________________
૯૩. સ્નાતક
૪૧૧
શત પૃથફત્વ હોય છે, તે આ રીતે. અંતમુહૂર્ત પ્રમાણુ કાળવાળી ક્ષપકશ્રેણીમાં એક સમયે એકી સાથે એકથી એકસે આઠ સંખ્યા પ્રમાણ છ મહિને ખપાવવા પ્રવેશે છે. અન્ય સમયે પણ એ પ્રમાણે, બીજા સમયે પણ એ પ્રમાણે એટલા પ્રવેશે-એમ જુદા જુદા સમયે પ્રવેશેલા જીને સરવાળે કરતાં સંપૂર્ણ અંતર્મુહૂર્ત પ્રમાણુ કાળવાળી ક્ષપક શ્રેણીમાં સામાન્યથી પદરે કર્મભૂમિ આશ્રથિ ક્યારેક શત પૃથફત્વ ક્ષીણહી છે હોય છે. તે પછી ક્ષપકશ્રેણીને સાતત્યને અભાવ થાય છે.
પ્રશ્ન:-અંતમુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રેણીના કાળમાં અસંખ્યાતા સમયે હેય છે. તેમાં દરેક સમયે જે એક જીવ પ્રવેશે, તે પણ અસંખ્યાતા થાય તો પછી દરેક સમયે એકસો આઠ પ્રવેશે તે શી વાત કરવી ?
ઉત્તર:-જે દરેક સમયે જીવન પ્રવેશ હોય, અસંખ્યાત સમયમાં અસંખ્યાતા થાય. પણ એમ થતું નથી. અસંખ્યાતા સમયેમાંથી કેટલા સમયમાં જ તેમને પ્રવેશ થાય છે, તેમ અતિશય જ્ઞાની ભગવંતે જોયેલ છે. અને ગર્ભજ મનુષ્ય પણ અસંખ્યાત નથી પણ સંખ્યાતા જ છે. અને તેમાં પણ ચારિત્રધારીને આ શ્રેણી હોય છે. ચારિત્રધારી ગર્ભજમનુષ્ય સિવાય બીજું કઈ ક્ષપકશ્રેણી સ્વીકારતું નથી.
ઉપશાંત મેહી જીવે પણ ક્યારેક હોય છે, તે ક્યારેક નથી હોતા. ઉપશમ શ્રેણીને ઉત્કૃષ્ટથી વિરહ (અંતર) કાળ વર્ષ પૃથકૃત્વ પ્રમાણ છે. તેમાં જ્યારે ઉપશામકે હોય છે, તે જઘન્ય એક વગેરે અને ઉત્કૃષ્ટથી ચોપન (૫૪) છો એક સમયમાં ઉપશમણું સ્વીકારે છે, વધારે નહીં. જુદા જુદા સમયે ઉપશમશ્રણ સ્વીકારેલા ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય છે. તે આ પ્રમાણે
અંતર્મુહૂર્ત પ્રમાણુકાળવાળી ઉપશમશ્રેણીમાં એકી સાથે એક સમયમાં એકથી ઉત્કૃષ્ટ ચપ્પન (૫૪) સુધી જ પ્રવેશે છે. તે બીજા સમયે પણ એટલા પ્રવેશે અન્ય સમયે પણ એટલા પ્રવેશે-એમ જુદા જુદા સમયે પ્રવેશેલ બધા જીવોને સરવાળે કરતાં સંપૂર્ણ અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશમશ્રેણીના કાળમાં સામાન્યથી સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ક્યારેક ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપશાંત મેહી જ મળે છે. તે પછી ઉપશમશ્રેણીના નિરંતર કાળને અભાવ થાય છે. ઉપશમશ્રેણીમાં અસંખ્યાતા જીવો કેમ ન હોય વગેરે પ્રશ્નનો જવાબ ક્ષપકશ્રેણું પ્રમાણે જાણી લેવો. (૭૨૭)
૫. સ્નાતક - सुहझाणजलविसुद्धो कम्ममलावेक्खया मिणाओत्ति । दुविहो य सो सजोगी तहा अजोगी विणिद्दिट्टो ।।७२८॥
કમરૂપી મેલની અપેક્ષાએ તેને શુભ ધ્યાનરૂપી પાણી વડે દૂર કરી સ્નાન કરેલ તે સનાતક. તે સગી અને અયોગી-એમ બે પ્રકારે જણવેલ છે.