________________
૩૯૧
૨૩૬. અણુવ્રતના ભાંગ
ગેમાં મનકરણ, વચનકરાવણ અને કાયારૂપ ગોમાં અનુમોદનરૂપે ત્રણ ત્રગડા, ત્રણ બગડા અને ત્રણ એકડા ક્રમસર સ્થાપવા તેની નીચે કમસર ત્રણ, બે, એક, ત્રણ, બે, એક, ત્રણ, બે, એક–એ પ્રમાણે કમસર મનકરણ, વચનકરાવણ અને કાયા, અનુમદનરૂપ કરણે સ્થાપવા જોઈએ. એમ પદ ઘટના છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
૧. વિવિધ-વિવિધરૂપ પહેલો ભાગ છે એમાં કઈક ગૃહસ્થ નિયમ કરે કે સાવવએગ કરું નહિ, કરાવું નહિ, અનુમેહુ નહિ. મન, વચન, કાયાવડે એક ભાગ છે.
૨. વિવિધ-દ્વિવિધ એ બીજે મૂળભાંગે છે. એના પેટાભાંગ ત્રણ છે. તે આ પ્રમાણે કરૂં નહિ, કરાવું નહિ, અનુદુ નહિ. ૧. મનવચનથી, ૨. મનકાયાથી, ૩. વચનકાયાથી.
૩. ત્રિવિધ–એકવિધ એ ત્રીજો ભાગો છે. એના પણ પેટભેદ ત્રણ છે. કરું નહિ, કરાવું નહિ, અનુદુ નહિ ૧. મનથી, ૨. વચનથી અથવા ૩. કાયાથી.
૪. દ્વિવિધ–ત્રિવિધરૂપ ચોથો ભાંગે એના પણ ઉત્તરભેદે ત્રણ છે. ૧. કરવું નહિ, કરાવવું નહિ, મન-વચન-કાયાવડે, ૨. કરવું નહિ, અમેદવું નહિ, મન-વચન-કાયાવડે અથવા કરાવવું નહિ અને અનુમોદવું નહિ મન-વચન-કાયાવડે.
૫. દ્વિવિધ-દ્વિવિધરૂપ પાંચમે ભાંગો એના ઉત્તરભે નવ છે. તે આ પ્રમાણે ૧. મનવચનવડે ન કરે ન કરાવે, ૨. મનકાયાવડે ન કરે ન કરાવે, ૩. વચનકાયાવડે ન કરે ન કરાવે, ૪. કરે નહિ, અનુદે નહી મનવચનવડે, ૫. મનકાયાવડે, ૬.વચનકાયાવડે, ૭. કરાવે નહિ, અનુદે નહિ, મનવડે, ૮. વચનવડે, ૯. કાયાવડે.
. દ્વિવિધ-એકવિધરૂપ છઠ્ઠો ભાગો છે. તેના પેટભેદ નવ છે. ૧. કરે નહીં, કરાવે નહિ મનથી, ૨. વચનથી, ૩. કાયાથી, ૪. કરે નહિ, અનુમે દે નહિ, મનથી, ૫. વચનથી, ૬. કાયાથી, ૭. કરાવે નહિ, અનુદે નહિ મનથી, ૮. વચનથી, ૯. કાયાથી.
૭. એકવિધ–વિવિધરૂપ સાતમે ભાંગે છે. એના પણ પેટભેદ ત્રણ છે. ૧. મનવચન-કાયાવડે કરે નહિ, ૨. મન-વચન-કાયાવડે કરાવે નહિ, ૩. મનવચનકાયાવડે અનુદે નહિ.
૮. એકવિધ–દ્વિવિધ એ આઠમે ભાંગે એના પણ પેટભેદે નવ છે. તે આ પ્રમાણે ૧. મનવચનવડે કરે નહિ, ૨. મનકાયાવડે કરે નહિ, ૩. વચનકાયાવડે કરે નહિ, ૪. અથવા કરાવે નહિ મનવચનવડે, ૫. મનકાયાવડે, ૬. વચનકાયાવડે, ૭. અનુદે નહિ મનવચનવડે, ૮. મનકાયાવડે, ૯. વચનકાયાવડે.
૯એકવિધ-એકવિધ એ નવમે મૂળભાંગે. અહીં પણ પેટાભાંગા નવ છે. ૧. કરે નહિ મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે, ૪. કરાવે નહિ મનવડે, ૫. વચનવડે, ૬. કાયાવડે, ૭. અનુદે નહિ મનવડે, ૮. વચનવડે, ૯. કાયાવડે-આ પ્રમાણે નવ