________________
૨૬૯, નંદીશ્વરદ્વીપમાં રહેલ જિનાલયે
૪૭૧ પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમાં રમણીય અંજનગિરિ છે. કહ્યું છે કે,
पुत्रादिसि देवरमगो, निचुलोओ दाहिग दिसाए, अबर दिसाए संयप्पभ रमणिन्जो ઉત્તરે જાણે (૨)
તે અંજનગિરિઓ, અંજન એટલે કાળા રંગના રત્ન વિશે છે. તેના કાળા કિરણોને સમૂહ ફેલાવાથી (દિશાઓના) છેડાને સંપૂર્ણ ભાગ શ્યામપ્રભાવકે ભરાઈ ગયે છે, જેથી તે પર્વતે અતિ બાલ તમાલવૃક્ષના વન સમૂહથી ઘેરાયેલા ન હોય તથા વર્ષાઋતુના વાદળોના સમૂહ યુક્ત ન હોય એવા શોભી રહ્યા છે. પર્વતે જ વિવિધ ઉદ્યાનોથી સુંદર અને પાણીદાર વાદળોના સમૂહવાળા છે.
તે દરેક અંજનગિરિ પર્વતે ચોર્યાસી હજાર જન ઊંચા છે. અને એકહજાર જન જમીનમાં ઊંડા છે. તથા તે મૂળમાં દસ હજાર જન વિસ્તારવાળા છે. તે પછી માત્રા ઘટતા-ઘટતા ઉપર ટેચના ભાગે એકહજાર યોજનને વિસ્તાર રહે છે.
આમ આ ચારે અંજનગિરિઓ મૂળમાં પહેળા વચ્ચે સાંકડા થતા અને ઉપર એકદમ પાતળા થયેલા છે. તેની ઉપર જુદા જુદા પ્રકારના અજોડ રત્નોથી બનેલ એક પર્વત પર એક–એમ ચાર સિદ્વાયતનો શાશ્વતજિન પ્રતિમાના મંદિરો છે. (૧૪૭૩૧૪૭૫) હવે તે સિદ્ધાયતનનું પ્રમાણ કહે છે.
जोयणसयदीहाई बावत्तरि सियाई रम्माई । पन्नास वित्थडाई चउधुवाराई सधयाई ॥१४७६॥ पइदारं मणितोरणपेच्छामंडवविरायमाणाई । पश्चध[स्सयऊसियअछुत्तरसयजिणजुयाई ॥१४७७॥
તે સિદ્ધાયતને પૂર્વ પશ્ચિમ એકસેજન લાંબા, બેરોજન ઊંચા અને ઉત્તર દક્ષિણ પચાસ જતા પહેલા એવા રમણીય લાગે છે. તથા એક એક દિશામાં એકએમ ચારે દિશામાં ચાર કારવાળા અને ધજાવાળા છે તથા તે દરેક દ્વાર ઉપર ચંદ્રકાન્ત વગેરે રત્નોવડે બનેલ તેરણાથી પ્રેક્ષામંડપ એટલે જોવા માટે બનાવેલા મંડપ શોભી રહ્યા છે. (૧૪૭૬–૧૪૭૭)
मणिपेढिया महिंदज्झया य पोक्खरिणिया य पासेसु । कंकेल्लिसत्तवन्नयचंपयचूयवणजुत्ताओ ॥१४७८॥
તે સિદ્ધાયતનેમાં મણિમય પીઠિકા, મહેન્દ્રવજ, પુષ્કરિણિ વાવડી અને બાજુમાં કેલિ, શતપણું, ચંપક અને આમ્રવન છે.