________________
૧૪૯. સમ્યક્ત્વના પ્રકાર
૧૪૯ તેના છેલ્લા પુદ્દગલના ભગવટાના કાળે હોય છે. સમ્યક્ત્વના પુદગલેને જે ભગવેઅનુભવે તે વેદક. તે વેદકથી એટલે અનુભવનારથી સમક્તિ અભિન્ન હોવાના કારણે સમ્યક્ત્વ પણ વેદક કહેવાય. અથવા જેમ આહારાય તે આહારક તેમ જે વેદાય તે વેદક.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે, ક્ષપકશ્રેણી સ્વીકારનાર અનંતાનુબંધી કષાય ચતુટ્ય ખપાવી મિથ્યાત્વ અને મિશ્રપુજને પણ સંપૂર્ણ ક્ષય કરી નાંખે પછી સમ્યકત્વના પુજની પણ ઉદીરણા કરી કરીને ભોગવવા વડે ખપાવતા ઉદીરણા પૂરી થાય પછી છેલ્લે ભાગ - બાકી હેતે છતે હજુ પણ જે કેટલાક સમકિતમોહન પુજના પુદ્ગલેને, ભગવતે (વેદતો) હોવાથી તેને વેદકસમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન -જે વેદક સમિતિ આ પ્રકારનું છે, તે લાપશમિકથી આમાં શું વિશેષતા છે? કારણ સમકિતપુજના મુદ્દગલોને ભેગવટો તે બંને જગ્યાએ સમાન છે.
ઉત્તર:- સાચી વાત છે. પરંતુ આ વેદકસમ્યકત્વ સંપૂર્ણ ઉદયમાં આવેલા પુગલને ઉદયમાં અનુભવનારને કહ્યું છે. જ્યારે આ ક્ષચોપશમસમ્યક્ત્વ, જેમને સમ્યકત્વ મોહનીયના પુદ્ગલો ઉદયમાં આવ્યા છે અને ઉદયમાં નથી આવ્યા તેવાને હોય છે. આ વિશેષતા છે. બાકી વાસ્તવિક પણે તો વેદક પણ ક્ષાપશમિક જ છે. કારણ કે છેલ્લા ભાગમાં બાકી રહેલા પુદ્ગલેનો ક્ષય થતો હોવાથી અને છેલ્લા ભાગમાં રહેલા પુદગલને મિથ્યાસ્વભાવ દૂર થવા રૂપ ઉપશમને સદ્દભાવ હોવાથી ક્ષયપશમ જ છે. (૯૪૮) હવે દશ પ્રકારે સમ્યકત્ર કહે છે. ___ एय चिय पंचविहं निस्सग्गाभिगगभेयओ दसहा । अहवावि निसग्गरुई इच्चाइ जमागमे भणिअं ॥९४९॥
આગળ કહેલા પાંચ પ્રકારોને નિસગ અને અભિગમ એમ બે ભેદે ગુણતાં દસ પ્રકાર થાય છે. અથવા આગમમાં કહેલનિસરુચિવિગેરે જાણવા.
ઉપર આગળ કહેલા પાંચ પ્રકારના સમ્યક્ત્વને નિસંગ અને અધિગમ એ બે ભેદેવડે ગુણતા દશ પ્રકાર થાય છે. ક્ષાયિક, ક્ષાપથમિક, ઔપશમિક, સાસ્વાદન અને વેદક આ દરેકના નિસર્ગથી પાંચ ભેદ અને અધિગમથી પાંચ ભેદ–એમ દસભેદ થાય છે. અથવા એટલે બીજી રીતે નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, વગેરે ભેદે દસ પ્રકારે પ્રજ્ઞાપના વગેરે આગમમાં કહ્યા છે. (૯૪૯)
तहाहि-निस्सग्गु १ वएसररूई २ आणरुई ३ सुत्त ४ वीयरुई मेव ५ । अहिगम ६ वित्थाई ७ किरिया ८ संखेव ९ धम्मरुई १० ॥९५०॥
નિસર્ગશચિ, ઉપદેશરુચિ, આજ્ઞાસચિ, સૂવરુચિ, બીજરુચિ, અધિગમરુચિ, વિસ્તારચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, ધર્મચિ,