________________
૨૧૮. અબાધાસહિત ક સ્થિતિ
૩૪૧
કોડી સાગરાપમની સ્થિતિ છે, તેમના તેટલા સેા વર્ષના અબાંધાકાળ જાળુ. તેથી માહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરાપમની છે અને તેના અમાધાકાળ સીત્તેર સે। એટલે સાતહાર વર્ષ છે. તે આ પ્રમાણે છે. કાઈ કે મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધી હોય તેને સાતહજાર (૭૦૦૦) વર્ષ સુધી માહનીયકમ પેાતાના ઉદય વડે જીવને કોઈપણ ખાધા ઉત્પન્ન ન કરી શકે-કરતું નથી. અખાધાકાળ વગરની સ્થિતિ કદલિકને નિષેધકાળ છે. એટલે કમ ઢળિયાનાં ભાગવટાના કાળ છે. એટલે સાતહજાર વર્ષ પ્રમાણ વખતમાં-કાળમાં ભાગવવા યાગ્ય દળિયાના નિષેધ એટલે ભાગવટા થતા નથી. પરંતુ તે પછીના કાળે ભાગવટા થાય છે.
નામ અને ગાત્રકની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે, એ હાર વર્ષની અબાધા છે અને અમાધાકાળ વગરના કાળ ક્રમ ઢળિયાને ભગવવાનેા કાળ છે.
જ્ઞાનાવરણુ, દેશનાવરણુ, વેદનીય અને અંતરાય એ ચારકર્મીની ત્રીસ કાડાકોડી સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને ત્રણ હજાર વર્ષના અબાધાકાળ છે તથા અબાધાકાળ વગરની સ્થિતિ કઢળિયાને ભાગવવાના કાળ છે.
આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, પૂ કોડના ત્રીજો ભાગ અબાધાકાળ છે અને અખાધાકાળ વગરના કાળ ક્રલિકના ભાગવટાના કાળ છે. સૂત્રકારે આયુષ્યના પૂર્વ ફ્રોડના ત્રીજો ભાગ અબાધારૂપપણે જ જાય છે પણ ઉદયમાં નથી આવતા આથી આયુષ્યની જેટલી સ્થિતિ આયુષ્યરૂપે ભાગવાય છે. તેટલી સ્થિતિ આખાધાકાળ વગરની સ્વીકારી છે એમ જાવું (૧૨૮૦)
ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપસ'હારપૂર્વક જયન્યસ્થિતિ કહે છે.
एसा उकोसठि इयरा वेयणिय बारस मुहुत्ता |
अट्ठ नामगोते सेस सु मुहुतो ।।१२८१ ॥
આ પૂર્વે કહેલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બીજી જઘન્ય સ્થિતિ વેદનીયની બારમુહૂર્ત, નામગાત્રની આš-આઠે મુહૂની છે અને બાકીનાની અ‘તસુની છે.
પૂર્વોક્ત–ઉપરોક્ત ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે જઘન્યસ્થિતિ વેદનીયકમ ની બારમુહૂત ની છે. વેઢનીયની જવન્ય સ્થિતિ એ પ્રકારે હાય છે. ૧. કષાયવાળા જીવાની અને ૨. અકષાયવાળા જીવાને આશ્રયી. એમાં કષાય રહિત જીવાને વેદનીય જઘન્ય સ્થિતિ એ સમયની છે. આથી તે કમ પહેલાં સમયે બંધાય. બીજે સમયે ભાગવાય અને ત્રીજા સમયે નિર્જરાય એટલે અક ભાવને પામે છે. કષાય વગરના જીવાને, કષાય વગરના હાવાથી બહુતર સ્થિતિના ખંધના અસ‘ભવ છે. કષાયવાળાને ગાથામાં કહેલ ખાર