________________
૯૧. áડિલભૂમિનું સ્વરૂપ
૪૦૧ આંક છે. તેને ગુણતાં બસે દશ (૨૧૦) થયા. આ ચતુષ્ક સંગી ભાંગા થયા. એ પ્રમાણે પાંચ વગેરેના સાંયોગિક ભાંગા લાવવા.
આ પ્રમાણે કરતાં દેશના સંગે એક ભાગ થાય છે. એકના સંયોગે દશ-ભાંગા. (૧૦) બેના સંગે પિસ્તાલીસ. (૫) ત્રણના સંગે એકસે વસ. (૧૨) ચારના સંગે બસો દશ (૨૧૦) પાંચના સંગે બસો બાવન. (૨૫૨) છના સંગે બસ દશ. (૨૧૦) સાતના સંગે એકવીસ (૧૨) આઠના સંગે પિસ્તાલીસ (૪૫). નવના સંયોગે દશ. (૧૦) દશના સંયોગે એક ભાંગે.
આ બધા ભાંગાનો સરવાળો કરતા કુલ ભાંગા એક હજાર ત્રેવીસ (૧૦૨૩) અશુદ્ધÚડિલભૂમિના થાય છે. (૧૦૨૪) એક હજાર ચોવીસમો ભાંગો શુદ્ધ છે. જો કે તે ભાંગે કરણ વડે આ ભાંગાઓમાં નથી આવતું, છતાં પણ એની અંદર ઉમેરી ભાંગાની સંખ્યા પૂરી કરવી. જેથી બધા ભાંગાઓની ગણત્રી કરતાં છેલ્લે શુદ્ધ ભાંગે આવે છે. કહ્યું છે કે,
દશ (૧૦), પિસ્તાલીસ (૪૫), એકસ વીસ (૧ર૦), બસે દશ (૨૧૦), બસ બાવન (૨૫૨), બસદશ (૨૧૦), એકસો વીસ (૧૦૦), પિસ્તાલીસ (૪૫), દશ (૧૦) એક–આ બધા ભાંગાએ એક સંયેગી વગેરેના થાય છે અને એક શુદ્ધ ભાંગો મળવાથી એક હજારને ચોવીસ ભાંગા થાય છે. (૭૧૦)
૧ ૧૦=૧૦+૧= ૧૦, ૪:૧૨૦=૩૦૪૭=૨૧૦, ૭૨૧૦=૩૦૮૪ ૧૨૦,
૨:૧૦=૫૪૯=૪૫, ૫:૨૧૦=૪૨x૬૩૨પર, ૮:૧૨૦=૧૫૪૩=૪૫
૩ઃ૪૫=૧પ૮૮=૧૨૦=૧૭૫ ૬:૨૫૨=૪૨૪૫ ૨૧૦=૬૭૨ ૯:૪૫=૫૪૨=૧૦=૧૭૫ ૧૦: ૧૦ = ૧૪૧ = ૧ = ૧
અશુદ્ધ થંડિલના ભાંગા ૦૨૩ શુદ્ધ સ્થડિલને ભાગ ૧
કુલ ભાંગા ૧૦૨૪
પક