________________
વદનદ્વાર
૬૭
૨૭. ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે આ વાત હું તમને સારી રીતે કહીશ,” આ પ્રમાણે ખાલી ગુરુના વ્યાખ્યાનનેા ભંગ કરે તે આશાતના થાય (૧૪૬) तह परिसं चिय दिइ तह किंची भणइ जह न सा मिलइ । are अणुट्टियाए गुरुभणिअ सवित्थरं भणइ ॥ १४७॥
૨૮. ગુરુ વ્યાખ્યાન કરતા હાય અને સાંભળીને પદા પ્રસન્ન થઈ હાય, ત્યારે શિષ્ય વચમાં આવીને કહે હવે ગેાચરીના સમય થયા છે, સૂત્રપેારિસિના ટાઇમ છે” વગેરે કહેવા દ્વારા વ્યાખ્યાન સભાના ભંગ કરે તે આશાતના થાય.
૨૯. ગુરુએ વ્યાખ્યાન પુરું કર્યું હોય, પણ સભા ઊભી ન થઈ હેાય ત્યારે પેાતાની ઢાંશિયારી વિગેરે બતાવવા માટે ફ્રી ગુરુએ કહેલા અના જ વારવાર સવિસ્તાર વ્યાખ્યાન કરે તે। આશાતના થાય..(૧૪૭)
से संथारं वा गुरुण संघट्टिऊण पाहि ।
खामेइ न जो सेहो एसा आसायणा तस्स ॥ १४८ ॥
૩૦. ગુરુના ૧સંથારા કે શય્યા વિગેરેને પગ લગાડે અથવા રજા વગર હાથ વિગેરેથી અડીને મિચ્છામિ દુક્કડ ન આપે તેા આશાતના થાય.
આગમમાં કહ્યું છે કે ગુરુની ઉપધિને પગ લાગી જાય તા કહે કે મારા અપરાધ ખમેા. ફરીવાર આવું નહીં કરું. (૧૪૮)
गुरु सेज्जसंथारगचिट्ठण निसियणतुयट्टणेऽहऽवरा । गुरुउच्चसमासणचिट्ठणाइकरणेण दो चरिमा ॥ १४९ ॥
૩૧. ગુરુની શય્યામાં, સૌંથારામાં ઉભેા રહે, બેસે અથવા સુવે તા આશાતના થાય. ૩૨. ગુરુની સમક્ષ ઊંચા આસને બેસે, ઉભેા રહે, સુવે તે આશાતના થાય. ૩૩. ગુરુની સમાન આસને બેસે, સુવે, ઉભા રહે તે આશાતના થાય. (૧૪૯) વંદનના ઢાષ :———
अणादियं च थ च पविद्धं परिपिंडियं ।
टोलाइ अंकुसं चेव, तहा कच्छवरिंगियं ॥ १५० ॥ मच्छुव्वत्तं मणसा पउ तह य वेड्याबद्धं ।
भयसा चैव भयंत मित्ती गाव कारणा ॥ १५१ ॥
तेणियं पडिणीयं च, रुठ्ठे तजियमेव य । सडूढं च हिलियं चेव, तहा विप्पलिउंचियं ॥ १५२ ॥
૧ દેહ પ્રમાણ શય્યા અને અઢી હાથ પ્રમાણ સૌંથારા હાય...