________________
૨૬૨. અંતર્લીપ
૪૪૫ શષ્ફલીકણ નામના ચાર અંતરંઢી છે. તે આ પ્રમાણે એકેકની આગળ હયક, આભાસિકની આગળ ગજકર્ણ, વૈવાણિકની આગળ ગોકર્ણ અને નાંગલિકની આગળ શક્લીકણું. એ પ્રમાણે આગળના દ્વિીપમાં પણ વિચારવું.
ત્યારપછી આ હયકર્ણ વિગેરે ચારે દ્વીપની આગળ યથાક્રમે ઈશાન વિગેરે દરેક વિદિશાઓમાં પાંચ પાંચસે જન ઓળંગી પાંચસે લેજના લાંબા પહોળા અને જબૂદ્વીપની વેદિકાથી પાંચસે જન પ્રમાણ આંતરે ૧. આદર્શમુખ, ૨. મેઢમુખ, ૩. અધોમુખ, ૪. ગૌમુખ નામના ચાર દ્વીપે છે. આ આઠ મુખ વિગેરે ચાર દ્વિીપની આગળ ફરી યથાક્રમાનુસારે ઈશાન વિગેરે દરેક વિદિશામાં છ-છ જન ઓળંગ્યા પછી છ-છ યેાજન લાંબા, પહોળા અને જે બૂદ્વીપની વેટિકાથી છ જ પ્રમાણના આંતરે ૧. અશ્વમુખ, ૨. હસ્તિમુખ, ૩. સિંહમુખ અને ૪. વ્યાધ્રમુખ નામના ચાર, દ્વીપ છે.
આ અશ્વમુખ વિગેરે ચારે દ્વીપની આગળ ફરી ઈશાન વિગેરે દરેક વિદિશામાં યથાક્રમે સાતસો યાજના ગયા પછી સાતસે યેાજન લાંબા-પહોળા વિસ્તારવાળા અને જંબુદ્વીપની વેદિકાથી સાત જન પ્રમાણુના અંતરે ૧. અશ્વકર્ણ, ૨. હરિક, ૩. અકણું, ૪. કર્ણપ્રાવણ નામના ચાર દ્વિીપ છે.
આ અશ્વકર્ણ વિગેરે ચારે દ્વીપોની આગળ યથાક્રમે ઈશાન વિગેરે દરેક ખૂણામાં આઠે-આઠ જન ઓળંગ્યા પછી આઠસે યેાજન લાંબા પહોળા વિસ્તારવાળી અને જબૂદ્વીપની વેદિકાથી આઠ જ પ્રમાણના આંતરે ૧. ઉલ્કામુખ, ૨. મેવમુખ, ૩. વિન્મુખ, અને ૪. વિદ્યુદંત નામના ચાર દ્વીપ છે.
ત્યારબાદ આ ઉકામુખ વિગેરે ચારે દ્વિીપથી આગળ યથાક્રમે ઈશાન, વિગેરે ચારે વિદિશાઓમાં દરેક ઉપર નવ-નવસે જન લાંબા-પહોળા વિસ્તારવાળા અને જબૂદ્વિીપની વેદિકાથી નવસે જન પ્રમાણુના આંતરે ૧. ઘનદંત, ૨. લષ્ટકંત, ૩. ગૂઢદંત, ૪. શુદ્ધદંત નામના ચાર કપ છે.
આ પ્રમાણે હિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં બધા મળી અાવીસ દ્રીપે છે. એ પ્રમાણે શિખરિ–વષધર પર્વતના પણ લવણ-સમુદ્રના પાણીને સ્પર્શથી લઈ ઉપરોક્ત પ્રમાણ અને અંતરવાળા ચારે વિદિશાઓમાં એકેક વિગેરે નામના અઠ્ઠાવીસ દ્વિીપ કહેવા. આથી બધા મળી છપ્પન (૫૬) અંતરદ્વીપ થાય છે. (૧૪૨૨ થી ૧૪૨૮), ' હવે આ દ્વીપ પર રહેલા મનુષ્યનું સ્વરૂપ કહે છે. संति इमेसु नरा वज्जरिसहनाराय संहणण जुत्ता । समचउरंसग संठाण संठिया देव समरुघा ॥१४२९॥ अट्ठधणुस्सयदेहा किंचूणाओ नराण इत्थीओ । पलिय असंखिज्जई भाग आऊया लक्षणों वेया ॥१४३०।।