________________
૯૭. ભિક્ષાચર્યાની વિથિ
૪૨૧
૭. જ્જિતધર્માભિક્ષા : જે લેાજન ખરાબ હોવા વગેરેના કારણે, નાંખી દેવા યેાગ્ય હોય અને બીજા દ્વિપદ એટલે બ્રાહ્મણુ, શ્રમણ, અતિથિ, ભિખારી વગેરે લેવા ન માંગતા હોય. અથવા ભાજન અડધુ' ફેંકી દીધુ હાય, તે ભેાજન લેવાથી સાધુને ઉઝિતધર્મો નામની સાતમી ભિક્ષા થાય છે.
આ સાત પિંડૈષણામાં સંસૃષ્ટ વગેરે અષ્ટભ’ગી કહેવી. પરંતુ ચાથી ભિક્ષામાં જુદાપણું છે. કેમકે તે અલેપ હોવાથી સંસૃષ્ટ આદિના અભાવ છે. (૭૪૩) પાણૈષણા :
पाणेसणावि एवं नवरि चउत्थीए होइ नाणत्तं । सोवीरायामाई जमलेवाडत्ति समयुत्ती ॥ ७४४ ॥
પાણૈષણામાં પણ એ પ્રમાણે જ જાણવું પર'તુ ચેાથી પાણૈષણામાં ભિન્નતા છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, સૌવિર્ક-કે અનાજ ધેાયે કાંજીનું પાણી, આસામણ, ઉનું પાણી કે આચાăાદિ વગેરે અલેપકૃત છે.
હવે પાષણાસપ્તક કહે છે. પાણૈષણા પણુ એ પ્રમાણે સષ્ટ વગેરે સાત પ્રકારે જાણવી. પરંતુ ફક્ત ચેાથી અપલેપા હૈાવાથી એમાં ભિન્નતા છે. જેથી સિદ્ધાંતમાં કહેલ સાવિરક એટલે કાંજી, ઓસામણ, આદિ શબ્દથી ગરમ પાણી, ચાખાનું ધાવણ વગેરે અલેપ કૃત કહેલ છે. બાકીના શેરડીના રસ, દ્રાક્ષનું પાણી, આમલીનું પાણી, વગેરે લેપકૃત છે, તે પીવાથી સાધુને કર્માંના લેપ થાય છે. (૭૪૪)
૯૭ ભિક્ષાચર્ચાની વિધિ
उज्जुं १ गंतुं पञ्चागइया २ गोमुत्तिया ३ पर्यंगविही ४ ।
पेड। य ५ अपेडा ६ अभितर ७ बाहिसंबुक्का ८ ।। ७४५ ।।
ભિક્ષાચર્યા વિષયક વિથિ એટલે મા વિશેષ, તે માર્ગો આઠ છે. (૧) ઋજી, (૨) ગાપ્રત્યાગતિ, (૩) ગામુત્રિકા, (૪) પતંગવિથિ, (૫) પેટા, (૬) અપેટા, (૭) અભ્યંતરશત્રુકા, (૮) બાહ્યશબ્રુકા ठोणा उज्जुगईए भिक्खतो जाइ चलइ अनडतो ।
पढमा १ बीयाए पविसिय निस्सरइ भिक्खतो २ ॥७४६ ॥
૧. કાઈક સાધુ પેાતાની વસતિથી સીધા માર્ગે એક જ હારમાં રહેલ ઘામાં ભિક્ષા લેતા જાય, તે છેલ્લા ઘર સુધી જઈને પછી ભિક્ષા માટે ન ફરતાં સીધે ઉષાશ્રયે પાછા વળી જાય, તે ઋક્ઝુગતિ ભિક્ષાવિથિ છે.