________________
પ્રવચનસારોદ્ધાર
कम्माइं अट्ठ तेसिं उत्तर पयडीण अट्ठवन्नसयं ।
बंधोदयाणुदीरण सत्ताण य किंपि हु सरुवं ॥४९॥ [૧૫] આઠ કર્મો. [૧૬] આઠ કર્મોની એક અઠાવન ઉત્તર પ્રવૃતિઓ. [૧૭] કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ. (૪૯) __ कम्मटिइ साबाहा बायालीसा उ पुण्णपयडीओ।
बासीय पावपयडीओ भावछकं सपडिमेयं ।। ५०॥ [૧૮] કમનો અબાધાકાળ અને સ્થિતિકાળ. [૨૧૯) ૪૨ પુણ્ય પ્રકૃતિઓ. [૨૦] ૮૨ પાપ પ્રકૃતિઓ. [૨૧] પેટા ભેદ સહિત છ ભાવ. (૧૦)
जीवाण अजीवाण य गुणाण तह मग्गणाण पतेयं ।
चउदसगं उवओगा बारस जोगा य पण्णरस ॥ ५१ ॥ [૨૨૨] ચૌદ પ્રકારના જી. રિર૩] ચૌદ પ્રકારનાં અજી. [૨૪] ચૌદ ગુણઠાણા. [૨૫] ચૌદ માગણ. [૨૬] બાર ઉપગો . રિર૭] પંદર યોગ. (૫૧)
परलोगगई गुणठाणएसु तह ताण कालपरिमाणं। .
नरयतिरिनरसुराणं उक्कोस विउव्वणाकालो ॥ ५२ ॥ રિ૨૮] પરલોકમાં જતાં સાથે કેટલા ગુણઠાણ હોય? [૨૯] ગુણઠાણને કાળ. [૩૦] નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની વિકુવરણને
ઉત્કૃષ્ટ કાળ. (૫૨) सत्तेव समुग्घाया छप्पजत्तीओऽणहारया चउरो। सत्तभयट्ठाणाई छन्भासा अप्पसत्थाओ ॥५३॥