________________
૩૦
પ્રવચન-સારોદ્ધાર ૧૪. દેવાદારઃ- જેને રાજા, વેપારી વગેરેનાં સોના વગેરેનું દેવું હોય તે દેવાદાર (ત્રણ) કહેવાય. તેને દીક્ષા આપવાથી રાજા વગેરે દ્વારા પકડવા, બાંધવા વગેરેને ઉપદ્રવ થાય.
૧૫. જુગિત – જાતિ, કર્મ અને શરીર વગેરે વડે દૂષિત થયેલ હોય, તે જુગિત કહેવાય. જે ચમાર, કેળ, સૂચિક બરૂડ, હરિજન (ભંગી) છીપા, વગેરે અસ્પૃશ્ય, તે જાતિ જુગિત કહેવાય.
(૨) પૃમાં પણ જે સ્ત્રી એટલે વેશ્યા, મેર, કૂકડા, પોપટ વગેરેના પોષક તથા વાંસ, દોરડા પર ચડનારા, નાચનારા નટ, નખને ધોનારા, સૌરિકત્વ (સાય, ચંડાળ), જાળ વડે પક્ષી વગેરેને પકડનાર વાગુરિક વગેરે નિંદિત કામ કરનારા કર્મ જુગિત છે.
(૩) હાથ, પગ, કાન રહિત તથા પાંગળો, કૂબડે, વામન એટલે વેંતિયે, કાણે વગેરે શરીરજુગિત છે.
આ જુગિતે દીક્ષાને અગ્ય છે. કારણ કે લેકમાં નિંદાનો સંભવ છે.
૧૬. અલબદ્ધ - પિસા લેવાપૂર્વક અથવા વિદ્યા વગેરે ભણવા માટે હું આટલા દિવસ તમારો આશ્રિત છું.' એ પ્રમાણે પિતાની જાતને બીજાને પરાધીન કરી હોય, વેચી હોય, તે અવબદ્ધ કહેવાય. કલહ વગેરેના કારણે તે પણ દીક્ષાને અગ્ય છે.
૧૭. ભૂતક (નોકર) :- રૂપિયા વગેરેની રોજી (પગાર)પૂર્વક ધનવાનોના ઘરે દિવસ, માસ વગેરેની કબૂલાતપૂર્વક તેના હુકમનું પાલન કરનાર તે ભૂતક એટલે નોકર કહેવાય. તે નોકર દીક્ષાને 8 મેગ્ય નથી. કેમકે તેને દીક્ષા આપવાથી જેને એ પગાર લે છે, તેને સાધુ પ્રત્યે ઘણું જ અપ્રીતિ થાય.
૧૮. શૈક્ષનિષ્કટિકા :- શૈક્ષ એટલે દીક્ષા આપવા યોગ્ય જે વ્યક્તિ, નિષ્ફટિકા એટલે અપહરણ. એટલે માતા પિતા વગેરેની રજા ન મળી હોવા છતાં શિષ્યને ઉપાડી જઈ દીક્ષા આપવાની ઈચ્છા કરે તે શૈક્ષનિષ્ફટિકા. તે શૈક્ષનિષ્ફટિક પણ દીક્ષાને યોગ્ય નથી કારણ કે માતા પિતા વગેરેને કર્મ બંધનો સંભવ તથા અદત્તાદાન વગેરે દેષનો સંભવ છે. • ' એ પ્રમાણે પુરુષના પુરુષાકારના અઢારે ભેદ દીક્ષાને અગ્ય છે. (૭૦-૭૯૧)
૧૦૮ દીક્ષાને અયોગ્ય વીસ પ્રકારની સ્ત્રી जे अट्ठारस भेया पुरिसस्स तहित्थियाएँ ते चेव । गुग्विणी १ सवालवच्छा २ दुन्नि इमे हुंति अन्नेवि ॥७९२॥