________________
દ્વાર.
૨૩
[૬૧] દેવડે જેનું બીજા સ્થાનમાં અપહરણ ન થઇ શકે તે. [૬૨] છપ્પન અંતરદ્વીપ, [૨૬૩] જીવ તથા અજીવનું અલ્પબ. (૬૧)
संखा निस्सेसजुगप्पहाण सूरीण वीर जिणतित्थे ।
ओसप्पिणी अन्तिम जिणतित्थ अविच्छेयमाणं च ॥ ६२॥ [૬૪] વીર જિનેશ્વરના તીર્થમાં યુગપ્રધાનાચાર્યોની સંખ્યા. [૨૬૫] ઉત્સર્પિણી કાળમાં અંતિમ જિન સંબંધી તીર્થના અવિચ્છેદનું
કાળમાન. देवाणं पवियारो सरुवमट्ठण्ह कण्हराईणं ।
सज्जायस्स अकरणं नंदीसरदीवठिइ भणणं ॥ ६३ ॥ [૬૬] દેવાનું અબ્રહ્મસેવન. [૨૬૭] આઠ કૃષ્ણરાજીનું સ્વરૂપ. [૬૮] સ્વાધ્યાય ક્યારે ન થાય. [૬૯] નંદિશ્વર દ્વિપ. (૬૩)
लद्धीओ तव पायालकलस आहारगस्स रुवं च ।
देसा अणायरिया आरिया य सिद्धेगतीस गुणा ॥ ६४ ॥ રિ૭૦] આમષષધિ વિગેરે લબ્ધિઓ. [૭૧] ઇન્દ્રિયજય વિગેરે તપ.. [૨૭] સમુદ્રમાં રહેલ પાતાલ કલશે. [૭૩] આહારક શરીરનું સ્વરૂપ. [૨૭૪] અનાર્ય દેશ. [૨૭૫] આય દેશ. [૨૭૬) સિદ્ધોને એકત્રીશ ગુણ
समय समुद्धरियाणं आसत्थ समत्तिमेसि दाराणं ।
नामुक्कित्तण पुव्वा तव्विसय वियारणा नेया॥ ६५ ॥ સિદ્ધાંતમાંથી ઉદ્ધરેલા આ કારેનું શાસ્ત્રની સમાપ્તિ સુધી નામ જણાવવાપૂર્વક વિષય વિચારણા કરવામાં આવશે. (૬૫)