________________
अ६६
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ અગીપણું આ પ્રમાણે છે. ત્રણે વેગના દરેકના સૂક્ષમ અને બાદર એમ બે–બે પ્રકાર છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વક્રોડવર્ષ સુધી વિચરી-વિહરી જ્યારે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે સગીકેવલિ શૈલેશીકરણને સ્વીકારવા માટે પહેલા બાદરકાગવડે બાદર વચનગનો વિરોધ કરે છે તે પછી બાદરમાગને નિરોધ કરે છે. ત્યારપછી સૂક્ષકાગવડે બાદ કાયયેગને રૂંધે છે. કારણ કે બાદરગ જ્યાં સુધી હોય ત્યાં સુધી સૂ ગને નિરોધ થઈ શક્તા નથી. પછી તે સૂમમનોગવડે જ સૂકમવચનગને, તે પછી સૂકમ મનોગને રૂંધે છે. તે પછી સૂમક્રિયા અનિવૃત્તિ નામનું ગુલધ્યાનનું ધ્યાન કરતા-કરતા સૂકાયેગને પિતાના આત્માવડે જ નિરોધ કરે છે. કારણ કે બીજા ટેકારૂપ વેગને અભાવ હોય છે. તે સૂફમકાયોગના નિરોધ પછી સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ નામના શુફલધ્યાનને ધ્યાવતા–ધ્યાવતા હસ્વ પાંચ અક્ષરોના ઉચ્ચારણ પ્રમાણુ કાળના શૈલેશીકરણમાં પ્રવેશ કરે છે. ગલેશ્યરૂપ કલંક રહિત યથાખ્યાત ચારિત્રના જે ઈશ એટલે સ્વામી-માલિક. તે શલેશ. તેને જે ભાવ તે શિલેશી. ત્રીજા ભાગની ન્યૂનતાપૂર્વક પોતાના શરીરને અવગાહનામાં પેટ વિગેરેના પોલા ભાગને પૂરવાના કારણે પિતાના આત્મપ્રદેશો સંકુચિત થવાથી આત્માને જે શૈલેશભાવ. (સર્વ સંવરરૂપી જે શીલ તેના ઈશ) એટલે આત્માની અતિ સ્થિરતાપૂર્વક સ્થિતિ. તેમાં જે કરણ તે શેલેશીકરણ. તે કરણ આ પ્રમાણે છેશૈલેશીકરણની પ્રક્રિયા :
આગળ રચેલ શેલેશીકરણના સમયેના સમાન ગુણશ્રેણીવાળા વેદનીય, નામ, ગોત્ર એ ત્રણ અઘાતિકર્મોની અસંખ્યાત ગુણશ્રેણીવડે અને બાકી રહેલા આયુષ્ય યથાસ્વરૂપ સ્થિત શ્રેણીવડે જે નિર્જરા કરવી તે શિલેશીકરણ. તે શેલેશીકરણમાં પ્રવેશેલ અગકેવલિ થાય છે. આ ભવસ્થાને હોય છે. તે શેલેશીકરણના અંતિમ સમય પછી તરત જ એરડાનો કેશ-દેડે ફાટવારૂપ સહકારી સ્વભાવ વિશેષ પ્રગટવાથી એરંડાના ડેડા-ફુલની જેમ કેવલિભગવંત પણ કર્મસંબંધથી છૂટવારૂપ સહકારી સ્વભાવ વિશેષથી જીવની ઉર્વગતિ હોવાથી જીવ, ઉપરની દિશા તરફ ગતિ કરે છે. તે ઉપર જતા. ઋજુશ્રેણીપૂર્વક ઉપર જઈ અહીં જેટલા આકાશપ્રદેશમાં પિતે રહ્યા હોય તેટલાં જ પ્રદેશોને અવગાહીને રહે છે. જે સમયે અહીંથી આત્માક્ષેત્ર છેડે છે, તેના પછી બીજા સમયને સ્પર્યા વગર એટલે એ જ સમયે લેકના છેડે જાય છે. લોકાંતથી આગળ ગતિસહાયક ધર્માસ્તિકાયને અભાવ હોવાથી જતા નથી. ત્યાં જઈ શાશ્વતકાલ સુધી રહે છે. (૧૩૦૨)