________________
૧૩૮. દશ અચ્છેરા.
८७
આ અવસર્પિણીમાં ભરાજાની મલ્લિ નામની પુત્રીએ એગણીસમા તીથકર રૂપે ઉત્પન્ન થઈને તી પ્રવર્તાવ્યું તે આ પ્રમાણે
આ જંબૂઢીપમાં પશ્ચિમ મહાવિદેહમાં સલિલાવતી વિજયમાં, વીતશેકાનગરીમાં મહાબલ નામે રાજા હતા. તેણે લાંબે વખત રાજયનું પાલન કરી પેાતાના ખાલ્યાવસ્થાના છ મિત્રા સાથે અ ંત્ ધર્મ સાંભળીને વરધમ મુનીન્દ્ર પાસે દીક્ષા લીધી.
તે સાતે જણાએ એવું નક્કી કર્યુ કે એક જણ તપ કરે તો ખીજાએ પણ કરવા પછી ઉપવાસ વગેરે તપ સાથે કરવા લાગ્યા.
આમાં મહાખલ મુનિ આ બધાથી વિશિષ્ટતર ફૂલની ઈચ્છાથી પારણાના દિવસે આજે માથુ દુ:ખે છે, આજે પેટ દુ:ખે છે, આજે ભૂખ નથી ’ આવા બહાના કાઢી માયાથી તેમને છેતરી વધુ તપ કર્યાં.
તે માયા મિશ્રિત તપથી સ્રીવેદ કમ બાંધ્યું' અને અક્વાત્સલ્ય વગેરે વીસ પદોની આરાધના વડે તીર્થંકર નામકર્મ બાંધી અતિમ સમયે સિદ્ધાંતાક્ત આરાધના આરાધી કાળ કરી વૈજયંતવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
ત્યાંથી ચ્યવી મિથિલાનગરીમાં કુંભરાજાની રાણી પ્રભાવતીની કૂખે પૂર્વભવમાં કરેલ માચાવડે ખાંધેલ સ્ત્રીવેદ કર્માંના કારણે મલ્રિ નામે પુત્રી તરીકે ઉત્પન્ન થયા.
ક્રમપૂર્વક યુવાવસ્થા પ્રાપ્ત કરી દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી. આઠ મહાપ્રાતિહા વગેરે તીથ કરની સમૃદ્ધિથી શાભિત તીનું પ્રવર્તન કર્યું. આ વસ્તુ પણ અન'તકાળે થયેલ હાવાથી આશ્ચય રૂપે છે.
૪. અભાવિત પણંદા :- અભવ્ય એટલે ચારિત્રધર્મને અાગ્ય. પદ એટલે તીર્થંકરના સમવસરણમાં રહેલા શ્રાતા. સંભળાય છે, કે ભગવાન વ માનસ્વામિને જમ્ભિકગામની બહાર અજોડ કેવળજ્ઞાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થયા.
તે વખતે ક્રીડા દેવાએ સમવસરણની રચના કરી. તે જોઈને અનેક મનુષ્યા અને તિય ચા ભક્તિ અને કુતુહલથી આવ્યા. ભગવાને સાને પાત-પોતાની ભાષામાં સમજાય એવી અને મેઘના નાદ જેવી ગંભીર અને મનેાહરવાણીથી બધાને સંભળાય તે રીતે મહાનધ્વનિથી ધર્મદેશના આપવા છતાં કોઇએ પણ વિરતિના સ્વીકાર ન કર્યો. ફક્ત પ્રથમ સમવસરણમાં તી કરે અવશ્યમેવ ધર્મદેશના આપવી જોઈએ-એ પિરપાટીનું પાલન કરવા માટે જ ધર્માંકથા થઈ આવું કોઇપણ તીથ કરને ભૂતકાળમાં થયું નથી તે આશ્ચર્ય.
૫. અપર ક`કાગમન –નવમા વાસુદેવ કૃષ્ણનું અપરકકા નામની નગરીમાં જવાનું થયું તે ભૂતકાળમાં ન થયેલ હોવાના કારણે આશ્ચર્ય, તે આ પ્રમાણે
હસ્તિાનાગપુરમાં યુધિષ્ઠિર વગેરે પાંચે પાંડવે કાંપિલ્યપુરના રાજા દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદીની સાથે વારાપૂર્વક વિષયસુખને ભાગવતા આનંદથી દિવસેા પસાર કરતા હતા.