________________
૩૧૮
दस सोलस छव्वीसा एया मेलिवि सत्तसट्ठीए । ते उई होइ त बंधणभेया उ पन्नरस || १२७३॥ वेव्वाहारोरालियाण सगतेयकम्भजुत्ताणं ।
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
नव बंधणाणि इयरदुसहियाणं तिन्नि तेर्सिपि ॥ १२७४॥ सव्वेहिवि छूढेहिं तिगअहियसयं तु होइ नामस्स । इय उत्तरपयडीण कम्मट्ठग अट्ठवन्नसयं ॥१२७५ ॥
પાંચ બધન, પાંચ સંઘાતન, પાંચ વસ્તુ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, દસ, સાલ અને છવ્વીસ ભેદો મેળવતા કુલ્લે સડસઠ (૬૭) ભેદો થાય છે. જ્યારે બધના ભેદો ૫'દર કરીએ તે ત્રાણુ ભેદો થાય છે. વૈક્રિય, આહારક, ઔદારિક, પેાતાની સાથે, તૈજસ સાથે અને કામણુ સાથે એમ દરેકના ત્રણ-ત્રણ ગણુતા નવ બંધના થાય, ઇત્તર એટલે તેજસ, કામ ણુ, એ એની સાથે ગણુતા ત્રણ-ત્રણ ભેદો. આ બધા ભેદોને એકઠા કરતા એકસેા ત્રણ ભેદ નામકમના થાય છે. આઠે કૅની આ એકસેા અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિઓ છે.
ઔદ્યારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાણુ, એમ પાંચ પ્રકારના બંધન. સંઘાતનામ પણ ઔદ્યાકિ, વૈક્રિય, આહારક, તૈજસ, કામ ણુ-એમ પાંચ પ્રકારે છે. કૃષ્ણ (કાળા), નીલ (લીલેા), લાલ, પીળા અને સફેદ—એમ પાંચ પ્રકારે વણુ નામ છે. સુરભિ ( સુગંધ ) અને દુરભિ ( દુગ ‘ધ )—એમ બે પ્રકારે ગઇંધનામ છે. તીખા, કડવા, તૂરા, ખાટા અને મીઠા-એમ પાંચ પ્રકારે રસનામ છે.
કર્કશ એટલે ખરખચડા, મૃદુ એટલે કેામળ, હલકા-લઘુ, ભારે-ગુરુ, ઠંડા, ગરમ, ચીકણા અને લુખ્ખા-એમ આઠ પ્રકારે સ્પર્શનામ છે. એમ આ પ્રમાણે વીસ પ્રકારે વર્ણાદિનામામાં છે. આ વીસમાંથી વણુ, ગધ, રસ, સ્પર્શને સામાન્યરૂપે ચાર જ ગણુતા સાળ પ્રકૃતિ દૂર થવાથી સડસઠ પ્રકૃતિએ થાય છે. તેમજ બંધન-સઘાતનના સભેદો સાથે ગણવાથી છવ્વીસ
આ સેાળ પ્રકૃતિ પ્રકૃતિએ થાય છે.
આ છવ્વીસ પ્રકૃતિએને આગળની સડસઠ પ્રકૃતિમાં ઉમેરતાં નામમની ત્રાણુ પ્રકૃતિએ થાય છે.
બંધન નામના બીજી રીતે પંદર ભેદો થાય છે. તે આ પ્રમાણે ૧. વૈક્રિય, આહારક, ઔદારિક એ દરેક ભેદોને પેાતાના ભેદ સાથે તથા કાણુ દરેકના ત્રણ-ત્રણ ભેદ થવાથી ત્રણના નવ ભેદા થાય છે, તે
અને તેજસ સાથે ગણુતા આ પ્રમાણે ૧. વૈક્રિય