________________
શ્રી પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ऐं नम પ્રવચન-સારોદ્ધાર (ભાવાનુવાદ સહિત)
ભાગ-૧ सन्नद्धरपि यत्तमोभिरखिलैर्न स्पृश्यते कुत्रचित् चंचत्कालकलाभिरप्यनुकलं यन्नीयते न क्षयम् । तेजोभिः स्फुरितैः परैरपि हठादाक्रम्यते यन्नत
जनं सर्वजगत्प्रकाशनपटु ज्योतिः परं नन्दतु ॥१॥ ચારે બાજુથી ગાઢ એવા અજ્ઞાનરૂપી અંધકારથી સંપૂર્ણ અસ્પૃશ્ય, ચંચળ (અસ્થિર) કાળની કળામાં પણ અક્ષય, રાયમાન તેજવાળા, અન્ય દર્શનકાર બળાત્કારે પણ જેને આક્રમી શકતા નથી, એવી સમસ્ત જગતને પ્રકાશિત કરવામાં વિચક્ષણ છે જેન-તિ (જેનશાસન) આનંદ પામો.
यो ध्यानेन निर्मूलकाषमकषद् द्वेषादिविद्वेषिणो, यत्रैलोक्यविलोकनैकरसिकं ज्योतिः किमप्यातनोत् । यः सद्भूतमशेषमर्थमवदत् दुर्वादिवित्रासकृ
(वार्यःशिवतातिरस्तु स विभुः श्रीवर्धमानः सताम् ॥२॥ ધ્યાન વડે દ્વેષ આદિ શત્રુઓને મૂળમાંથી નાશ કરનાર, ત્રણ જગતને જોવામાં રસિક એવી કેવળજ્ઞાનરૂપી તિને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરનાર, વિદ્યમાન સમસ્ત પદાર્થને કહેનાર, અન્ય દર્શનકારેને ત્રાસ પમાડનાર અને દેવર્ડ પૂજિત એવા શ્રીવર્ધમાન વિભુ સજજનેને મેક્ષ આપનાશ થાઓ.
स्वगुरुणामादेशं चिन्तामणिसोदरं समासाद्य ।
श्रेयस्कृते करोमि प्रवचनसारस्य वृत्तिमिमाम् ॥३॥ ચિંતામણિ સમાન ગુરુ આજ્ઞા મેળવીને કલ્યાણ માટે પ્રવચન સારોદ્ધારની આ ટીકા હું કરું છું.
શિષ્ટપુરુષ શાસ-પ્રકરણની રચના વિગેરે કઈ પણ ઈચ્છિત કાર્ય કરતા પહેલા કલ્યાણની ઈચ્છાથી વિશિષ્ટ ઈષ્ટદેવને નમસ્કાર કરવાપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. જો કે કાયાથી પણ કરેલ નમસ્કાર સમસ્ત વિદોને નાશક હોવાથી ઈચ્છિત શાસ્ત્ર કે પ્રકરણને