________________
४२२
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જમીનના ભાગથી જ લઈ પ્રદેશ વૃદ્ધિપૂર્વક જળરાશિ પાણીને સમૂહ ક્રમસર વધતા વધતા ત્યાં સુધી વિચારવી કે જ્યાં બંને તરફથી પંચાણું હજાર જન થાય. પંચાણુ હજાર એજન પૂરા થાય ત્યારે બંને તરફથી સમતલ જમીન ભાગની અપેક્ષાએ પાણીની વૃદ્ધિ સાતસે યેાજન થાય છે. એને એ ભાવ છે કે તે જગ્યાએ સમતલ જમીનના ભાગની અપેક્ષાએ હજાર જનની ઊંડાઈ છે. અને તેની ઉપર સાત જનની જળવૃદ્ધિ છે, ત્યારપછી બરાબર વચ્ચેની દસ હજાર યોજન વિસ્તારવાળી જગ્યામાં એક હજાર જનની ઊંડાઈ છે અને સેળ હજાર જન પાણીની વૃદ્ધિ છે.
પાતાળ કળશમાં રહેલા વાયુનો ભ થવાથી તે સોળ હજાર યોજન ઉપર દિવસમાં અહોરાત્રમાં બેવાર કંઈક ન્યૂન બે ગાઉ જેટલું પાણી વિશેષ રૂપે વધે છે. અને પાતાળ કળશમાં રહેલે વાયુ શાંત થવાથી તે વધારે ઓછો થઈ જાય છે. (૧૩૮૮).
૨૫૪. ઉસેધાંગુલ, આત્માંગુલ, અને પ્રમાણુગલ उस्सेहंगुल १ मायंगुलं च २ तइयं पमाणनामं च ३ । इय तिन्नि अंगुलाई वावारिज्जति समय मि ॥१३८९॥
સિદ્ધાંતમાં ઉભેધાંગુલ, આમાંગુલ અને ત્રીજું પ્રમાણુગુલ–એ ત્રણ અંગુલને વ્યાપાર એટલે ઉપયોગ છે.
- વારિ-ળ વિગેર ધાતુના દંડકમાં શક્તિ ધાતુ ગતિ અર્થમાં છે. અને ગતિ અર્થ વાળા ધાતુઓ જ્ઞાનના અર્થમાં પણ આવે છે. આથી જેનાવડે પદાર્થો જાણી શકાય તે અંગુલ, એટલે પ્રમાણમાપ વિશેષ. તે પ્રમાણ ઉત્સધાંગુલ–આત્માગુલ અને ત્રીજું પ્રમાણગુલ–એમ ત્રણ પ્રકારે છે. આ ત્રણે અંગુલવડે સિદ્ધાંતમાં તે–તે વસ્તુઓ યથારોગ્ય મપાય છે. (૧૩૮૯) :હવે આ ત્રણે અંગુલોમાં ઉસેધાંગુલ કેટલા પ્રમાણનું છે. એવી શંકાના સમાધાન રૂપે તે અંગુલની ઉત્પત્તિને કેમ કહે છે. ઉસેધાંગુલ - . सत्]ण सुतिक्क्षणवि छेत्तं भेतुं च जं किर न सका । .... . तं परमाणु सिद्धा वयंति आई पमाणाणं ॥१३९०॥ * સુતીક્ષ્ણ શસ્ત્રવડે જે બિલકુલ છેદી કે ભેદી શકાય નહીં તેને સિદ્દીકેવળજ્ઞાનીઓ, પ્રમાણુના આદિ કારણુ પ્રથમ મૂળરૂપ પરમાણું કહે છે.
સારી એવી તીકણ તલવાર વગેરે શોવડે જેને બે ભાગ કરવા રૂપ છેદી ના શકાય તથા ટુકડાઓ કરવા રૂપ ફાડી ન શકાય અથવા કાણુઓવાળું ન કરી શકાય