________________
પ્રવચનસારાદ્વાર ભાગ–ર
અધેાલેાક અને ઊવલાકના સર્વ ખ'ડોના સરવાળા કરતા આઠસેા સેાળ થાય
છે. (૯૧૧)
હવે સમસ્ત લેાકમાં જેટલા જેટલા રજજુએ થાય છે, તે બતાવે છે.
૧૧૬
बत्तीसं रज्जूओ हेट्ठा रुयगस्स हुंति नायव्वा ।
गोणवीस इगवन्ना सव्वपिंडेणं ॥ ९९२ ॥
આઢ રુચકપ્રદેશાથી નીચે અધેલાકમાં બત્રીસ (૩૨) રાજ થાય છે–એમ જાણુવુ' અને ઊવલાકમાં આગણીસ (૧૯) રાજ થાય-એમ આખા લાકના કુલ્લે (૫૧) એકાવન રાજ થાય છે.
જેનુ સ્વરૂપ આગળ કહેવાયું છે—એવા આઠ રુચકપ્રદેશાથી નીચે અધેલાકમાં બત્રીસ રાજ થાય છે—એમ જાણવું. અહીં રાજુ ત્રણ પ્રકારે છે.
૧. સૂચિરજજુ ૨. પ્રત૨૨′ ૩. ઘનરજ્જુ,
૧. જાડાઈથી એકખંડ પ્રમાણની ખ`ડ શ્રેણી સૂચી આકારરૂપે ચારખંડ વડે અનેલ છે. તેની સ્થાપના ૧૦૦૦૦ આ પ્રમાણે,
૨. ઉપર બતાવેલ આ ચારખંડ પ્રમાણુરૂપ વડે સૂચીરજ્જુને તેના વડે એટલે સૂચી રજી વડે જ ગુણાકાર કરવા આથી દરેક ચાર ખંડ વડે બનેલ ચાર સૂચીરૂપ ઉપર નીચે ખ'ડ સહિત સેાળખંડ પ્રમાણની પ્રતરરજી આવે છે. તેની સ્થાપના – આ પ્રમાણે થાય છે.
...e
પ્રતરને જ સૂચિ વડે ગુણતા લખાઈ પહેાળાઈ અને જાડાઈ એક સરખી સખ્યાવાળી હાવાથી બધી બાજુથી ચારસ ઘનરજી થાય છે.
લંબાઈ વગેરે ત્રણે સ્થાનેા એક સરખા હોય તે ઘનરૂપે કહેવાય છે. પ્રત૨૨ા લખાઇ પહેાળાઈ વડે એક સમાન હાવાથી એક ખંડ રૂપ જ છે. અને આ ઘનરજ્જુ ચાસઢ ખંડરૂપે છે. કેમકે આગળ કહેલ ચાર ખંડરૂપી સૂચી વડે સેાળખંડરૂપ પ્રતરને ગુણતા ચાસઠ (૬૪) ખંડ થાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે.
આગળ કહેલ સેાળખંડરૂપ પ્રતરના ઉપર ત્રણ વખત ઉપરાઉપરી સેાળ સાળ ખ'ડરૂપ ત્રણ પ્રતો ગેાઠવવાથી એક ઘનરજી થાય છે. આ ઘનની લંબાઈ, પહેાળાઈ અને જાડાઈ એક સરખી હાવાથી થાય છે. કહ્યું છે કે ‘ચાર ખડા વડે સૂચીરર્જો. સાળખ'ડા વડે પ્રતર રજ્જુ અને ચેાસઠ ખડા વડે ઘન રજુ જાણવા.
તેથી ૫૧૨ (પાંચસો ખાર) અધેલાકના ખડા સમૂહનું પ્રતરરજજુ લાવવા માટે સાળે ભાગતા ખત્રીસ પ્રતરરજુ થાય અને ઉર્ધ્વલાકમાં એના ૩૦૪ (ત્રણસેા ચાર) ખંડને સાળે ભાગતા એગણીસ (૧૯) પ્રતરરજુ થાય. તથા અધાલાક ઉવ - લેાકરૂપ બનેલાકમાં રજ્જુના સરવાળા કરતા કુલ્લે એકાવન (૫૧) પ્રતર૨જુ થાય છે. (૧૨)