________________
૨૭૬. સિદ્ધના એકત્રીસગુણું
૫૧૫ તેના, પાંચ, પાંચ, બે, પાંચ, આઠ, ત્રણ ભેદ તથા અશરીરી, અસંગત્વ, અરૂહરૂપ ત્રણ પદ મેળવતા સિદ્ધના એકત્રીસગુણો પ+૫+૨+૫+૮+૩+૪=૩૧ થાય છે.
આ સંસ્થાન :- જેઓ વડે ઊભા રહેવાય છે, તે સંસ્થાન એટલે આકાર તે સંસ્થાન પરિમંડલ, ગોળ, ત્રિકોણ, ચરસ, લાંબુ-એમ પાંચ પ્રકારે છે.
પરિમડલસંસ્થાન, બહારથી સંપૂર્ણ ળ અને અંદર પિલુ જેમ વલય અથવા બંગડી. જે બહાર અને અંદર પૂર્ણપણે ગોળ હોય તે વૃત્ત કહેવાય. જેમકે દર્પણ, થાળી વગેરે. ત્રિકણ જે ત્રણખૂણું વાળું હોય, તે ત્રિકણ જેમકે શિંગોડા, સમેસા. જે ચાર ખૂણાવાળું હોય, તે ચેરસ જેમકે થાંભલાના આધારરૂપ કુંભિકા. આયાત, એટલે લાંબુ જેમ દંડ. આમાં ઘન પ્રતર વગેરે પેટા ભેદની વ્યાખ્યા ઉત્તરાધ્યયનની બૃહત્વૃત્તિથી જાણવી.
ત, પીળો, લાલ, લીલે, અને કાળે—એ પાંચવણું. સુરભિ, દુરભિ બે ગંધ. તી, કડ, રે, મીઠે, માટે એ પાંચરસ. ભારે, હલકે, કમળ, કર્કશ, ઠંડે, ગરમ, ચીકણો, લૂખે–એ આઠ સ્પર્શ. સ્ત્રી, પુરૂષ, નપુસક, એ ત્રણદ.
સિદ્ધો અશરીરી, એટલે દારિક વગેરે પાંચ પ્રકારના શરીરોથી રહિત છે કેમકે તે સિદ્ધત્વના પ્રથમ સમયે જ સંપૂર્ણ છેડેલ હેવાથી, તથા બાહ્ય અત્યંતર સંગ રહિત લેવાથી અસંગ અને સંસારમાં ફરીવાર ઉત્પન્ન ન થતા હોવાથી અરૂહ છે. કારણકે સંસારના કારણરૂપ કર્મોને મૂળથી ઉખેડી નાંખ્યા હેવાથી. કહ્યું છે, કે બીજ બિલ્ડલ બળી જવાથી અંકુર ઉત્પન્ન થતું નથી, તેમ કમરૂપ બીજ બળી જવાથી ભવરૂપ અંકુરો ઉગતા નથી.
આ પ્રમાણે સંસ્થાન વગેરે નિષેધરૂપે બેલતા તેના અઠ્ઠાવીસ પ+૫+૨+૫+૮+ ૩=૨૮ ભેદ થાય છે, તેમાં અકાયત્વ. અસંગતવ, અને અરૂહવ-એમ ત્રણ ભેદો ઉમેરતા ૨૮+૪=૩૧ એકત્રીસ ભેદો સિદ્ધોના થાય છે.
સંસ્થાનાદિને અભાવ અને અકાયરુપ સ હાવ એ સિદ્ધમાં પ્રસિદ્ધ છે. આચારાંગમાં કહ્યું છે કે, તે 7 વીધે, ન વદે, તેણે, ન , વરિમં છે, વિણે, ન નીછે, ને लोहिए, न हालिद्दे, न सुकिले न दुन्भिगंधे, न सुन्भिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, न निद्धे,
, જાણ, ૧ સંજે, દે, જો રૂસ્થિg, પુરિસે, 7 (ઉ. ૬) વગેરે
આ સિદ્ધગુણ પ્રતિપાદક દ્વાર ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. શિષ્ય પ્રશિષ્ય વગેરે વંશ પરંપરામાં જવા દ્વારા શાસ્ત્રનાશ ન થાઓ-એમ અંતિમ મંગલરૂપે છેલ્લે સૂત્રકારે સિદ્ધના ગુણે પ્રરૂપ્યા છે. (૧૫૯૪) . આ પ્રમાણે ૨૭૬ કારેની વ્યાખ્યા કરી. અને તે વ્યાખ્યા કરવાથી આખેય પ્રવચનસારોદ્ધાર ગ્રંથ પૂર્ણ થયે..