________________
૨૭૨. પાતાળ કળશ पणनउइ सहस्साई ओगाहित्ता चउद्दिसिं लवणं । चउरोऽलिंजरसंठाणसंठिया होति पायाला ॥१५७१॥
જબૂદ્વીપની મધ્યમાં રહેલ મેરૂ પર્વતની ચારે દિશાઓમાં દરેક તરફ પંચાણુ હજાર (૯૫૦૦૦) જન લવણસમુદ્રમાં જતા, ચારે દિશામાં એક એક પાતાળ કળશ લેવાથી કુલે ચાર પાતાળકળશે અલિજ૨ એટલે મેટી કેઠીના આકારે સમુદ્રમાં રહેલા છે.(૧૫૭૧) હવે તેમના નામ વગેરે કહે છે.
बलयामुह केयूरे जुयगे तह ईसरे य बोद्धव्वे । सव्ववइरामयाणं कुड्डा एएसि दससइया ॥१५७२।। નો સહસતાં મૂર્વે ૩ ૨ હરિ વિછિન્ના / मज्झे य सयसहस्सं तत्तियमित्तं च ओगाढा ॥१५७३।। पलिओवमट्टिईया एएसि अहिवई सुरा इणमो । काले य महाकाले वेलंब पमंजणे चेव ॥१५७४॥
મેરુની પૂર્વ દિશામાં વડવામુખ અથવા વલયામુખ નામને પાતાળકળશ છે. દક્ષિણદિશામાં કેયૂ૫ અથવા કેયૂર અને સમવાયાંગ ટીકાનુસારે કેતુક નામને પાતાળકલશ છે. પશ્ચિમમાં ચૂપ અને ઉત્તરમાં ઈશ્વર નામે પાતાળકળશ છે. - આ ચારે કળશે સંપૂર્ણ વજમય છે. અને તેમની સંપૂર્ણ વજય દિવાલ એટલે ઠીકરીની બધી તરફથી જાડાઈ હજાર યોજન છે. તે ચારે પાતાળ કળશે મૂળ એટલે તળિયાના ભાગે અને ઉપર મેઢાના ભાગે દશ હજાર એજનના વિસ્તારવાળા છે. વચ્ચે પેટના ભાગે એક લાખ એજનના વિસ્તારવાળા છે. તથા એલાખ જન જમીનમાં દટાયેલા છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
આ ચારે પાતાળ કળશો એકલાખ જન જમીનમાં ઊંડા છે. તથા મૂળના ભાગે દસ હજાર જન વિસ્તારવાળે છે. તેથી ઉપર એક એક પ્રદેશ શ્રેણીના વિસ્તારપૂર્વક વધતા વધતા બરાબર વચ્ચેના ભાગે એકલાખ જનને વિસ્તાર થાય છે. તે પછી પાછા ઉપર એક એક પ્રદેશશ્રેણીને વિસ્તારમાંથી ઘટાડતા-ઘટાડતા ઉપર મોઢાના ભાગે દશ હજાર એજનને વિસ્તાર થાય છે.
પાતાળકળશના અધિષ્ઠાયક દેવના નામે. આ પાતાળકળશેના અધિપતિ દેવો એક પાપમની સ્થિતિવાળા મહાર્ષિક દે છે.