________________
૧૦
: - પ્રવચન-સારોદ્ધાર | ૭. પ્રતિપૃચ્છા : પ્રતિપૃચ્છા એટલે ફરીવાર પૂછવું. આગળ નકકી થયેલા કાર્યને કરનારે કાર્ય કરતી વખતે ફરીવાર પૂછવું. કેમકે પ્રજનભૂત કાર્ય થઈ ગયું હોય, તો તેને ફરી નિષેધ પણ કરાય માટે પ્રતિપૃચ્છા કરવાની હોય છે. '
૮. જીંદણું છંદના એટલે વહારીને લાવેલ અશન વગેરે વાપરવા માટે આમંત્રણ આપવું તે છંદના.
૯. નિમંત્રણ - ગોચરી વહોરી ન હોય ત્યારે કહે કે હું તમારા માટે અશન વગેરે લઈ આવું? તે નિમંત્રણ.
૧૦. ઉપસંપદા - ઉપસંપદા તે વિધિપૂર્વક બીજા ગચ્છમાં અધ્યયન આદિ માટે જવું તે.
આ કાલ વિષયક સામાચારી દશ પ્રકારે સંક્ષેપમાં કહી છે. હવે એ દરેકને વિસ્તારથી કહેવાની ઈચ્છાપૂર્વક દરેકની અલગ અલગ પ્રરૂપણ કહેવાશે. (૭૬૦-૭૬૧)
जइ अब्भत्थिज्ज परं कारणजाए करेज्ज. से कोई । तत्थ य इच्छाकारो न कप्पड़ बलामिओगो उ १ ॥७६२॥ .
કારણ ઉત્પન્ન થાય તો અન્ય સાધુને પ્રાર્થના કરે અથવા બીજે કઈ પણ તેનું કરે ત્યાં ઇછાકારને ટેગ કરો, સાધુને બલાત્કાર ક૯પતા નથી.
૧. ઈચ્છાકાર – સાધુ નિષ્કારણ કેઈને પણ પ્રાર્થના (વિનંતિ) કરે નહીં માટે જે કઈક સાધુને માંદગી વગેરે કઈક કારણ ઉત્પન્ન થાય, તે વિનંતિ કરવા ઇચ્છાકારનો પ્રયોગ કરે.
- અથવા કઈક સાધુ પ્રાર્થના કર્યા વગર પણ કઈક સાધુનું કારણ વિશેષ કાર્ય કરે, તે વખતે પણ પ્રાર્થના વિના તેનું કાર્ય કરવાની ઈચ્છાવાળા સાધુ પાસે પણ ઈચ્છાકારનો પ્રવેગ કરવો જોઈએ. પ્રાર્થના વગર બીજાનું કાર્ય કરનારા વિરલા પુરુ હોય છે. . પ્રશ્ન :- ઈરછાકાર પ્રયોગ શા માટે કરવામાં આવે છે ? : ૧ : ઉત્તર - બળાત્કારે ન કરાવાય એટલા માટે ઇચ્છાકાર પ્રયોગ છે. કેઈપણ કારણે સાધુઓ પાસેથી ઇચ્છા વિના કામ કરાવાય નહિ માટે ઈચ્છાકાર પ્રયાગ કરવો. કયારેક કારણ વિશેષે બેલાભિગ પણ કરાય છે. (૭૬૨) .
. - સંગમનો મુસિ fift વિતારિયે !
. मिच्छा एयंति वियाणिऊण मिच्छत्ति कायव्वं २ ॥७६३॥
સંયમયોગમાં ઉજમા થયેલ સાધુએ જે કઈ પણ વિપરીત આચર્યું હોય એને મેં આ બેઠું કર્યું છે- એમ જાણી મિચ્છામિ દુક્કડ આપવું તે મિચ્છાકાર.