________________
૩૯૨
પ્રવચનસારોદ્ધાર
મનેઝ અને અમને જ્ઞ–એમ બે પ્રકારે છે. અસંવિ પણ બે પ્રકારે છે. સંવિજ્ઞપાક્ષિક અને અસંવિજ્ઞપાક્ષિક.
આપાત યુક્ત
આપાત યુક્ત
પક્ષ
૫૨૫ક્ષ
સાધુ
સાદેવી
સંવિજ્ઞ
અસંવિજ્ઞ
મનાજ્ઞ
અમનાજ્ઞ
૨
સંવિજ્ઞપાક્ષિક
અસંવિઝપાક્ષિક
પ૨૫ક્ષ આપાત સ્થળ
! મનુષ્ય આપાતવાળી અને તિર્યંચ આપતવાળી એમ બે પ્રકારે છે. અને તે બંને પણ ત્રણ ત્રણ પ્રકારે છે. ૧. પુરુષાપાતવાળી, ૨. સ્ત્રીઆપાતવાળી, ૩. નપુંસઆપાતવાળી. મનુષ્ય પુરુષ આપાતવાનભૂમિ પણ ત્રણ પ્રકારે છે. ૧. રાજકુલવાળા દંડિક પુરુષવાળી, ૨, રાજકુળ સિવાયના મહાઋદ્ધિવાળા કે કૌટુંબિક પુરુષવાળી, ૩. સામાન્ય લકવાળી. આ ત્રણે પણ શૌચવાદી અને અશૌચવાદી-એમ. બે—બે પ્રકારે છે.
આ પ્રમાણે સ્ત્રીઆપાત અને નપુંસકઆપાત પણ દંડિક વગેરે ભેદે વડે ત્રણ ત્રણ પ્રકારે, તેમ જ તે ત્રણ પ્રકારના પણ શૌચવાદી અશૌચવાદી –એમ બે પ્રકારે ભેદો જાણવા. કહ્યું છે કે
પર પક્ષીઆપાત પણ બે પ્રકારે. મનુષ્ય અને તિર્યંચ ભેદ જાણો. અને તે બંનેના પણ પુરુષ, સ્ત્રી અને નપુંસક એમ ત્રણ-ત્રણ પ્રકાર જાણવા. પુરુષાપાતના દંડિક કૌટુંબિક અને સામાન્ય લેક એમ ત્રણ પ્રકારે અને તે ત્રણે પણ શૌચવાદી અને અશૌચવાદી ભેદે જાણવા, એ પ્રમાણે નપુંસક અને સ્ત્રીઆપાતમાં પણ જાણવું.