________________
૨૧૪ જીવ સંખ્યા કુલક
૩૦૯ પ્રકારના અનુત્તરદે. બધા મળી છપ્પન ભેદ વૈકિય શરીરવાળા ના થાય છે. તેમાં મનુષ્ય ને તિર્યચના બે ભેદ ઉમેરતાં કુલે અઠ્ઠાવન ભેદ જીવના થાય છે. તે અઠ્ઠાવન ભેદના દરેકના અપર્યાપ્ત-પર્યાપ્ત ગણતા એક સેલ ભેદ જીવના થાય છે. (૧૨૪૪-૧૨૪૫)
सनिदुगहीण बत्तीससंगयं तं सयं छयत्तालं । तं भव्वाभधगदुरभव्वा आसन्नभव्यं च ॥१२४६॥ संसारनिवासीणं जीवाण सय इमं छयत्तालं । अप्पं व पालियव्यं सिवसुहकंखीहिं जीवेहिं ॥१२४७।।
સત્તિ દ્વિક વગર આગળ કહેલા બત્રીસ ભેદને ગણતા એક વેંતાલીસ ભેદો થાય છે. તે ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને આસનભવ્ય, સંસારમાં રહેલા આ એકસો સેંતાલીસ ભેદને શિવસુખ ઈચ્છનારા જીએ પોતાના આત્માની જેમ પાળવાં જોઈએ.
પર્યાપ્ત-અપર્યાપ્તરૂપ સંક્ષિદ્ધિક વગર આગળ કહેલા બત્રીસ ભેદને એટલે ત્રીસ ભેદને એકસે સેલ ભેદમાં ઉમેરતા–મેળવતા એક વેંતાલીસ ભેદો થાય છે. અહીં એક સેલ ભેમાં સંઝિદ્ધિકનો સમાવેશ થઈ જતા હોવાથી સંસિદ્ધિકને બત્રીશ ભેદ માંથી છોડી દીધું છે. આ એક બેંતાલીશ ભેદને ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય અને આસનભવ્યરૂપ ચાર ભેદમાં સમાવેશ થાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
આગળ કહેલા એક બેંતાલીસ ભેમાંથી કેટલાક જીવો ભવ્ય છે. કેટલાંક અભવ્ય છે, કેટલાંક દુર્ભવ્ય છે. કેટલાંક આસનભવ્ય જીવે છે. એમાં જે છ મુક્તિરૂપ પર્યાયને પામશે તે ભવ્ય એટલે મોક્ષમાં જવા ગ્ય જે છે તે ભવ્ય જીવો પણ તે બધાય અવશ્ય સિદ્ધિગામિ નથી. કારણ કે કેટલાક ભવ્યને પણ મેક્ષમાં જવાને સંભવ નથી. કહ્યું છે કે “મરવા વિ જ સિજ્જિયંતિ ફ” કેટલાંક ભવ્ય પણ સિદ્ધ થશે નહિ.” વિગેરે ભવ્યથી જે વિપરીત તે અભવ્ય. તે અભવ્ય ક્યારે પણ સંસાર સાગરનો પાર પામ્યા નથી– પામવાના નથી અને પાર પામશે નહીં. ભવ્યનું આ ભવ્યત્વપણું અનાદિકાલથી સિદ્ધ એવું શાશ્વત છે. જેથી એ બીજી સામગ્રી વડે પાછળથી ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી. ભવ્યનું ભવ્યપણું પરિણામિક ભાવનું છે, છતાં ક્ષે જાય છે ત્યારે તે નાશ પામે છે. આ પ્રમાણે અભવ્યનું અભવ્યત્વપણું પણ જાણવું.
જે કે ભવ્ય-અભવ્ય એ ભેદમાં જ બધાયે જીવ ભેદને સમાવેશ થઈ જાય છે. છતાં પણ ભવ્યપણાની વિશેષતાના કારણે દુર્ભવ્ય તથા આસનભવ્ય ભેદે જુદા ગ્રહણ કર્યા છે. દર એટલે અતિ લાંબા કાળે મોક્ષે જવા યોગ્ય જે જીવે છે, તે દુર્ભવ્ય. જેઓ ગશાળાની જેમ લાંબા વખતે મેક્ષમાં જશે જેઓ તે જ ભવમાં કે બે-ત્રણ વિગેરે ભમાં મોક્ષે જશે તે આસનભવ્ય...