________________
૪૫
પ્રવચનસારીદ્વાર ભાગ–ર
પૂર્વ પશ્ચિમમાં રહેલી એ બહારની કૃષ્ણરાજીએ છ ખૂણાવાળી થાય છે અને ઉત્તર દક્ષિણમાં બહાર રહેલી એ કૃષ્ણરાજ ત્રણ પૂણાવાળી થાય છે અને અંદર શ્કેલી ખધીયે એટલે ચારે કૃષ્ણરાજીએ ચાર ખૂણાવાળી એટલે ચારસ થાય છે. (૧૪૪૩) હવે આ કૃષ્ણરાજીઓનું પ્રમાણ કહે છે.
आयामपरिवखेवेद्दि ताण अस्संखजोयणसहस्सा । संखेजसहस्सा पूर्ण विक्खं मे कण्हराईणं || १४४४ ||
તે કૃષ્ણરાજીઓની લખાઈ અને પિરિધ અસંખ્યાતા હજાર ચૈાજન પ્રમાણની છે. વિષ્ણુભ એટલે વિસ્તાર એટલે પહેાળાઇ સખ્યાતા હાર ચાજનની છે. (૧૪૪૪) હવે આ કૃષ્ણરાજીમાં રહેલા વિમાનાની સયાજના કહે છે.
ईसाणदिसाईसुं एयाणं अंतरेसु अट्ठसुवि ।
अ विमाणाई तह तम्मन्झे एकगविमाणं ||१४४५ ॥
આ આઠ કૃષ્ણુરાજીએના ઈશાન વિગેરે દિશાએના આંતરામાં એટલે એ કૃષ્ણરાજીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં આઠ વિમાના છે તથા તે આઠ વિમાનાની ખરાખર વચ્ચેના ભાગે એક વિમાન છે. (૧૪૪૫)
હવે તે વિમાનાના નામ કહે છે.
अचि १ तहऽच्चिमा लि २ वइरोयण ३ पभंकरे य ४ चंदाभं ५ । સામં ૬ મુદ્દામ 'છ સુવઠ્ઠામં ૨ ૮ ટ્ઠિામ ૧ ॥૪૪॥
૧. અભ્યંતર પૂર્વ કૃષ્ણરાજીની વચ્ચે અર્ચિવિમાન છે. ૨. એ પ્રમાણે પૂર્વમાં અર્ચિમાલિ, ૩. અભ્યંતર પૂ` દક્ષિણમાં વૈરાચન, ૪. દક્ષિણમાં પ્રભ’કર, પ. અભ્ય’તર દક્ષિણ પશ્ચિમમાં ચન્દ્રાભ, ૬. પશ્ચિમમાં સૂરાભ, ૭. અભ્ય’તર પશ્ચિમ ઉત્તરમાં શુક્રાભ, ૮. ઉત્તરમાં સુપ્રતિષ્ઠાભ, ૯. બધી કૃષ્ણરાજીઓની વચ્ચે ષ્ઠિાભ નામનું વિમાન છે. (૧૪૪૬) હવે એમાં રહેલા દેવા કહે છે,
अट्टारट्ठिया वसंत लोगंतिया मुग तेसुं ।
सत्तभवभवंता गिर्जति इमेहिं नामेहिं | १४४७॥
તે કૃષ્ણરાજીઓના આઠ આકાશભૂમિના આંતરામાં રહેલા અગ્નિ વગેરે વિમાનામાં લેાકાંતિકદેવા રહે છે. લે એટલે બ્રહ્મલાકના છેડે રહેનારા, જે દેવા તે લેાક્રાંતિક કહેવાય છે. તે દેવાની આસ્થિતિ આટૅ સાગરોપમ છે તથા તે દેવા સાત આઠ ભવામાં મેાક્ષને પામનારા છે. એ દેવા આગળ કહેવાશે, તે નામેાથી પણ કહેવાય છે. આલાય છે. (૧૪૪૭)