________________
* પ્રકાશક * ભદ્રકર પ્રકાશન
જ્ઞાનમંદિર ૪૯/૧, મહાલક્ષમી સોસાયટી, સુજાતા પાસે,
શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
આ કિંમત રૂા. ૮૦-૦૦
સં. ૨૦૪૯ હિં. ભા. સુ. ૪ (સંવત્સરી મહાપર્વ).
- -: અનુવાદ - પરમ પૂજ્ય કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયવિકમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સરળ સ્વભાવી આચાર્યદેવ શ્રીમદ્ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વિદ્વાન
મુનિરાજ શ્રી અમિતયશવિજયજી મહારાજ.
: સંપાદક–સમાજંક : પરમ પૂજ્ય કલિકાલ કલ્પતરુ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સુરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય...!
વીર સ ૨૫૧૯ તા. ૧૯-૯-૧૯૯૩
રવિવાર
છે મુદ્રક જ કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ૭ ૩૮૭૯૬૪