________________
४३६
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - પુરુષના શરીર પ્રમાણુથી કંઈક મોટી એવી પાણીથી સંપૂર્ણ ભરેલ કુંડીમાં જે પુરુષ પ્રવેશ કરે અને તેના પ્રવેશ કરવાથી તે કુંડીમાંથી એક દ્રોણ પ્રમાણ એટલે સંપૂર્ણ અડધી ઘડી જેટલું પાણી નીકળે તે દ્રોણ કહેવાય. અથવા દ્રોણ પ્રમાણ પાણીથી એછી તે કુંડીને જે પુરુષ પ્રવેશ કરી સંપૂર્ણ કુંડી પ્રમાણવાળી કરી દે, તે પુરુષ માન યુક્ત કહેવાય છે. સાયુક્ત પુલથી ઉચિત હોવાથી જે પુરુષને ત્રાજવામાં તેલતાખતા-વજન કરતાં અડધા ભાર જેટલું જેનું વજન થાય, તે પુરુષ ઉન્માનયુક્ત કહેવાય છે.
જેનું પિતાનું જે અંગુલ તે આત્માંગુલ. તે પોતાના અંગુલવડે જેનું મેટું બાર અગળ પ્રમાણ હોય, તે પ્રમાણ યુક્ત મુખ કહેવાય. આ મુખ પ્રમાણુવડે નવ મુખ પ્રમાણ જે પુરુષ હોય તે પુરુષ પ્રમાણ યુક્ત થાય છે. બાર આંગળ પ્રમાણ એક મુખવડે નવું મુખ પ્રમાણના એક આઠ આગળ થાય છે. તેથી આટલી ઉંચાઈ પ્રમાણને પુરુષ પ્રમાણ યુક્ત થાય છે. આ પ્રમાણે માન, ઉન્માન, પ્રમાણરૂપ ત્રણ પ્રકારના લક્ષણ ઉત્તમ પુરુષોના નિશ્ચિયથી જાણવા. (૧૪૧૦)
- ૨૫૯, અઢાર પ્રકારે ભક્ષ્યજન सूओ १ जणो २ जवनं ३ तिनि य मंसाई ६ गोरसो ७ जूसो ८ । भक्खा ९ गुललावणिया १० मूलफला ११ हरियग १२ डागो १३ ॥१४११॥ होइ रसालू यं १४ तहा पाणं १५ पाणीय १६ पाणगं १७ चेव । अट्ठारसमो सागो १८ निरुवहओ लोइओ पिण्डो ॥१४१२॥
સૂપ એટલે દાળ, ઓદન એટલે ભાત, જવરૂપી અન્ન, ત્રણ પ્રકારના માંસ, ગેરસ, ઓસામણ, ગળપાપડી, મૂળફળ, લીલું શાક, રસાલુ, પાન, પાણી, પાણક એટલે પીણા અને શાક. આ અઢાર પ્રકાર નિરૂપહત એટલે દેષ વગરનો લૌકિકપિંડ એટલે નિર્વિવેકી લેકમાં પ્રસિદ્ધ આહાર છે. (૧૪૧૧-૧૪૧૨)
जलथलखयरमंसाई तिनि जूसो उ. जीरयाइओ । मुग्गरसो भक्खाणि य खंडखज य पमोक्खाणि ॥१४१३।। गुललावणिया गुडपप्पडीउ गुलहाणियाउ वा भणिया । मूलफलंतिकपयं हरिययमिह जीरयाईयं ॥१४१४॥ डाओ वत्थुल राईण भजिया हिंगुजीरयाइजुया । सा य रसालू जा मन्जियत्ति तल्लक्खणं चेयं ॥१४१५।। दो घयपला महु पलं दहियस्सद्धार्थ मिरिय वीसा । दस खंडगुलपलाई एस रसालू निवइ जोगो ॥१४१६॥ ..