________________
૩૯૯
૨૩૬. અણુવ્રતના ભાંગા
તથા ત્રિકના ગે પણ દસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે, પહેલે બીજે ત્રીજે, પહેલો બીજે થે, પહેલે બીજે પાંચમે, પહેલે ત્રીજે થે, પહેલે ત્રીજે પાંચમે, પહેલો ચેાથે પાંચમે એમ ચારણવડે છ ભાંગા. બીજે ત્રીજે, ચે, બીજે ત્રીજો પાંચમો, બીજો એથે પાંચમ એમ ચારણવડે ત્રણ, ત્રીજે ચોથે પાંચમ એ એક-એમ કુલ્લે દસ ભાંગા થયા.
ચારના સંયેગે પાંચ ભાંગા થાય છે. પહેલે બીજો, ત્રીજે -એ પહેલો, પહેલે ત્રીજે, ચોથે પાંચમે એ બીજે, પહેલે બીજે, ત્રીજે પાંચમે–એ ત્રીજે, પહેલો બીજે, એથે પાંચમો-એ ચોથે, બીજે ત્રીજો, ચોથે પાંચ-એ પાંચમે ભાગે. પાંચના મેગે ચારણાને અભાવ હોવાથી એકજ ભાંગે છે. (૧૩૩૫)
એ પ્રમાણે બધે ચારણું કરવી. હવે ગ્રંથકાર જાતે જ બારે દેવકુલિકાઓની કમસર ગુણાકારરૂપ સંખ્યા કહે છે.
बारस १ छावट्ठीवि य २ वीसहिया दोय ३ पंच नव चउरो ४ । दो नव सत्त य ५ चउ दोनि नव य ६ दो नव य सत्तेव ९॥१३३६॥ पण नव चउरो ८ वीसा य दोनि ७ छावढि १० बारसे ११ को १२ य सावय भंगाणमिमे सव्वाणवि हुंति गुणकारा ॥१३३७॥
૧, બાર ર, છાસઠ ૩, બાવીસ ૪, ચારસે પંચાણું ૫. સાતસોબાણું ૬. નવસાવીસ ૭. સાતબાણું ૮ ચારસો પંચાણું ૯. બસોવીસ ૧૦. છાસઠ ૧૧, બાર ૧ર. એક શ્રાવકના આ બધાયે ભાંગાઓને આ પ્રમાણે ગુણાકાર થાય છે,
બાર, છાસઠ, બાવીસ ગાથામાં ગણિત વ્યવસ્થાના આધારે ઉલટી રીતે સંખ્યા કહી છે. આથી પાંચ, નવ અને ચારને ચાર પંચાણું રૂપે સમજવું. એ પ્રમાણે આગળના પદમાં પણ જાણવું. સાતસે બાણું, નવસે વીસ, સાતસે બાણું, ચારસો પંચાણું, બસેવીસ, છાસઠ, બાર અને એક–આ પ્રમાણેની સંખ્યા શ્રાવકેના છત્રીસ વિગેરે બધાયે ભાંગારૂપ ગુણ્ય સંખ્યાઓના અનુક્રમે ગુણાકાર થાય છે. અહિં “સર્વ” શબ્દથી એ જણાવે છે કે ફક્ત ભંગીઓના જ આ ગુણાકાર નથી પરંતુ એકવીસ ભંગી વિગેરે ભાંગાઓમાં પણ છે. કારણ કે ગુણાકારરૂપ સંખ્યા બધે એક સરખા સ્વરૂપવાળી છે. (૧૩૩૬–૧૩૩૭) હવે બારે દેવકુલિકાઓની કમસર ગુર્ય સંખ્યા કહે છે.
छच्चेव य १ छत्तीसा २ सोल दुगं चेव ३ छ नव दुगमिकं ४ । . ઇ સર સર સર ૨ ૨ છqન છાદિ ર૩ ઇદે ૬ રૂરતા