાયિક ચાર પ્રકારે છે. તેઓના એક ભવને આયિને પહેલા ત્રણ સામાયિકના સહસ્ર પૃથત્વ આકષ અને સવિરતિના શતપૃથકત્વ-આકર્ષા હોય છે, એમ જાણવું.
સમ એટલે રાગ-દ્વેષની વચ્ચે રહેલા મધ્યસ્થ. તે મધ્યસ્થનું સમભાવવાળાનું ગમન એટલે મેાક્ષમામાં જે પ્રવૃત્તિ, તે સમાય. તેના ભાવ તે સામાયિક. એકાંત ઉપશમભાવને પામવું, તે સામાયિક કહેવાય.
તે ચાર પ્રકારે છે. ૧. શ્રુતસામાયિક, ૨. દનસામાયિક, ૩. દેશિવરતિસામાયિક, ૪. સર્વાંવિતિસામાયિક.
૪૯
તે ચારેના એકભવને આશ્રયિ અને ઉપલક્ષણથી અનેકભવ આશ્રયિને આકર્ષી કહે છે. આકષ એટલે આકષ ણુ. પ્રથમથી અથવા છેાડેલા ભાવને ફરીવાર પામવા તે આકષ. તે એકભવાશ્રયિ અને અનેકભવાશ્રયિ એમ બે પ્રકારે છે. તેમાં પહેલા એકભવાશ્રયિ આકર્ષી કહે છે.
૧. સમ્યક્ત્વસામાયિક, ૨. શ્રુતસામાયિક અને ૩. દેશિવેતિસામાયિકાના એકભવમાં ઉત્કૃષ્ટથી સહસ્ર એટલે હાર પૃથક્ક્ત્વ આકર્ષી હોય છે અને સરિતના એકભવમાં ઉત્કૃષ્ટથી શત એટલે સે પૃથä આકર્ષી હાય છે.
પૃથä એટલે બેથી નવ સુધીની સંખ્યા.
આટલા આકર્ષી ઉત્કૃષ્ટથી એક ભવમાં જાણવા. તે પછી તે ભાવથી પતન થાય છે. અથવા તેની પ્રાપ્તિ થતી નથી.
ચારે સામાયિકના જઘન્ય એકજ આકષ એક ભવમાં હોય છે. આવશ્યક— ચૂર્ણિમાં કહ્યું છે કે શ્રુતસામાયિકના એકભવમાં જઘન્યથી એક આકષ હોય છે. ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ક્ત્વ હેાય છે. એ પ્રમાણે સમ્યક્ત્વસામાયિક અને દેશિવરતિમાં પણ સમજવું. સર્વાંવિરતિમાં જઘન્યથી એક આકષ હોય છે અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્ત્વ આકષ એક ભવમાં હેાય છે. (૮૩૬–૮૩૭)
હવે વિવિધ પ્રકારના ભવમાં પ્રાપ્ત થતા આકર્ષાનુ પ્રતિપાદન કરે છે.
तिह असंखसहस्सा सहसपुहुत्तं च होइ विरईए ।
नाणभवे आगरिसा एवइया हुंति नायव्वा || ८३८ ॥
ત્રણ સામાયિકના જુદા જુદા ભવાશ્રયી અસંખ્ય હજાર પૃથવ્રુ આકર્ષી હોય છે અને વિરતિના સહસ્ર પૃથત્વ આકષઈ જાણવા.
સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિકના અનેકભવાશ્રયથી ઉત્કૃષ્ટથી અસંખ્ય હજાર આકર્ષી હોય છે. કારણ કે આ ત્રણેના એકભવાશ્રયી હજાર પૃથ
૭