________________
૨૪
પ્રવચન સારાદ્ધાર
પ્રતિમા–પ્રતિમા એટલે માસિકી વગેરે અભિગ્રહરૂપ પ્રતિજ્ઞા. ઇંદ્રિયનિરાધઃ-સ્પર્શનેન્દ્રિય વગેરે ઇન્દ્રિયાના નિરોધ એટલે પાત-પાતાના ઇષ્ટ અનિષ્ટ વિષયામાં રાગ-દ્વેષના અભાવ કરવા તે.
પ્રતિલેખનાઃ-આગમાનુસારે ચાલપટ્ટાવગેરે ઉપકરણાને જોવા રૂપ ક્રિયા તે પ્રતિલેખના. ગુપ્તિઃ–ગુપ્તિ એટલે મુમુક્ષુનું યાગનિગ્રહરૂપ આત્મ સંરક્ષણ કરવું તે. અભિગ્રહઃ- અભિગ્રહ એટલે દ્રવ્ય વગેરે ભેદો દ્વારા ગ્રહણ કરાતા નિયમ વિશેષ. આ કણસપ્તતિ છે. જેના વડે કરાય તે કરણ એટલે મેાક્ષાર્થી સાધુ વડે જે કરાય તે કરણ. મૂલગુણુની હાજરીમાં જ કરણસિત્તરી સાÖક છે.
પ્રશ્નઃ-સમિતિનું ગ્રહણ કર્યું. તેમાં પિડવિશુદ્ધિનું ગ્રહણ થઈ જાય છે. માટે પિંડવિશુદ્ધિને ગ્રહણ કરવાની જરૂર રહેતી નથી. કેમકે એષણાસમિતિમાં બધીયે એષણા ગ્રહણ કરેલ છે અને પિડવિશુદ્ધિ પણ એષણા જ છે, તેા પછી ભેદ શા માટે ?
ઉત્તર: પિંડ એટલે દ્રવ્ય તે સિવાય પણ વસતિ વગેરેની એષણા હાય છે તે લેવા માટે એષાસમિતિનું ગ્રહણ કરેલ છે. પિડવિશુદ્ધિને અલગ ઉપન્યાસ એટલા માટે કર્યા છે તે કારણ હાય ત્યારે જ પિંડ ગ્રહણ કરવા, અકારણે નહીં તે જણાવવા માટે છે. અથવા તેા આહાર વિના પિડવિશુદ્ધિ વગેરે સર્વ કરણસિત્તરીની પાલના કરવી અશકય છે તેથી ભેદપૂર્વક પ્રરૂપણા કરી છે. (૫૬૨)
હવે ગ્ર'થકાર જાતે જ આ ગાથાના દરેક પદ્યની રહિત પિંડની વિશુદ્ધિ થાય છે તે દૈષાને સામાન્યથી ત્રણ પિડવિશુદ્ધિઃ
सोलस उग्गमदोसा सोलस उपायणाय दोसत्ति ।
दस एसणाय दोसा बायालीसं इह हवन्ति ॥५६३ ||
સાળ ઉદ્ગમના દોષા, ઉદ્ગમ એટલે પિંડની ઉત્પત્તિ વખતે થતા આધાકર્મી વગેરે દોષ તે ઉદ્ગમદોષા.
વ્યાખ્યા કરતા જે દ્વેષાથી ભેદ પૂર્ણાંક કહે છે.
સાલ ઉત્પાદનાના દોષો, મૂળથી શુદ્ધ એવા પિંડને ધાત્રીપણુ કરીને પિંડને દૂષિત કરતાં, જે દોષો ઉત્પન્ન થાય તે ઉત્પાદના દોષો.
દશ એષણાના દાષા. શેાધવું તે એષણા, અશન વગેરેના ગ્રહણ વખતે શંકા વગેરે ઢાષા દ્વારા એષણા કરવી તે એષણાના દોષો છે. આ ત્રણેને ભેગા કરતા બેતાલીસ ઢાષા થાય છે. (૫૬૩)
ઉગમદ્રેષ :
आहाकम्मु १ सय २ पूईकम्मे ३ य मीसजाए य ४ ।
ठवणा ५ पाहुडियाए ६ पाओयर ७ कीय ८ पामिच्चे ९ ॥ ५६४ ||